Gujarati Shayari 14

0

તૂ પણ ભૂલી જા

મંગળવાર,સપ્ટેમ્બર 1, 2009
0
1

આંખોના તીર

સોમવાર,ઑગસ્ટ 31, 2009
આ તમારી આંખો છે કે નજરોથી ચાલતા તીર જેટલીવાર મને જોઈને મલકાય છે અને પાછી શરમાઈને નમી જાય છે એટલીવાર મારુ દિલ વીંધાતુ જાય છે
1
2

સ્વાર્થી દુનિયા

શુક્રવાર,ઑગસ્ટ 28, 2009
ઈશ્વરે બનાવેલ આ દુનિયામાં સંબંધો બનાવવા મુશ્કેલ છે સ્વાર્થની આ દુનિયામાં હિતેચ્છુઓને ઓળખવા મુશ્કેલ છે
2
3

એક તારા વગર

ગુરુવાર,ઑગસ્ટ 27, 2009
તારા વગર જીવનમાં મારા કોઈ રંગ નથી, તને જોયા વગર હોઠ મારા હસતા નથી દિલના ધડકવાની તો વાત જ છોડો તારા વગર તો મારુ અસ્તિત્વ જ નથી
3
4

પ્રેમમા પડ્યા પછી

બુધવાર,ઑગસ્ટ 26, 2009
તારા પ્રેમમાં પડ્યા પછી ઉંઘ મારી ઉડી ગઈ છે છતા રોજ રાત્રે મને સૂવાનુ મન થાય છે સૂવુ તો એક બહાનુ છે, સાચુ કહો તો આંખો બંધ કરીને મને તારા સપના જોવાનુ મન થાય છે
4
4
5

પ્રેમ અને ટાઈમપાસ

સોમવાર,ઑગસ્ટ 24, 2009
પ્રેમને કદી સાચવવો પડતો નથી, પ્રેમ એ જ વિશ્વાસ છે જેને સાચવવો પડે એ પ્રેમ નથી, ટાઈમપાસ છે
5
6

સાંભળતા....

સોમવાર,ઑગસ્ટ 24, 2009
દુનિયા ધ્યાનથી સાંભળી રહી હતી મારી દાસ્તાન
6
7

દિલની હલચલ

શનિવાર,ઑગસ્ટ 22, 2009
નામ મારુ સાંભળી, આંખોમાં શરમ છલકાઈ ગઈ હશે હોઠ તારા ખામોશ રહેવા છતા દિલમાં તો ક્યાંક હલચલ થઈ હશે
7
8

આંખોની કારીગરી

શનિવાર,ઑગસ્ટ 22, 2009
તમારી કામણગીરી આંખોની કમાલ તો સાંભળો જરા દિલમાં ધૂસીને પોતાની મૂર્તિ સ્થાપિત કરી દીધી
8
8
9

ગુલાબી હોઠ

શનિવાર,ઑગસ્ટ 22, 2009
તારા ગુલાબી હોઠ છે કે ગુલાબની નાજુક પાંદડીઓ જરાક ખુલતા જ એ સ્મિતની સુવાસ ફેલાવી દે છે
9
10

પ્રેમનો વિશ્વાસ

શુક્રવાર,ઑગસ્ટ 21, 2009
પ્રેમની મર્યાદા ન રાખીએ તો પ્રેમીનો સાથ છૂટી જાય છે પ્રેમના પારખા કરવાની વાત ન કરશો અહી તો હસી-મજાકની વાતોમાં જ હમસફરનો વિશ્વાસ ડોલી જાય છે
10
11

પ્રેમ અને શરત

શુક્રવાર,ઑગસ્ટ 21, 2009
શુ કરીએ વિશ્વાસ એ સાથીનો જેનો દરેક નિર્ણય રૂપિયા પર અટકે છે કેવી રીતે સાથ આપશે એ જીંદગીનો જેનો પ્રેમ શરતોથી ઝૂલે છે
11
12

કાંટાળો પ્રેમ

ગુરુવાર,ઑગસ્ટ 20, 2009
આવો તમારા પગમાંથી કાંટા કાઢીને પ્રેમનો મલમ લગાવુ પણ કહેશો જરા મને કે આ કાંટા તમે કોણી માટે બિછાવ્યા હતા
12
13

વડીલોની શિખામણ

ગુરુવાર,ઑગસ્ટ 20, 2009
કદર જ્યારે ગુમાવી બેસ્યા ત્યારે આવી વડીલોની વાત યાદ વગરે બોલ્યે ઘરે કોઈના રોજ આવવુ-જવું સારુ નથી
13
14

સહારો

ગુરુવાર,ઑગસ્ટ 20, 2009
અમે તો દરેક હાલમાં દિલભર વગર જીવી શકીએ છીએ તેમની રેશમી લટો નહી, તેમની નફરતનો સહારો તો છે
14
15

કાચનુ દિલ

ગુરુવાર,ઑગસ્ટ 20, 2009
દિલ બિચારાની શુ વિસાત દુનિયાની નજરોમાં કાચનુ હતુ, તૂટી ગયુ સાર-સંભાળમાં
15
16

જો હું રડતો નહી

ગુરુવાર,ઑગસ્ટ 20, 2009
મારા આંસુઓએ આવીને હિમંત આપી છે મને જીવવાની તારી બેવફાઈના દુ:ખથી પત્થર બની ગયો હોત, જો હું રડતો નહી
16
17

તારા જવાથી

ગુરુવાર,ઑગસ્ટ 20, 2009
ખૂબ ઉદાસ છે કોઈ તારા જવાથી ગુલાબની જેમ ખીલી જશે એ તારા આવવાથી
17
18

વૃક્ષની વ્યથા

ગુરુવાર,ઑગસ્ટ 20, 2009
અમે છીએ છાયડો આપનાર એ ઝાડ, જે બીજાને કામ આવ્યા જ્યારે સૂકાય ગયા ત્યારે પણ કોઈના અગ્નિસંસ્કારમાં કામ આવ્યા
18
19

બેવફા જીંદગી

ગુરુવાર,ઑગસ્ટ 20, 2009
લોકોએ તમને જીંદગી કહ્યુ, સમજો છો તેમણે તમને શુ કહ્યુ તેમણે તમને બેવફા કહ્યુ, કારણ કે જીંદગીનો કોઈ ભરોસો નથી
19