ગુરુવાર, 1 જાન્યુઆરી 2026
0

શીતળા સાતમ ગુજરાતી વાનગી - દૂધીના મૂઠિયા

બુધવાર,ઑગસ્ટ 17, 2022
0
1
Diabetes:ડાયાબિટીસના કારણે હાલ દેશમાં ઘણા ન જાણે કેટલાય લોકો પીડિત છે. ડાયાબિટીસના દર્દીઓએ જીવનભર તેમની જીવનશૈલી અને આહાર પર વિશેષ ધ્યાન આપવાની જરૂર પડે છે, નહીં તો બ્લડ સુગર લેવલને નિયંત્રિત કરવું મુશ્કેલ બની જાય છે. હકીકતમાં, લાંબા સમય સુધી ...
1
2
Cockroach Remedies:આપણા ઘરના રસોડામાં મોટાભાગે વંદા જોવા મળે છે. આ બિનઆમંત્રિત મહેમાનો તેમના પોતાની હાજરીથી રસોડાનો દેખાવ બદલી નાખે છે. જો તમારા રસોડામાં કોકરોચ છે તો તમારે સાવધાન રહેવું જોઈએ. કારણ કે રસોડામાં કોકરોચ હોવાને કારણે, તમને તમારા ...
2
3
1. પગને દિવસમાં બે વાર સારી રીતે ધોવું. 2. મોજા પહેરતા પહેલા આંગળીઓના વચ્ચેથી પાણી લૂંછી લો.
3
4
સામગ્રી 250 ગ્રામકંકોડા 1/2 નાની ચમચી રાઈ 1/2 નાની ચમચી અજમો
4
4
5
પૃથ્વીના ભારને ઓછો કરે છે. આમ તો ભગવાન વિષ્ણુએ અત્યાર સુધી ત્રેવીસ અવતાર ધારણ કર્યા છે. આ બધા જ અવતારોની અંદર તેમનો મહત્વનો અવતાર શ્રીકૃષ્ણનો છે. આ અવતાર તેમણે વૈવસ્ય મંવંતરના અઠ્ઠાવીસમા દ્વાપરમાં શ્રીકૃષ્ણના રૂપે દેવકીના ગર્ભમાં મથુરાની જેલમાં લીધો ...
5
6
સામગ્રી- લોટ 1 કપ ચણાનો લોટ 1/2 કપ ,સમારેલી મેથી 1- કપ , લાલમરચાનો પાવડર 1 નાની ચમચી,બે ચમચી દહી, 1 ચમચી ખાંડ, અડચી ચમચી વરિયાળી અને અજમો, તલ, મીઠું સ્વાદપ્રમાણે, તેલ
6
7
15 ઓગસ્ટને ભારતની સ્વતંત્રતાનો 75મા વર્ષ પૂરા થઈ જશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 12 માર્ચ 2021ને અમદાવાદના સાબરમતી આશ્રમમાં આઝીદીના અમૃત મહોત્સવની શરૂઆત કરી હતી. આ મહોત્સવ 15 ઓગસ્ટ 2023 સુધી ચાલશે.
7
8
independence day wishes- Independence Day, દેશભક્તિ શાયરી ના પૂછો દુનિયાને શુ આપણી ગાથા છે આપણી તો ઓળખ જ છે આ કે આપણે માત્ર હિન્દુસ્તાની છીએ ભારત માતા ની જય
8
8
9
આજના ડાયેટના કારણે ઘણા લોકોને નાની ઉંમરમાં જ બીમારીઓ થવા લાગી છે. તે જ સમયે, આજકાલ લોકોમાં કિડનીમાં પથરી પણ જોવા મળી રહી છે. કિડનીમાં પથરી ખનિજ અને મીઠાના મિશ્રણથી બને છે. તેમનું કદ નાનું કે મોટું હોઈ શકે છે. કેટલીકવાર આ નાના પથ્થરો આપણા શૌચાલય ...
9
10
Uric Acid:યુરિક એસિડ વિશે હજુ પણ બહુ ઓછા લોકો જાણે છે. તમને જણાવી દઈએ કે સ્વસ્થ શરીર માટે શરીરમાં યુરિક એસિડ કંટ્રોલમાં રહેવું જોઈએ. પરંતુ જ્યારે યુરિક એસિડ સામાન્ય કરતા વધુ થઈ જાય છે, ત્યારે માનવ શરીરમાં સમસ્યા શરૂ થાય છે. એટલે કે આવી સ્થિતિમાં ...
