શુક્રવાર, 22 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. આંતરરાષ્ટ્રીય
Written By ભાષા|
Last Modified: ગુરુવાર, 12 મે 2011 (14:04 IST)

કાંગોમાં દર કલાકે 48 મહિલાઓનો બળાત્કાર

આફ્રિકી દેશ કાંગોમાં દર કલાકે લગભગ 48 સ્ત્રીઓ બળાત્કારનો ભોગ બને છે.

આફ્રિકી દેશ કાંગોને દુનિયામાં મહિલાઓ માટે સૌથી વધુ અસ્રુરક્ષિત સ્થાન કહેવામાં આવ્યુ છે. એક અભ્યાસ મુજબ અહી દરરોજ 1152 સ્ત્રીઓ બળાત્કારની શિકાર થાય છે અને આ જે દર કલાકના 48 કલાક બરાબર છે.

આ આંકડા સંયુક્ત રાષ્ટ્ર દ્વારા પહેલા બતાવેલ અનુમનિત સંખ્યાથી 26 ગણી વધુ છે. સંયુક્ત રાષ્ટ્રના કાંગોમાં એક વર્ષમાં 16,000 સ્ત્રીઓની સાથે બળાત્કાર થવાની વાત કહી હતી.