બુધવાર, 8 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Updated : શુક્રવાર, 8 એપ્રિલ 2022 (15:36 IST)

આશારામ બાપૂના આશ્રમમાં કારથી મળ્યુ છોકરીની લાશ 4 દિવસથી ગુમ હતી

ઉત્તર પ્રદેશના ગોંડા સ્થિત આશારામ બાપૂ (Asaram Bapu)ના આશ્રમમાં ઉભી એક કારથી છોકરીની લાશ મળવાથી હોબાળો મચી ગયુ છે અને મોકા પર ભારે ભીડ એકત્ર થઈ ગઈ. લાશની જાણકારી મળતા પોલીસ સ્થળે જ પહોંચી ગઈ અને લાશને કબ્જામાં લઈ લીધું. પોલીસએ લાશને પોસ્ટમાર્ટમ માટે મોકલી દીધુ છે અને કેસની તપાસમાં લાઈ ગઈ છે/ 
 
4 દિવસથી ગુમ હતી છોકરી 
જણાવી રહ્યુ છે. કે આ છોકરી તેમના ઘરથી 4 દિવસ પહેલાથી ગુમ હતી જેની લાશ આશારામ  (Asaram Bapu)ના આશ્રમમાં ઘણા દિવસોથી ઉભી કારમાં મળ્યુ છે. કારની અંદરથી દુર્ગંધ આવતા પર આશ્રમના કર્મચારી ગાડી ખોલીને જોયુ તો અંદરથી લાશ મળી. તેની સૂચના પોલીને આપી.