1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: ગુરુવાર, 19 માર્ચ 2015 (17:05 IST)

ઉત્તર ગુજરાતમાં ભૂંકંપના આંચકા

ઉત્તર ગુજરાતમાં ભૂંકંપના આંચકા આવ્યા રિકટર સ્કેલ પર  તીવ્રતા 3.6 પાલનપુર, સાબરકાંઠા, મેહસાના અને અંબાજીમાં આંચકા અનુભવાયા . લોકો ઘરેથી બહાર નિકળી ગયા. 15 સેકંડ સુધી સમય આવ્યું હતો .ભૂકંપનો એપી  સેંટર બનાસકાંઠા હતો .