રવિવાર, 1 ડિસેમ્બર 2024
  1. મનોરંજન
  2. જોક્સ
  3. વધુ જોક્સ
Written By
Last Updated : સોમવાર, 23 સપ્ટેમ્બર 2019 (17:43 IST)

ગુજરાતી જોક્સ- પત્નીથી મોટું બીજુ કોઈ નથી -મજેદાર જોક્સ

અેક વખત એક ગામમાં શરત લાગી કે
 મગરોથી ભરેલા આ તળાવમાં
 
જો કોઈ અેક કાઠેથી તરીને
 બીજે કાઠે જશે
તેને
 પચાસ લાખ ઈનામ મળશે
અને જો
વચ્ચે મગર ખાઈ જશે 
તો વારસદારને
 વીસ લાખ વળતર મળશે.
 
કોઈપણ માણસ હીંમત કરવા તૈયાર ન હતો.
 
અચાનક,
થોડા સમય પછી
તળાવમાં ધબાંગ  ધબાકો થયો
પડનાર માણસ જીવ સટોસટની બાજી લગાવી
 બીજે કીનારે પહોચી ગયો.
 
બધાએ તાળીઓના ગડગડાટ થઈ વધાવ્યો
તે મંત્રમુગ્ધ થઈ કિનારા ઉપર બેસી ગયો.
 
અને પછી
ગુસ્સાથી બરાડા પાડતો બોલ્યો 
"મને પાછળથી તળાવમા ધક્કો કોણે માર્યો ?