Whatsappમાં આવશે Advance Search ફીચર, વીડિયો, ફોટો અને ડોક્યુમેંટને કરશે સપોર્ટ
ઈંસ્ટેટ મેસેજીંગ એપ વ્હાટ્સએપ પર ટેકસ્ટ સર્ચ કરવામાં આવી શકે છે. પણ ફોટો વીડિયો જીઆઈએફ કે ડોક્યુમેંટ સર્ચ કરવુ હોય ત્યારે શુ કરશો. તે માટે ફાઈલ મેનેજરમાં જઈને શોધવુ પડે છે જેનાથી ખૂબ વધુ સમય લાગે છે. પન હવે એવુ નહી થાય્ ઉલ્લેખનીય છે કે વ્હાટ્સએપ નવા સર્ચ ફીચર પર કામ કરી રહ્યુ છે. જેનુ નામ એડવાંસ સચ છે.
ફેસબુકના સ્વામિત્વવાળ વ્હાટ્સએપ આ ફીચરની મદદથી યૂઝર જુદા જુદા પ્રકારના મેસેજ સર્ચ કરી શકે છે. વ્હાટ્સેપની માહિતી આપનારી વેબસાઈટ WABetaInfo ની રિપોર્ટ મુજબ આ ફીચરનુ હાલ બીટા વર્ઝન પર પરીક્ષણ કરવામાં આવી રહ્યુ છે. રિપોર્ટ મુજબ ટૂંક સમયમાં જ આ ફીચર યૂઝરને વ્હાત્સએપમાં જોવા મળશે.
ચૈટમાં દેખાશે ફીચર
ઈસ્ટેટ મેસેજીંગ એપની આ ફીચર ફીચર ચૈટમાં દેખાશે. જેના પર ટચ કરીન એ યૂઝરને વ્હાટ્સએપમાં ફોટો જીઆઈફ લિંક વીડિયો ડોક્યૂમેંટ અને ઓડિયો વગેરેને સર્ચ કરી શકે છે. અ સાથે જ યૂઝરને રિસેંટલી સર્ચની લિસ્ટ પણ મળશે. જેને યૂઝર ક્લિયર પણ કરી શકે છે.
સહેલુ છે સર્ચ કરવુ
WABetaInfo એ જે સ્ક્રીન શૉટ શેયર કર્યો છે તેમા સ્પષ્ટ જોઈ શકાય છે કે નવા ફીચરમાં યૂઝર ફોટો, જીઆઈફ, અને ડોક્યુમેંટને કેવી રીતે સર્ચ કરી શકેછે. વ્હાટ્સએપ બહા ગ્રુપ નએ ચૈટને બતાવશે. જેમા સર્ચ સાથે સંબંધિત મીડિયા ફાઈલ થહ્સે. આ સાથે જ ચૈટમાં તમે મેડિયાને પ્રીવ્યુ પણ જોઈ શકો છો. કોકે ગ્રુપમાં તમે આ સર્ચ ફીચરનો ઉપયોગ કરીને તમારી ફાઈલ શોધી શકો છો. સાથે જ જે સ્ક્રીનશૉટ શેયર કર્યો છે તે આઈફોનનો છે. પણ માહિતી મુજબ ફીચર એંડ્રોયડ યૂઝર માટે પણ મળી રહેશે.