શનિવાર, 30 નવેમ્બર 2024
  1. મનોરંજન
  2. જોક્સ
  3. વધુ જોક્સ
Written By
Last Modified: મંગળવાર, 14 જૂન 2022 (15:19 IST)

ગુજરાતી જોક્સ- મારે એની પાસેથી પૈસા માંગવા છે

એક ગુજરાતી વેપારી કાકા 
 
કૌન બનેગા કરોડપતિમાં ગયો 
 
અમિતાભ - અચ્છા તો તમે ફોન ફ્રેડ લાઈફલાઈનમાં કોને ફોન લગાવશો 
 
 
ભૂરાને- ઓકે તો ભૂરા તમારો મિત્ર છે 
 
ના.. ના  એ તો મારે એની પાસેથી પૈસા માંગવા છે 
 
એ મારો ફોન તો ઉપાડતો નથી 
 
કદાચ તમારો ઉપાડી લે