રવિવાર, 12 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Updated : બુધવાર, 6 ઑક્ટોબર 2021 (16:29 IST)

રેલવે કર્મચારીઓની દિવાળી સુધરી, મોદી કેબિનેટમાં જાહેર થયું બોનસ, જાણો કેટલા મળશે પૈસા

  • રેલવે કર્મચારીઓની દિવાળી સુધરી
  • મોદી કેબિનેટમાં જાહેર થયું બોનસ
    78 દિવસનું દિવાળી બોનસ મળશે રેલવે કર્મચારીઓને 
    11.56 લાખ કર્મચારીઓને લાભ 
  • રેલવે કર્મચારીઓને એક મોટી ખુશખબર આપતા મોદી સરકારે તેમને માટે 78 દિવસના દિવાળી બોનસની જાહેરાત કરી છે.