શનિવાર, 27 ડિસેમ્બર 2025
0

રાશિફળ - જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ (26-10-2017)

ગુરુવાર,ઑક્ટોબર 26, 2017
0
1
મેષ (અ,લ,ઈ) : આપનો આ િદવસ નાના- મોટા પ્રવાસથી ભરચક રહેશે. કોઈ મનગમતી વ્યક્તિ સાથે સફર થાય. પત્ની, બાળકો સાથે આનંદ મળે તેવું આયોજન થાય. અકસ્માતથી સાચવવું. અવિવાહિતના વિવાહ થવાની શક્યતા. વૃષભ (બ,વ,ઉ) : અકારણ ગુસ્સો આવે. અને અશાંતિ અનુભવો. આખો િદવસ ...
1
2
મેષ- આ અઠવાડિયાની શરૂઆત અને મધ્ય ભાગ ખાસ શુભ ફળદાયી જોવાઈ નહી રહ્યા છે આ અઠવાડિયા હૃદયની અશાંતિ મકાન-વાહનની ચિંતા અને શુભ કાર્યમાં અસ્થિરતાના કારણે માનસિક વ્યાકુલતા અને
2
3
જ્યોતિષ મુજબ દીવાળી 2018 સુધી લગભગ બધા મોટા ગ્રહોની ચાલ બદલવાની છે. જેની શુભ અશુભ અસર બધી રાશિયો પર રહેશે.. 12માંથી 8 રાશિયો માટે આવનારુ એક વર્ષ સારુ રહેશે. નોકરી બિઝનેસમાં પ્રમોશન સાથે ઈનકમ પણ વધશે. કેટલાક લોકો પ્રોપર્ટી સંબંધી મોટા રોકાણ કરી શકે ...
3
4
મેષ (ચ,લ,ઈ) : મેષ રાશિના જાતકો સાવધાન રહો. તમારી રાશિ મુજબ તમને થોડીક સામાજિક તકલીફ રહેશે. તમામ સાંસારિક બાબતોથી ૫ર રહીને આ૫ આધ્યાત્મિક બાબતોમાં રત રહેશો. આ૫ ઊંડી ચિંતનશક્તિ ધરાવશો. ગૂઢ અને રહસ્યમય વિદ્યાઓ તરફ આ૫નું વિશેષ આકર્ષણ રહે.
4
4
5
મેષ (અ,લ,ઈ) : મેષ જાતકોને દિવસ દરમિયાન અત્યંત સાવધાનીપૂર્વક રહેવાની સલાહ છે. સરકાર વિરોધી કાર્યો કે અનૈતિક કામવૃત્તિથી આ૫ મુશ્કેલીમાં આવી શકો છો. અકસ્માતથી સંભાળવું. બહારનું ખાવાપીવાના કારણે તબિયત બગડશે. કોર્ટ-કચેરીથી સાવધ રહેવું. કોઈના ઝાસામાં ...
5
6
મેષ (અ,લ,ઈ) : આપનો આ દિવસ નાના- મોટા પ્રવાસથી ભરચક રહેશે. કોઈ મનગમતી વ્યક્તિ સાથે સફર થાય. પત્ની, બાળકો સાથે આનંદ મળે તેવું આયોજન થાય. અકસ્માતથી સાચવવું. વિવાહિતના વિવાહ થવાની શક્યતા.
6
7
મેષ: નવા સંબંધ બનશે. સત્સંગ થશે. માનસિક શાંતિ જાળવી રાખવી. ઘરમાં મહેમાન આવશે. વ્યાપાર-વ્યવસાય મધ્યમ રહેશે. વૃષભ: યાત્રા થઈ શકે છે. ગુસ્સા અને આવેશ પર સંયમ રાખવો. સગા-સંબંધીઓથી મુલાકાત થશે. દામ્પત્ય સુખમાં કમી આવશે. નવા સંબંધ બની શકશે.
7
8
ધનતેરસના તહેવારના દિવસે ધન સંપન્નતા માટે કુબેર ભગવાનની પૂજા કરવામાં આવે છે.. ધનતેરસ કાર્તિક માસની કૃષ્ણ ત્રયોદશીના રોજ મનાવાય છે ઘનવંતરીને દેવતાઓના વૈદ્ય માનવામાં આવે છે. તેથી સ્વાસ્થ્ય રક્ષા માટે આ દિવસે ધનવંતરીની પૂજા કરવામાં આવે છે. તેમને હિન્દુ ...
8
8
9
આપનો આ દિવસ નાના- મોટા પ્રવાસથી ભરચક રહેશે. કોઈ મનગમતી વ્યક્તિ સાથે સફર
9
10
આ નવુ અઠવાડિયુ આપ સૌને માટે વિશેષ છે કારણ કે આ અઠવાડિયુ દિવાળીના ઉત્સાહ અને આનંદનુ અઠવાડિયુ છે.. ચાલો જોઈએ આ અઠવાડિયા વિશે શુ કહે છે આપની રાશિ
10
11
મેષ (અ,લ,ઈ) : મેષ રાશિના જાતકો સાવધાન રહો. તમારી રાશિ મુજબ તમને થોડીક સામાજિક તકલીફ રહેશે. તમામ સાંસારિક બાબતોથી ૫ર રહીને આ૫ આધ્યાત્મિક બાબતોમાં રત રહેશો. આ૫ ઊંડી ચિંતનશક્તિ ધરાવશો. ગૂઢ અને રહસ્યમય વિદ્યાઓ તરફ આ૫નું વિશેષ આકર્ષણ રહે.
11
12
પુષ્ય નક્ષત્ર સાથે જ સોમવારે તારીખ 13.10.17થી દીપમાળા તહેવારની શરૂઆત થઈ રહી છે. આજથી તીર્થ સ્નાન, દીપ દાન, શિવ પરિવાર પૂજન કરી દાન-પુણ્ય અને સાંજે દીપ પ્રજવલ્લિત કરવાથી સુખ સમૃદ્ધિની પ્રાપ્તિ થશે. તારીખ 12.05.16 સવારે 05:36 થી રાત્રે 22:45 સુધી ...
12
13
મેષ : શુભ ફળ મળશે. વિરોધાભાસ અને વિવાદને કારણે પરિણામ નહીં મળે. રાજકીય કાર્યોથી દૂર રહેવું. આકસ્મિક ખર્ચ થશે.
13
14
મેષઃ તમારાં બાળકો, આશ્રિતો, પાલતુ પ્રાણીઓ, વડીલો, સાસરિયાંઓ, માતા પિતા પૈકી કોઇ એક કે બધા તમને ચિંતા અને વિમાસણનો અનુભવ કરાવે. જરૂરી નથી કે તે ચિંતા આરોગ્ય સંબંધિત જ હોય. અણધારી માગણીઓ સંતોષવાની આવે અથવા આયોજન બહારના ખર્ચા થાય. તમારા મિત્રો તરફથી ...
14
15
રાશિ મુજબ જો તમે તમારા પતિને ગિફ્ટ આપો છો તો આ તમારા માટે લાભકાર્રી પણ હશે. તમારું દાંમ્પત્ય જીવન આનંદથી ભરી જશે. આવો જાણીએ કઈ રાશિના પતિએ તેમની પત્નીને શું ગિફ્ટ કરી શકે છે.
15
16

