0
GT vs CSK IPL Qualifier 1 : ફાઇનલમાં પહોંચનારી પ્રથમ ટીમ બની ચેન્નઈ સુપર કિંગ્સ, ગુજરાતને 15 રનથી હરાવ્યું
મંગળવાર,મે 23, 2023
0
1
Hardik Pandya Gujarat Titans: IPL 2023 પ્રથમ ક્વોલિફાયરમાં ગુજરાત ટાઇટન્સનો સામનો ચેન્નાઈ સુપર કિંગ્સ સામે થશે. IPL 2023 માં, હાર્દિક પંડ્યાની કપ્તાની હેઠળ, ગુજરાત ટાઇટન્સ ટીમે સારું પ્રદર્શન કર્યું છે અને પોઈન્ટ ટેબલમાં નંબર વન પર રહીને પ્લેઓફ માટે ...
1
2
IPL:IPL 2023 ની છેલ્લી લીગ મેચમાં, RCBને ગુજરાત ટાઇટન્સ સામે 6 વિકેટથી હારનો સામનો કરવો પડ્યો હતો. ગુજરાત સામેની હાર બાદ આરસીબી પ્લેઓફની રેસમાંથી પણ બહાર થઈ ગઈ હતી.
2
3
Fans Abused Shubman Gill on Social Media After RCB'S Defeat Against Gujarat Titans: ગઈકાલે રાત્રે શુભમન ગિલે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરનું IPL ટ્રોફી જીતવાનું સપનું તોડી નાખ્યું હતું. ખરેખર, IPL 2023ની છેલ્લી લીગ મેચ પહેલા મુંબઈએ હૈદરાબાદને હરાવ્યું ...
3
4
Shubman Gill Century IPL 2023 GT vs RCB: ગુજરાત ટાઇટન્સે RCBને 6 વિકેટે હરાવ્યું. આ હાર સાથે RCBની ટીમ પ્લેઓફની રેસમાંથી બહાર થઈ ગયુ. ગુજરાત ટાઇટન્સ તરફથી શુભમન ગિલે મેચમાં શાનદાર સદી ફટકારી હતી. RCBએ ગુજરાતને જીતવા માટે 198 રનનો ટાર્ગેટ આપ્યો હતો. ...
4
5
બૅંગલુરુના મેદાનમાં હાલ ગુજરાત ટાઇટન્સ અને રૉયલ ચૅલેન્જર્સ બેંગલોર વચ્ચે રસપ્રદ મુકાબલામાં વિરાટ કોહલીએ એક નવો રેકૉર્ડ સર્જયો છે.
5
6
વિરાટ કોહલીએ IPL 2023માં બીજી વખત સદી પૂરી કરી છે. વિરાટ કોહલી IPL ઈતિહાસમાં બે મેચમાં સતત સદી ફટકારનાર ત્રીજો ખેલાડી બની ગયો છે. વિરાટ કોહલીને ચોગ્ગા અને છગ્ગા મારતા જોઈને અભિનેત્રી અનુષ્કા શર્મા તેના પ્રેમનો વરસાદ કરતી જોવા મળી હતી
6
7
IPL 2023 PlayOffs Scenario Chance : પ્લેઓફ સિનેરિયો. એટલે કે આઈપીએલ 2023ના ટૉપ 4માં જવાની જંગ ચાલી રહી છે. ક્રિકેટની દુનિયામાં જો હાલ કોઈ વાત થઈ રહી છે તો એ જ કે આ વર્ષે આઈપીએલ પ્લેઓફમાં જઅનરી ચાર ટીમો કંઈ હશે.
7
8
IPL 2023 Playoff Scenario: IPL 2023ની 64મી મેચમાં આજે દિલ્હી કેપિટલ્સની ટીમ પંજાબ કિંગ્સ સામે હતી. આ મેચમાં દિલ્હીની ટીમનો 15 રને વિજય થયો હતો. આ મેચમાં પ્રથમ બેટિંગ કરતા દિલ્હીની ટીમે 213 રન બનાવ્યા હતા. જવાબમાં પંજાબની ટીમ 8 વિકેટ ગુમાવીને 198 રન ...
8
9
IPL 2023 Points Table Update : આઈપીએલ 2023ની ચેમ્પિયન ટીમ કોણ હશે. હવે ઓછામાં ઓછી એક ટીમ આ માર્ગ પર આગળ વધી છે અને બે ટીમ રેસમાંથી બહાર છે. એટલે કે દિલ્હી કેપિટલ્સ અને સનરાઇઝર્સ હૈદરાબાદ ટાઇટલની રેસમાંથી બહાર છે
9
10
LSG vs MI: IPL 2023ની 63મી મેચમાં આજે મુંબઈ ઈન્ડિયન્સ સામે હતી લખનૌ સુપર જાયન્ટ્સ ટીમ. આ રોમાંચક મેચમાં લખનૌની ટીમે 5 રનથી જીત મેળવી હતી. આ મેચમાં લખનૌની ટીમે પ્રથમ બેટિંગ કરતા 177 રન બનાવ્યા હતા. જવાબમાં મુંબઈની ટીમ 5 વિકેટ ગુમાવીને 172 રન જ બનાવી ...
