મંગળવાર, 26 નવેમ્બર 2024
  1. મનોરંજન
  2. જોક્સ
  3. વધુ જોક્સ
Written By
Last Modified: મંગળવાર, 10 એપ્રિલ 2018 (11:04 IST)

ગુજરાતી જોક્સ - લંગડા

ગર્દીવાળી એક બસમાં વિકલાંગોની સીટ પર એક થેલો મુક્યો હતો અને તેનો માલિક પાસે જ ઉભો હતો. ત્યારે તેની પાસેનો વ્યક્તિ ગુસ્સામાં બરાડ્યો
ભાઈ સાહેબ બસમાં આટલી ભીડ છે અને તમે સીટ પર કોથળો મુક્યો છે.. હટાવો તેને.. 
કોથળાનો માલિક બોલ્યો - ભાઈ સાહેબ આ વિકલાંગોની સીટ છે અને કોથળામાં લંગડા કેરી  છે... 
 
હેપી મેંગો સીઝન