Jokes Men Women 8

શુક્રવાર, 20 માર્ચ 2026
0

પીછો નથી છોડતી

મંગળવાર,ઑગસ્ટ 26, 2008
0
1

પતિને સુધારવાની રીત

મંગળવાર,જુલાઈ 8, 2008
એક દિવસ એક બહેનપણીએ બીજીને પૂછ્યુ - તારો પતિ તો પહેલા રોજ રાત્રે મોડેથી ઘરે આવતો હતો, હવે ઘરે જલ્દી કેવી રીતે આવી જાય છે ? બીજી બોલી - ખૂબ જ સહેલાઈથી... એક રાત્રે જ્યારે તેઓ મોડા ઘરે આવ્યા અને તેમણે કોલબેલ વગાડી. હું અંદરથી બોલી, અજય ડિયર, હવે તુ ...
1
2

સજા માટે લગ્ન

મંગળવાર,જુલાઈ 8, 2008
એક હીરોઈનને તેની બહેનપણીએ પૂછ્યુ - અરે તે એક સેક્રેટરી સાથે લગ્ન કેમ કરી લીધા ? અભિનેત્રીએ જવાબ આપ્યો - વાત એમ છે કે તે ખૂબ જ બદમાશ થઈ ગયો હતો અને હું તેને સજા આપવા માંગતી હતી.
2
3

તાજમહેલ

મંગળવાર,જૂન 24, 2008
પત્ની-તમે મારા માટે પણ તાજમહેલ કેમ નથી બનાવતા ? લોકો તમને મહાન માણસ ગણશે. પત્ની-પહેલા તુ મર તો ખરી, પછી હું મારી મહાનતા બતાવુ.
3
4

શાંતિ માટે લડાઈ

મંગળવાર,જૂન 24, 2008
પતિ -હવે તમે ઝગડો બંધ કરો હું શાંતિ સાથે રહેવા માંગુ છુ. પત્ની-તમે રહો શાંતિ સાથે હું રમણ સાથે રહેવા માંગુ છુ.
4
4
5

ખર્ચ થઈ ગઈ

મંગળવાર,જૂન 17, 2008
પત્ની - નહી જજ સાહેબ, હું હવે આ માણસ સાથે રહેવા નથી માંગતી. તમે હવે મને છુટાછેડા કરાવી આપો. જજ - એકવાર ફરી વિચારી લો, તમે આમની કાંઈક આવડત જોઈને જ લગ્ન કર્યા હશે. પત્ની - હા, પણ હવે તેમની બધી આવડત ખર્ચાઈ ગઈ છે.
5
6

સજા

મંગળવાર,જૂન 17, 2008
પત્ની - લગ્નને તમે શુ માનો છો ? પતિ - એક એવી ઉમરકેદ જેમાં સારો વ્યવ્હાર ન કરવાથી મુક્તિ મળે છે.
6
7

રોંગ નંબર

મંગળવાર,જૂન 3, 2008
પત્ની - સાંભળ્યુ તમે ? રાજેશની પત્નીએ એકસાથે ત્રણ બાળકોને જન્મ આપ્યો છે. પતિ - તે ટેલિફોન એક્સચેંજમાં કામ કરે છે. ખબર છે ને કે ટેલિફોન ઓપરેટર કદી કદી રોંગ નંબર પણ આપી દે છે.
7
8

ગણવા તો દો....

શુક્રવાર,મે 16, 2008
સુહાગરાતે પોતાની નવી નવેલી પત્નીને તેના પતિએ પૂછ્યુ - લગ્ન પહેલા કેટલા યુવકો સાથે તારી દોસ્તી હતી ? પની એકદમ ચૂપ થઈ ગઈ. તેથી પતિએ કહ્યુ - કેમ જવાબ નહી આપે ? પત્ની શરમાઈને - તમે તો કેટલી ઉતાવળ કરો છો, જરા ગણવા તો દો.
8
8
9

બેમાંથી ત્રણ

શુક્રવાર,મે 16, 2008
લગ્નના એક વર્ષ પછી પત્ની શરમાતા બોલી - સાંભળો, હવે આપણે બેમાંથી ત્રણ થવાના છીએ પતિ -(ખુશ થઈને) શુ તુ સાચુ કહે છે ? પત્ની - હા, હમણા જ મમ્મીનો ફોન આવ્યો હતો કે તે કાલે આવી રહી છે.
9
10