10
11
Arjun Tendulkar Viral Video: આજે મુંબઈ ઈંડિયંસ સામે લખનૌ સુપર જાયંટ્સનો પડકાર હશે. બંને ટીમો માટે મેચ ખૂબ જ મહત્વની છે. બીજી બાજુ આ મેચ ભારતીય સમય મુજબ સાંજે 7.30 વાગે અટલ બિહારી વાજપેઈ ઈકાના સ્ટેડિયમ લખનૌમાં રમાશે. ઉલ્લેખનીય છે કે આ મેચ પહેલા ...
11
12
GT vs SRH: આઈપીએલ 2023ની 62મી મેચમાંગુજરાત ટાઇટન્સ સામે સનરાઇઝર્સ હૈદરાબાદની ટીમ હતી. આ મેચમાં ગુજરાતનો 34 રને વિજય થયો હતો. ગુજરાતની ટીમે આ જીત સાથે પ્લેઓફની ટિકિટ બુક કરી લીધી છે જ્યારે કે બીજી બાજુ હૈદરાબાદે બહારનો રસ્તો જોવો પડ્યો હતો. પરંતુ ...
12
13
GT vs SRH: IPL 2023ની 62મી મેચમાં આજે ગુજરાત ટાઇટન્સની સામે સનરાઇઝર્સ હૈદરાબાદની ટીમ હતી. આ મેચમાં ગુજરાતનો 34 રને વિજય થયો હતો. ઉલ્લેખનીય છે કે આ જીત સાથે ગુજરાતે પ્લેઓફની ટિકિટ કાપી લીધી છે, બીજી બાજુ હૈદરાબાદની ટીમ બહાર થઈ ગઈ છે
13
14
CSK vs KKR IPL 2023: IPL 2023ની 61મી મેચમાં ચેન્નાઈ સુપર કિંગ્સે કોલકાતા નાઈટ રાઈડર્સ સામે હારનો સામનો કરવો પડ્યો છે. આ મેચમાં કોલકાતાએ પ્લેઓફની છેલ્લી આશા જાળવી રાખી છે. આ સાથે જ ચેન્નાઈ સુપર કિંગ્સે પ્લેઓફની ટિકિટ માટે રાહ જોવી પડશે
14
15
IPL 2023 ના રોમાંચ મેચ ચરમ પર પહોંચી ગયો છે. કેટલીક ટીમ પ્લેઑફની રેસથી આશરે બહાર થઈ ગઈ છે તો કેટલીક હવે ઝઝૂમી રહી છે. આજના મેચમાં આરસીબી અને રાજસ્થાનની ટીમ પ્લેઓફની જંગ લડવા માટે સામસામે આવી ગઈ છે. બંને ટીમો માટે દરેક મેચ મહત્વની બની ગઈ છે
15
16
IPL 2023 MI vs GT: આઈપીએલ 2023ની 57મી મેચમાં મુંબઈ ઈન્ડિયન્સે ગુજરાત ટાઈટન્સને હરાવ્યું હતું. આજે ગુજરાતની ટીમની હાર બાદ તેને પ્લેઓફની ટિકિટ માટે હજુ રાહ જોવી પડશે. બીજી તરફ મુંબઈ ઈન્ડિયન્સે તેમની 7મી જીત સાથે પ્લેઓફની લડાઈને રસપ્રદ બનાવી દીધી છે.
16
17
હાર્દિક પંડ્યાની આગેવાનીમાં ડિફેંડિંગ ચેમ્પિયન ગુજરાત ટાઈટંસનુ આઈપીએલ 2023માં પણ શાનદાર પ્રદર્શન ચાલુ છે. પોઈંટ ટેબલની વાત કરીએ તો ગુજરાતની ટીમ ટૉપ પર ચાલી રહી છે. તેણે અત્યાર સુધી રમાયેલી 11માંથી 8 મેચ જીતી છે
17
18
IPL 2023 Points Table Playoff Scenario : IPL 2023 ની લીગ મેચો પૂરી થવામાં છે અને જેમ જેમ કાફલો આગળ વધે છે તેમ તેમ પ્લેઓફમાં સ્થાન મેળવવા માટે ટીમો વચ્ચે રોમાંચક ટક્કર ચાલી રહી છે. અત્યાર સુધી, એક પણ ટીમ પ્લેઓફ માટે ક્વોલિફાય થઈ શકી નથી કે રેસમાંથી ...
18
19
રાજસ્થાન રોયલ્સના ડાબા હાથના ઓપનર અને યુવા ભારતીય બેટ્સમેન યશસ્વી જયસ્વાલે કેકેઆર સામે ઐતિહાસિક બેટિંગ કરી છે. તેમણે માત્ર 13 બોલમાં ફિફ્ટી ફટકારીને લીગના ઈતિહાસમાં એક મોટો રેકોર્ડ તોડ્યો છે. તેણે કેએલ રાહુલનો ફાસ્ટેસ્ટ ફિફ્ટીનો રેકોર્ડ તોડીને તેને ...
19