શુક્રવાર, 29 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. વ્યાપાર સમાચાર
Written By
Last Modified: ગુરુવાર, 2 ડિસેમ્બર 2021 (19:08 IST)

Whatsapp: ઉબરની કૈબ વ્હાટ્સએપથી બુક કરો, જાણો શુ છે પ્રોસેસ, આ પણ ફાયદો ઉઠાવી શકશો

Cab Booking via Whatsapp: પહેલીવાર  Uber और Whatsapp એ પોતાની પાર્ટનરશિપની જાહેરાત કરી છે. તેનાથી યુઝર્સને ફાયદો થશે કે તેઓ વોટ્સએપ પરથી ઉબેર કેબ બુક કરી શકશે. તે WhatsAppના બિઝનેસ પ્લેટફોર્મ પર બનેલ છે. ઉબરે તેને સૌપ્રથમ પાયલોટ પ્રોજેક્ટ તરીકે લખનૌમાં લોન્ચ કર્યું હતું.  ટૂંક સમયમાં જ તેને ભારતના બીજા શહેરોમાં લોંચ કરવામાં આવશે. આ ફીચરના માધ્યમથી Uber cars, Uber Moto (motorcycles) અને autos ને બુક કરી શકાય છે. ભારતમાં વ્હાટ્સએપના હાલ 400 મિલિયન (40 કરોડ)થી વધુ યુઝર છે. 



આનો સૌથી મોટો ફાયદો યુઝર્સને એ થશે કે તે પોતાના સ્માર્ટફોનમાં Uber ના એપને ડાઉનલોડ કર્યા વગર કૈબ બુક કરી શકશે. વ્હાટ્સએપથી કૈબ બુક કરતા કૈબ બુકિંગથે લઈને ટ્રિપની રીસિપ્ટ સુધી બધુ વ્હોટ્સએપ ચેટબોટ પર જ મળશે.