સોમવાર, 25 નવેમ્બર 2024
  1. મનોરંજન
  2. જોક્સ
  3. વધુ જોક્સ
Written By
Last Modified: ગુરુવાર, 26 જુલાઈ 2018 (14:30 IST)

ગુજરાતી જોક્સ - 3 ભેગી તો પંચાત

ટીચર- એક છોકરી એક કલાકમાં 50 રોટલીઓ બનાવે છે 
 
તો ત્રણ છોકરીપ 1 કલાકમાં કેટકી રોટલી બનાવે? 
 
રામૂ- એક પણ નહી એકલી હોય તો જ કામ કરે બાકી 3 ભેગી તો પંચાત જ
 
જ કરે મેડમ ..