સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Updated : ગુરુવાર, 7 એપ્રિલ 2022 (12:18 IST)

JEE Mains પરીક્ષાની તારીખો બદલાઇ,

એજન્સી (NTA) એ JEE Mains 2022 સત્ર -1 પરીક્ષાની તારીખોમાં ફેરફાર કર્યો છે. JEE Mainsના પ્રથમ સત્રની પરીક્ષા એપ્રિલ મહિનાની 21, 24, 25, 29 અને મેં મહિનાની 1 અને 4 તારીખે યોજાવાની હતી પરંતુ,

હવે પરીક્ષા જૂન મહિનાની 20 તારીખથી શરુ થશે 29 તારીખ સુધી લેવામાં આવશે. તે જ સમયે બીજા સત્રની પરીક્ષા જુલાઈ મહિનાની 21-30 સુધી લેવામા આવશે. 

એનટીએની સત્તાવાર વેબસાઇટ્સ (www.nta.ac.in) પર તપાસ કરે અથવા નવીનતમ અપડેટ્સ માટે આ લિંક (https://jeemain.nta.nic.in/) પર ક્લિક કરો. જેઇઇ (મેઇન) 2022 સંબંધિત વધુ માહિતી માટે ઉમેદવારો 011-40759000/011-692227700 પર પણ સંપર્ક કરી શકે છે અથવા ઇમેઇલ [email protected] કરી શકે છે.