10
11
Weight Loss Tips: વર્તમાન સમયમાં મોટાભાગના લોકો પોતાના વધતા વજનને લઈને પરેશાન છે. આ લોકો વજન ઓછુ કરવા માટે ન જાણે કેટલા ઉપાયો અજમાવે છે કેટલાક લોકો સવારે ખાલી પેટ હૂંફાળા પાણીનું સેવન કરે છે, તો કેટલાક ખોરાકમાં જ ઘટાડો કરે છે.
11
12
ડાયાબિટિશના દર્દીઓ માટે જાંબુ એક પારાંપારિક ઔષધિ છે. જાંબુને ડાયાબિટિશના રોગીઓ માટેનું જ ફળ કહેવામાં આવે છે. આના ઠળિયા, છાલ, ગર્ભ બધુ જ ડાયાબિટિશના દર્દીઓ માટે ફાયદાકારક છે. હવામાનને અનુરૂપ જાંબુનો ઉપયોગ ઔષધિના રૂપમાં ખુબ જ કરવો જોઈએ. જાંબુના ...
12
13
Kaju pista Roll- કાજૂ પિસ્તા રોલ ઘરે જ બનાવો કાજૂ પિસ્તા રોલ બનાવવાની રીત કાજૂ પિસ્તા રોલ બનાવવા માટે સૌથી પહેલા કાજૂને પલાડી નાખો અને પિસ્તાને બ્લાંચ કરીને તેના છાલટા ઉતારી લો.
13
14
Health Tips: નાસ્તો કરવો આપણા શરીર માટે ખૂબ જરૂરી છે. બીજી બાજુ જ્યારે આપણે રાત્રે સૂઈ જઈએ છીએ તો એ જ વિચારીએ છીએ કે આવતીકાલે નાસ્તામા શુ બનાવવાનુ છે. તમને હેલ્ધી અને સ્માર્ટ બનાવવા માટે જલ્દી ડિનર અને જલ્દી બ્રેકફાસ્ટ કરવો જોઈએ. એવુ પણ કહેવાય છે ...
14
15
રોસ્ટેડ કાજૂ બનાવવા માટે બે કપ સાદુ કાજૂ લો. હવે એક કઢાઈમાં ગેસ પર ગરમ થવા માટે મૂકો. તેમાં લવિંગ, કાળી મરી અને જીરું રોસ્ટ કરી લો. હવે તેમાં ચાટ મસાલા, સાદુ મીઠુ અને સંચણ નાખી મિક્સરમાં વાટી લો. હવે કઢાઈમાં એક ચમચી ઘી નાખો અને તેમાં બધા મિક્સ ...
15
16
પ્રકૃતિમાં એવી ઘણી વસ્તુઓ છે જેના સેવનથી યૌન ક્ષમતા વધારી શકાય છે, આ વસ્તુઓથી તમારી યૌન ક્ષમતા ખૂબ ગણી વધારી શકાય છે. આ વસ્તુઓ સર્વસુલભ છે. જે તમારા યૌન સંબંધમાં ઘણું કામ આવી શકે છે.
16
17
Uric Acid: જો તમને તમારા ઘૂંટણ, અંગૂઠા અને પગની ઘૂંટીઓમાં દુખાવો અને સોજો હોય, તો શક્ય તેટલી વહેલી તકે ડૉક્ટરને બતાવો. કારણ કે આ યુરિક એસિડના લક્ષણો છે. જો શરીરમાં યુરિક એસિડનું પ્રમાણ વધી જાય તો શરીર રોગોનું ઘર બની જાય છે. યુરિક એસિડ એ શરીરમાં ...
17
18
ઘણા લોકો પોતાના ઓરલ હેલ્થ પર ધ્યાન નથી આપતા, જેના કારણે તેમને ઘણી સમસ્યાઓ થાય છે. નાસ્તો કરતા પહેલા દાંત સાફ કરવું એ મૌખિક સ્વાસ્થ્ય અને એકંદર સ્વાસ્થ્ય માટે જરૂરી છે. બ્રશ કરવાથી તમારું મોં ફરીથી સેટ કરવામાં મદદ મળે છે અને તમને દિવસભર ખાવા માટે ...
18
19
Indian Railway Facts: ભારતીય રેલ (Indian Railway) દુનિયાના ચોથો અને એશિયાના બીજુ સૌથી મોટુ રેલ નેટવર્ક છે. ટ્રેન એક એવુ યાતાયાતનો સાધન છે. જેમાં દરેક વર્ગનો વ્યક્તિ યાત્રા કરે છે. જો તમે પણ ક્યારે ટ્રેનમાં સફલ કર્યો છે તો તમને ખબર હશે કે આખી ...
19