આજે અમે તમને કેટલાક ફટાફટ બનનારી કેટલીક સ્વાદિષ્ટ નાસ્તાની રેસિપિ જણાવીશું. જેમાં ન તો વધુ સમય લાગશે કે ન તો વધુ મહેનત. આવી સ્થિતિમાં, તમે પણ મહેમાનો નાસ્તાની મજા માણી શકશો અને ઘરે આવનારા મહેમાનો તમારા વખાણ કર્યા વિના રહી નહી શકે.
ઘુઘરા બનાવવા માટે સૌથી પહેલા એક બાઉલમાં માવાને છીણી લો. તે દરમિયાન, બીજા બાઉલમાં, મેંદા ને ચાળી લો અને તેમાં ઘી અને દૂધ જેવી બધી સામગ્રી ઉમેરીને મિક્સ કરો.
તુવેરની દાક, ભાત, ચટણી, દહીં અને બટાકાનુ શાક કેટલુ પરફેક્ટ લંચ છે ન - તુવેરની દાળ દરેક ઘરમાં વધારેપણુ બને જ છે. કોઈને મસાલા વાળી દાળ ભાવે છે તો કોઈ ઓછા મસાલાની કોઈ માત્ર હીંગ, જીરા
અને ઘીથી વધારેલી દાળ પસંદ કરે છે.