સોમવાર, 27 જાન્યુઆરી 2025
0

ભીખ

શનિવાર,ઑક્ટોબર 20, 2007
0
1

સમાનતા

શનિવાર,ઑક્ટોબર 20, 2007
એક બાળકે પોતાના પપ્પાને પૂછ્યુ - પપ્પા બતાવો ઈન્દ્રધનુષ અને પોલીસમાં શુ સમાનતા છે ? પિતા - નથી ખબર. બાળક - પિતાજી બંને આઁધી તૂફાન પછી જ આવે છે.
1
2

નથી ખબર

શનિવાર,ઑક્ટોબર 20, 2007
શિક્ષક - 'આઈ ડોંટ નો ' નો અર્થ શુ થાય છે ? વિદ્યાર્થી - મને નથી ખબર સર. શિક્ષક - એકદમ સાચુ, બેસી જાવ.
2
3

શિક્ષક અને વિદ્યાર્થી

સોમવાર,ઑક્ટોબર 15, 2007
શિક્ષક - પક્ષિયોને કેવી ખબર પડે છે કે તેમણે ક્યાં ઉડવાનુ છે ? વિદ્યાર્થી - આ તો એમની ખાનદાની પરંપરા છે.
3
4

છુટકારો

સોમવાર,ઑક્ટોબર 15, 2007
એક નેતાજીને લાંબા ભાષણની આદત હતી. ભાષણની વચ્ચે વચ્ચે તેઓ એક સંવાદનો વારંવાર પ્રયોગ કરતા હતા - 'હું શુ કહી રહ્યો હતો ? એક દિવસ એક શાળામાં નેતાજીએ અડધા કલાક સુધી ભાષણ આપ્યુ. બધા વિદ્યાર્થી અને શિક્ષક હેરાન થઈ ગયા. અચાનક નેતાજીએ પોતાનો હંમેશાનો સંવાદ
4
4
5

કાંટાની સારવાર

સોમવાર,ઑક્ટોબર 8, 2007
એક બાળક ડૉક્ટરને - ડૉક્ટર સાહેબ, હું રોજ રાત્રે સપનું જોવું છુ કે મારા પગમાં કાઁટો વાગી ગયો છે, તેનો ઈલાજ શું ? ડૉક્ટર - તો તો તમે રોજ રાત્રે ચંપલ પહેરીને ઉંધો, કાઁટો વાગે જ નહી.
5
6

બહાદુર પિતા

સોમવાર,ઑક્ટોબર 8, 2007
એક વિદ્યાર્થી(બીજાને) જાણે છે, મારા પપ્પા બાળપણમાં ખૂબ જ બહાદુર હતા. બીજો - અરે વાહ, તેમણે શું બહાદુરી કરી હતી ? પહેલો - મારી દાદી કહે છે કે જ્યારે તે રડતાં હતા ત્યારે આખુ ઘર માથે ઉઠાવી લેતા હતા.
6
7

લેટર બોક્સ

સોમવાર,ઑક્ટોબર 8, 2007
પિતા (પુત્રને) - રામ, તને મેં જે લેટર પોસ્ટ કરવા આપ્યો હતો તે કરી દીધો ? રામ - પિતાજી, કેવી રીતે કરતો ? દરેક લેટર બોક્સ પર તાળુ જો મારેલું હતુ.
7
8

વિટામીન સી

સોમવાર,ઑક્ટોબર 8, 2007
શિક્ષક - બાળકો, કંઈ વસ્તુમાં વિટામીન સી સૌથી વધુ હોય છે ? એક વિદ્યાર્થી - મરચામાં શિક્ષક - એ કેવે રીતે ? વિદ્યાર્થી - કારણ કે તેને ખાધા પછી બધા સી...સી કરવા માંડે છે.
8
8
9

બહેરો

ગુરુવાર,ઑક્ટોબર 4, 2007
બે સજ્જન ટ્રેનમાં વાતો કરી રહ્યાં હતા. ત્યારે જ પહેલા એ પૂછ્યું તમે શું છો ? બીજાએ કહ્યું - હું કવિ છું, અને તમે ? પહેલાએ મોઢુ વાંકુ કરીને કહ્યું - હું બહેરો છું.
9
10

ગુલાબની કલમ

ગુરુવાર,ઑક્ટોબર 4, 2007
તોફાની દીપકે પપ્પાને કહ્યું - પપ્પા, તમને ગુલાબની કલમ લગાવીને એક અઠવાડિયું થઈ ગયું પણ હજુ સુધી તેની જડો નથી આવી. પપ્પા - તને કેવી રીતે ખબર ? દીપક - જી, હું રોજ તેને ઉખાડીને જોઉં છુ.
10
11

ધ્યાન કે ઉંધ ?

