Webdunia - Bharat's app for daily news and videos

Install App

ડાક્ટરની પત્નીએ ડાક્ટરની ઈંટ-પત્થરથી મારપીટ

મંગળવાર, 19 ફેબ્રુઆરી 2019 (09:35 IST)
સોમવારએ યૂપી ડાયલ 100ની પાસે એક શિકાયત ભરેલું ફોન આવ્યું. મુઝે મેરી બીવી સે બચાઓ. તપાસ કરનારએ જણાવ્યું કે તે પાકબડાના પ્રતિષ્ઠિત ડાકટર છે. મારી પત્નીએ મને રૂમમાં બંદ કરી રાખ્યું છે. ઈંટ પત્થરથી મારી પિટાઈ કરે છે. પોલીસની ટીમ તરત જ સ્થળે પહોંચીમે ડાક્ટરને આજાદ કરાવ્યું. પોલીસ ફરિયાદી ડાકટર જહંગીરને તેમની સાથે થાના લઈ આવી. કારણ કે ડાયલ 100ની ટીમની સાથે કોઈ મહિલા પોલીસકર્મી ન હોવાથી તેની પત્નીને સાથે નહી લાવ્યા. જહાંગીરએ પત્ની પર પ્રતાડિત કરવાના ગંભીર આરોપ લગાવતા તહરીર આપી. જેના આધારે પોલીસે આરોપી ફાહમિદાના ઘરે પહોંચી તો તેની પત્ની સ્થળે નથી મળી. 
 
થાના પ્રભારી પાકબડા નીરજ શર્માએ જણાવ્યું કે ડા. જહાંગીરનો ક્લીનિક ડીંગરપુર રોડ પર છે. પાકબડામાં તેની સારે પ્રોક્ટિસ છે. પત્ની તેના નર્સિંગ ઓમના કામમાં સાથ આપે છે. ડાકટરએ પત્ની પર આરોપ લગાવ્યા છે કે તે હમેશા તેની સાથે મારપીટ કરે છે. તેને રૂમમાં બંદ કરી નાખે છે. સોમવાર સવાર ઓ પન તેનાથી ઝગડો થયા પછી રૂમમાં બંદ કરી નાખ્યું. તેના પર તેણે યૂપી 100 પોલીસએ ફોન કરી પૂરી જાણકારી આપી. 
 

વધુ જુઓ..

Sprouts Paneer Paratha: નાસ્તામાં સ્પ્રાઉટ્સ પનીર પરાઠા બનાવો, તમને પ્રોટીનનો ડબલ ડોઝ મળશે

સવારે ખાલી પેટ જવાનું પાણી પીવાથી આરોગ્યને મળે છે ફાયદા... ચાલો જાણીએ તેના ફાયદા અને ઉપયોગ કરવાની યોગ્ય રીત

Dahi Bread Rolls: દહીં બ્રેડ રોલ્સ

Baby Boy Names 2026- આ વર્ષના સૌથી આધુનિક અને ટૂંકા નામો, અર્થો સાથે ટોચના 20 નામોની યાદી જુઓ.

Jhalmuri Recipe-નાસ્તામાં આ રીતે સ્વાદિષ્ટ ઝાલમુરી બનાવો અને ખાઓ, આ નાસ્તો મસાલેદાર અને સ્વાદિષ્ટ છે.

વધુ જુઓ..

41 ની વયે મા બની ટીવી અભિનેત્રી દિવ્યાંકા ત્રિપાઠી, Twins ને આપ્યો જન્મ, બોલી, મારા કરણ-અર્જુન આવી ગયા

ગુજરાતી જોક્સ - આળસી

ગુજરાતી રમૂજી જોક્સ- ઓપરેશન

ગુજરાતી જોક્સ- ફેસબુકનો પ્રેમ

ગુજરાતી રમૂજી જોક્સ- રસ નથી

આગળનો લેખ
Show comments