Dainik rashifal- આજનું રાશિફળ 08/10/2017

રવિવાર,ઑક્ટોબર 8, 2017
મેષ (અ,લ,ઈ) : આપનો આ દિવસ આનંદથી ભરપૂર રહેશે. નાનો-મોટો પ્રવાસ થાય. બાળકો તરફથી આનંદના સમાચાર મળે. સ્ત્રી વર્ગને તબિયત સુધરે. સાંજ પછી વધુ શાંતિ મળે.
16
17
મેષ(અ.લ.ઈ.) :- અંગત સંબંધોમાં સાવધાની રાખવી રાજકીય રીતે લાભ રહે. તમારામાં રહેલી પ્રતિભાનો ઉપયોગ કરવાનો છે. વૃષભ(બ.વ.ઉ.) :- સામાજીક કાર્યોમાં સફળતા મલવાની વડીલો-પાર્જીત મિલ્કતથી લાભ બેન્ક લોનના કાર્યમાં સફળતા.
17
18
મેષ :- (અ.લ.ઇ) સુખ અને પ્રસન્નતાનો અનુભવ થશે. ગુમાવેલ ધન પાછુ મળશે. ખેતીમા આવક વધશે. નોકરીમા સારા અધીકાર મળશે. વૃષભ :- (બ.વ.ઉ) ધ્યેયપ્રાપ્તિમા સફળતા મળશે. સરકારી કામમા અનુકુળતા રહેશે. ભૌતિક સુખ સુવિધામા વૃધ્ધી થશે. વ્યવસાયમા ઉત્તમ ધનલાભ થશે.
18
19
આજે ગુરૂવાર તારી 5 ઓક્ટોબર અશ્વિન પૂનમ અને શરદ પૂનમ છે. શાસ્ત્ર મુજબ શરદ પૂર્ણિમાના રોજ મહાલક્ષ્મી પૂજન અને હાથી પર આસીન દેવરાજ ઈન્દ્રની પૂજા કરવાથી સ્થિર લક્ષ્મીની પ્રાપ્તિ થાય છે. માન્યતામુજબ આ દિવસે દેવી લક્ષ્મી મધ્ય રાત્રિ પછી હાથમાં વર લઈને ...
19