0
Lok Sabha Elections 2024: ગૃહમંત્રી અમિત શાહ અને સીએમ યોગી આદિત્યનાથ વારાણસી પહોંચ્યા અને ગંગા આરતીમાં ભાગ લીધો
રવિવાર,મે 12, 2024
0
1
અમરેલી લોકસભા બેઠક પર સતત ત્રણ ટર્મથી સાંસદ રહેલા નારણ કાછડિયાની 2024માં ટિકિટ કપાતા ચૂંટણી પહેલાં જ નારાજ થયા હતા. જો કે, ભાજપે જે તે સમયે તો ગમેતેમ કરી ડેમેજ કંટ્રોલ કરી ઘીના ઠામમાં ઘી પડી ગયું હોવાની ચિત્ર ઊભું કર્યું હતું
1
2
લોકસભાની ચૂંટણીના મતદાનમાં ગુજરાતમાં બૂથ કેપ્ચરિંગની ઘટનાઓ પ્રકાશમાં આવી હતી. સોશિયલ મીડિયામાં વીડિયો પણ વાયરલ થયા હતાં. દાહોદ લોકસભા બેઠકના મતવિસ્તાર મહીસાગરના સંતરામપુર તાલુકાના પરથમપુર ગામમાં બૂથ કેપ્ચરિંગનો વીડિયો વાઇરલ થયો હતો.
2
3
રતલામ-ઝાબુઆ લોકસભા સીટ પરથી કોંગ્રેસ ઉમેદવાર કાંતિલાલ ભૂરિયાએ કહ્યુ, જે વ્યક્તિની બે પત્નીઓ છે તેને બે લાખ વાર્ષિત આપવામાં આવશે. આ ઉપરાંત કોંગ્રેસે ચૂંટણી ઘોષણાપત્રમાં બધી મહિલાઓન ખાતામાં એક એક લાખ રૂપિયા આપવાની વાત કરી છે.
3
4
ક્ષત્રિય સમાજના આગેવાનોએ સ્પષ્ટતા સાથે જણાવ્યું કે, આંદોલનને અલ્પવિરામ જ આપીએ છીએ તેને પૂર્ણવિરામ સમજવું નહી. શિસ્તાથી અને બૌદ્ધિકતાથી આગળ વધવાની અમારી રણનીતી હશે. રૂપાલાએ આજની માફી મીડિયા સમક્ષ માંગી છે
4
5
લોકસભા બેઠકના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલાએ મતદાન પૂર્ણ થયા બાદ આજે ફરી ક્ષત્રિય સમાજની માફી માગી છે. તેમણે જણાવ્યું હતું કે, મારી 40 વર્ષની રાજકીય કારકિર્દીમાં સૌથી કાઠા સમયમાંથી પસાર થયો છું. મારા એક નિવેદનને કારણે સમગ્ર ચૂંટણીમાં ખૂબ જ મોટા વમળો ...
5
6
ગુજરાતમાં ગઈકાલે શાંતિપૂર્વક મતદાન વચ્ચે દાહોદ લોકસભા બેઠક પર બૂથ કેપ્ચરીંગની ઘટના બની હતી. જેનો વીડિયો હાલ સોશિયલ મીડિયા પર વાઈરલ થયો છે.
6
7
ગુજરાતમાં લોકસભાની ચૂંટણીમાં 2019ની તુલનામાં ઓછું મતદાન થયુ છે. રાજ્યની લોકસભા ચૂંટણીમાં સરેરાશ 59.51% મતદાન થયુ છે. જેમાં સૌથી ઓછું અમરેલીમાં 49.44ટકા મતદાન થયુ છે. 2019ની તુલનામાં 5 ટકા ઓછું મતદાન નોંધાયું છે.
7
8
ગુજરાત લોકસભા ચૂંટણીના પ્રચાર દરમિયાન રાજકોટના ઉમેદવાર પરશોત્તમ રૂપાલા દ્વારા ક્ષત્રિય સમાજને લઈને નિવેદન થયા બાદ રોષ ફાળી નીકળ્યો હતો. ત્યારબાદ ક્ષત્રિયો દ્વારા રાજ્યમાં મહાસંમેલનો કરી મોટી સંખ્યામાં મતદાન કરવાની અપીલ કરવામાં આવી હતી
8
9
ગુજરાતમાં લોકસભાની 25 બેઠકો પર મતદાન શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થયું છે. સૌથી વધુ વલસાડમાં 68.12 ટકા મતદાન નોંધાયું છે. જ્યારે સૌથી ઓછું અમરેલીમાં 45.59 ટકા મતદાન થયું છે. મતદાન પૂર્ણ થતાં 266 ઉમેદવારોનું ભાવિ EVMમાં સીલ થઈ ગયું છે.
