રવિવાર, 5 જાન્યુઆરી 2025
  1. મનોરંજન
  2. જોક્સ
  3. બાળકો
Written By
Last Modified: બુધવાર, 16 માર્ચ 2022 (13:28 IST)

Holi Jokes રવિવારે હોળી ડે

રવિવારે હોળી ડે 
પપ્પૂ દર રવિવારે હોળી રમતો હતો 
ગપ્પૂએ પૂછ્યુ- તૂ દર રવિવારે હોળી કેમ રમે છે 
પપ્પૂ- બધા કહે છે ના 
 
કે રવિવારે હોલીડે હોય છે.