ભૂખ

શુક્રવાર,મે 16, 2008
પતિ - પ્રિયે, મારા સમ ખાઈને કહો કે તને બિલકુલ ભૂખ નથી લાગી. પત્ની - સમ ખાવા જેટલી જગ્યા હોત તો તમે લાવેલી મીઠાઈ ન ખાઈ લેતી ?
10
11

રેલ્વેના ગાર્ડ

મંગળવાર,મે 13, 2008
એક પત્નીએ સોંદર્ય પ્રસાધનોની દુકાનના વિક્રેતાને કહ્યુ - મને લીલા રંગની લિપસ્ટિક જોઈએ. દુકાનદાર બોલ્યો - લીલી જ કેમ ? આ રંગની લિપસ્ટિક હોઠો પર ગંદી લાગે છે. પત્નીએ શરમાતા કહ્યુ - વાત એમ છે કે મારા પતિ રેલ્વેના ગાર્ડ છે.
11
12

વાત નહી પચે

મંગળવાર,મે 13, 2008
ટીવી પર જાહેરાત જોઈને પત્નીને પણ હાજમાની ગોળીઓ ખાવી શરૂ કરી દીધી. એક દિવસ પતિએ હસીને કહ્યુ - તુ ગમે તેટલી હાજમાની ગોળી ખાઈ લે તારા પેટમાં કોઈ વાત નહી પચે.
12
13

આંધળો પ્રેમ

મંગળવાર,મે 6, 2008
પતિ - શુ જમવાનુ બનાવ્યુ છે તમે, શાક કાંચુ અને રોટલી બાળી નાખી છે. પત્ની - તમે જ તો કહો છો કે પ્રેમ.... પતિ - આંધળો હોય છે, પણ આટલો પણ નહી કે કાચુ કે બળેલુ પણ ખબર ન પડે.
13
14

સમસ્યા

મંગળવાર,એપ્રિલ 29, 2008
વિવેક - (પોતાના મિત્રને) - આજકાલ મારી પત્ની મારી લાંબી ઉંમરની અને આગલા જન્મમાં પણ હું જ એનો પતિ બનૂ, તે માટે વ્રત કરી રહી છે. મિત્ર - તો સારુ છે ને, તને આનાથી શુ સમસ્યા છે.
14
15

વિસ્ફોટક વસ્તુ

મંગળવાર,એપ્રિલ 29, 2008
એક સજ્જન પોતાની પત્નીની સાથે ટ્રેનમાં ચઢી અને તરત જ ઘબરાઈને પ્લેટફોર્મ પર કૂદી પડી. ટ્રેનમાં બેસેલા યાત્રિઓએ પૂછ્યુ - શુ થયુ ભાઈ કૂદી કેમ પડ્યો ? પેલા સજ્જન બોલ્યા - અંદર લખ્યુ છે કે વિસ્ફોટક વસ્તુને સાથે લઈને યાત્રા કરવાની મનાઈ છે.
15
16

અસમર્થ

મંગળવાર,એપ્રિલ 29, 2008
જજ (પતિને) તમારા પર આરોપ છે કે તમે તમારી પત્નીને એકલી છોડીને ભાગી ગયા હતા, શુ તમારે તમારા બચાવ માટે કાંઈક કહેવુ છે ? પતિ - સાહેબ બચાવ કરી શકતો હોત તો ભાગવાની જરૂર જ કેમ પડતી.
16
17

સિનેમાહોલમાં

મંગળવાર,એપ્રિલ 22, 2008
પતિ - મને એ લોકોથી નફરત છે, જે પીઠ પાછળ વાતો કરે છે. પત્ની - ખાસ કરીને સિનેમાહોલમાં
17
18

બીજી નજરનો પ્રેમ

મંગળવાર,એપ્રિલ 22, 2008
પતિ - તુ કહે છે કે તને મારી સાથે બીજી મુલાકાતમાં પ્રેમ થયો. પણ પહેલી મુલાકાતમાં આવુ ન થયુ ? પ્રેમ તો હંમેશા પહેલી નજરમાં થાય છે. પત્ની - તમે મને બીજીવાર મળ્યા ત્યારે આ વાત ખબર પડી કે તમે ખૂબ શ્રીમંત છો.
18
19

સ્વર્ગ કે નરક

મંગળવાર,એપ્રિલ 22, 2008
બીમાર પતિએ હોશમાં આવતા જ બબડવાનુ ચાલુ કર્યુ - મેં ક્યાં છુ ? શુ હું સ્વર્ગમાં પહોંચી ગયો છુ ? પત્નીએ સાંત્વના આપી - નહી, ડાર્લિંગ, હમણાં તો હુ તમારી સાથે જ છુ.
19