ગુરુવાર,ઑક્ટોબર 4, 2007
અંકુર પપ્પાને સફાઈ દઈ રહ્યો હતો - પપ્પા કાલે રાતભર હું વાંચવામાં એટલો તલ્લીન હતો કે મને ખબર જ ન પડી કે લાઈટ ક્યારે જતી રહી.
11
12

મચ્છરનો શિકાર

ગુરુવાર,ઑક્ટોબર 4, 2007
નીનુ - (દુકાનદારને) અંકલ તમારી મચ્છદાની પાછી લઈ લો. દુકાનદાર - પણ કેમ ? નીનુ - ચાર દિવસથી પાછળ પડ્યો છું પણ એકપણ મચ્છર નથી ફસાયો.
12
13

નિબંધ

સોમવાર,સપ્ટેમ્બર 17, 2007
શિક્ષક - ચાલો, હવે તમે બધા હાથી પર નિબંધ લખીને લાવ્યા છો ને ? ચીંટુ - ના સર, હું તો કાગળ પર લખી લાવ્યો છું.
13
14

ચિંતા

સોમવાર,સપ્ટેમ્બર 17, 2007
નાનકડો ચિંટુ - મમ્મી, તને પેલી નવી કાચની ડીશની ઘણી ચિંતા હતી ને. મમ્મી - હા, તો શુ ? ચીંટુ - તારી ચિંતા હવે પૂરી થઈ ગઈ.
14
15

બુધ્ધિશાળી

સોમવાર,સપ્ટેમ્બર 17, 2007
પિતા - બેટા, બુધ્ધિશાળી લોકો બેવકૂફોની વાતનો જવાબ ન આપે. માત્ર હસી નાખે. પુત્ર - એટલે જ તો પપ્પા, પરીક્ષામાં મેં સવાલો વાંચ્યાં અને હસીને આવી ગયો.
15
16

કેવી રીતે પી શકુ?

ગુરુવાર,સપ્ટેમ્બર 6, 2007
ડોક્ટર - હું તમને જે દવા આપી હતી તે તમે પી ? દર્દી - નહી, સર. ડોક્ટર - કેમ ? દર્દી - કારણકે તેના પર લખ્યું હતુ કે આ ઢાંકણને હંમેશા બંધ રાખો, હવે બંધ બોટલમાંથી દવા કેવી રીતે પી શકાય ?
16
17

મગજનું ઓપરેશન

ગુરુવાર,સપ્ટેમ્બર 6, 2007
સોનૂ - ડોક્ટર સાહેબ, મગજનું ઓપરેશન કરવું હોય તો કેટલા રૂપિયા લાગશે ? ડોક્ટર- કેમ બેટા તુ આ બધુ કેમ પૂછી રહ્યો છે ? સોનૂ - જી, મારા પિતાજી હંમેશા કહે છે કે મારા મગજમાં ભૂંસૂ ભરેલુ છે, તેથી વિચારી રહ્યો છું કે એકવાર ઓપરેશન કરાવીને આ ભૂંસૂ કઢાવી જ
17
18

પંચર

ગુરુવાર,સપ્ટેમ્બર 6, 2007
છોટુએ રિંકુને પૂછ્યું - અરે રિંકૂ તુ આટલો ઉદાસ કેમ છે ? રિંકૂ - ગઈકાલે પપ્પા મને ડોક્ટર પાસે લઈ ગયા હતા. ડોક્ટર અંકલે મને રોજ એક કિલોમીટર સુધી ફરવાનુ કહ્યુ છે. છોટુ - તો તેમાં ઉદાસ થવાની શું વાત છે ?
18
19

રેસ

ગુરુવાર,સપ્ટેમ્બર 6, 2007
કાળુના હાથમાં ટ્રોફી જોઈને ભોલું બોલ્યો - અરે આ ટ્રોફી તમને ક્યાંથી મળી ? કાળુએ જવાબ આપ્યો - આ મને દોડમાં ફર્સ્ટ આવવા માટે મળી છે. ભોલુએ આશ્ચર્ય સાથે કહ્યું - પણ દોડમાં પહેલાં અને બીજા નંબરે કોણ આવ્યું ?
19