9
10
આજે ગુજરાતમાં લોકશાહીનુ મહાપરવ ઉજવાઈ રહ્યુ છે. લોકો સવારથી જ પૂરજોશમાં વોટ કરવા આવી રહ્યા હતા અને નાગરિકોમાં મતદાન કરવાનો ઉત્સાહ પણ અનેરો જોવા મળી રહ્યો છે
10
11
Gujarat Lok Sabha Election 2024 live Voting: મંગળવારે ગુજરાતની 25 લોકસભા બેઠકો પર મતદાન થશે. 4 જૂને મતગણતરી થશે. ગૃહમંત્રી અમિત શાહ સહિત ચાર કેન્દ્રીય મંત્રીઓ ચૂંટણી મેદાનમાં છે.
11
12
ગીર, સોમનાથઃ ગુજરાતના સૌરાષ્ટ્રમાં મધ્ય ગીર જંગલમાં આવેલા બાણેજ બુથ નં.3 માં 100 ટકા મતદાન થયુ છે. બાણેજ બુથમાં માત્ર એક મતદાતા છે. બાણેજ મંદિરના મહંત હરીદાસબાપુએ અહીં પોતાનો મત આપતા જ સો ટકા મતદાન થયુ છે
12
13
નરેન્દ્ર મોદીનો AI ડાન્સ વિડીયો થયો વાયરલ, જુઓ જાતે ડાન્સ
પીએમ મોદી, મારી જાતને ડાન્સ કરતા જોવાની મજા આવી
મોદી-મમતાનો એનિમેટેડ ડાન્સ વીડિયો
13
14
ગુજરાતમાં લોકશાહીનુ પર્વ ઉજવાઈ રહ્યું છે. લોકો મત આપવા માટે વહેલી સવારથી જ લાઈનોમાં લાગી ગયાં છે. ત્યારે ગંભીર બીમારીથી પીડિત દર્દીઓ મતદાન કરવાનુ નથી ચૂક્યા. અમદાવાદમાં પૂર્વ વિસ્તારમાં વૃદ્ધ મતદારોએ હિંમતભેર મતદાન કર્યું હતું. વડોદરામાં હોસ્પિટલમાં ...
14
15
રાજકોટ બેઠક એ ભાજપ સામે ક્ષત્રિયોના આંદોલનનું ઍપિસેન્ટર રહી છે, ત્યારે મંગળવારે સવારથી જ આ બેઠક ઉપર ક્ષત્રિયોમાં સક્રિયતા જોવા મળી હતી.
15
16
છત્તીસગઢમાં લોકસભા ચૂંટણીના ત્રીજા ચરણમાં 7 લોકસભા સીટ પર મતદાન ચાલુ છે. આ વચ્છે સરગુજા વિસ્તારથી એક દુખના સમાચાર સામે આવ્યા છે. જ્યાં મંગળવારે મતદાન કરવા આવેલા એક વૃદ્ધ મતદાતાના અચાનક પડવાથી મૃત્યુ થયું. મૃતકના ઓળખકાર્ડ પરથી તેનું નામ ટાર્સિયસ ટોપો ...
16
17
ગુજરાતમાં લોકસભાની ચૂંટણીનું મતદાન વહેલી સવારથી જ ચાલુ થઈ ગયું છે. લોકોએ સવારથી જ લાઈનમાં ઉભા રહીને મત આપવાની શરૂઆત કરી હતી. ત્યારે રાજ્યના દિગ્ગજ નેતાઓ પણ મત આપવા માટે વહેલી સવારથી મતદાન મથકે પહોંચી ગયાં હતાં
17
18
General elections 2024 - દેશભરમાં લોકસભા ચૂંટણી માટે ત્રીજા તબક્કાનું મતદાન ચાલી રહ્યું છે. આ દરમિયાન 11 રાજ્યોની 93 બેઠકો પર મતદાન થઈ રહ્યું છે. જેમાં ગૃહમંત્રી અમિત શાહના ગાંધીનગર અને જ્યોતિરાદિત્ય સિંધિયાનો સમાવેશ થાય છે.
18
19
આજે 7 મે ના રોજ ત્રીજા ચરણ માટે વોટિંગ ચાલુ છે તમરે જાણવુ જરૂરી છે કે તમારી કંઈ ભૂલથી તમારો વોટ કાઉંટ નહી થાય. જાણો વોટિંગ માટે શુ છે પ્રક્રિયા.
19