Newsworld News International 374

શુક્રવાર, 20 ફેબ્રુઆરી 2026
0

અમેરિકામાં બેરોજગારી વધી...

શનિવાર,ઑગસ્ટ 2, 2008
0
1
ભારત-અમેરિકા પરમાણુ કરાર બાબતે આઈએઈએમાં મળેલ સફળતા પછી ભારતનુ આગલુ લક્ષ્ય પરમાણુ આપૂર્તિકર્તા સમૂહ (એનએસજી) પાસેથી વગર શરતે છૂટ મેળવવાનુ છે.
1
2
અમેરિકા તિબેટની સ્વાતંત્રતા સંબંધી બધા જ મુદ્દાઓ પર દલાઈ લામાનું સમર્થન કરશે એવું અમેરિકાનાં ડેમોક્રેટીક પાર્ટીનાં રાષ્ટ્રપતિ પદ માટેનાં ઉમેદવાર બરાક ઓબામાએ આશ્વાસન આપ્યું છે.
2
3

મંગળ ઉપર મળ્યું પાણી...

શુક્રવાર,ઑગસ્ટ 1, 2008
અમેરિકાની અંતરિક્ષ એજન્સી નાસાના વૈજ્ઞાનિકોએ દાવો કર્યો છે કે, મંગળ ઉપર પાણઈ હોવાના એમની પાસે પુરતા પુરાવા છે. અંતરિક્ષ યાન ફિનિક્સ માર્સ લેંડરને ગત જુન માસમાં ગ્રહ ઉપર મળેલ બરફ ઉપર કરાયેલા નિરીક્ષણ બાદ આ બાબત સામે આવી છે.
3
4
અફઘાનિસ્તાનનાં રાષ્ટ્રપતિ હામીદ કરજાઈ ત્રણ ઓગસ્ટથી ભારતની બે દિવસની યાત્રા પર આવી રહ્યા છે. આ દરમિયાના કાબુલનાં ભારતીય દુતાવાસ પર થયેલાં આતંકવાદી હુમલા તથા ભારતીય નાગરિકોની સુરક્ષા અંગે ચર્ચા કરવામાં આવશે.
4
4
5
પાકિસ્તાને પોતાના અશાંત વિસ્તાર એવા આદિવાસી વિસ્તારોમાં આતંકવાદીઓ વિરૂધ્ધ કાર્યવાહી કરવા માટે અમેરિકા તરફથી દબાણ વધી રહ્યું છે. તે સમયે પાકિસ્તાને પોતાના દેશમાં અશાંતિ ફેલાવવા માટે ભારત અને અફઘાનિસ્તાનને જવાબદાર ઠેરવ્યા હતા.
5
6
પાકિસ્તાન સ્થિત હિન્દુ સમુદાયએ કરાંચીનાં મિનોરા દ્વીપ સ્થિત એક ઐતિહાસિક મંદિરને નૌસેનાનાં નિયત્રંણમાંથી પાછી લેવાની અર્જી કરી છે.
6
7
પાકિસ્તાનનાં પ્રધાનમંત્રી યુસુફ રઝા ગિલાનીએ અમેરિકાની મુલાકાત દરમિયાન ભારતની જેમ પાકિસ્તાન સાથે પણ ન્યુક્લીયર કરાર કરવા માંગ કરી છે.
7
8
તેહરાન. ભારતને અમેરિકાની સાથે થયેલ અસૈનિક પરમાણું કરાર પર નારાજગી વ્યક્ત કરી રહેલા દેશો પાસેથી સકારાત્મક જવાબ મળ્યો છે. જેઓ આંતરરાષ્ટ્રીય પરમાણું ઉર્જા એજંસી અને પરમાણું આપૂર્તિકર્તા સમુહ એનએસજીના સભ્ય છે.
8
8
9
ભારતમાં અમેરિકાનાં ભાવિ મુખ્ય રાજદૂત તરીકે પોલ ફોલ્મ્સબીની નિમણુંક કરવામાં આવી છે. તેમણે ભારત આવીને આનંદની લાગણી વ્યક્ત કરી હતી
9
10
દક્ષિણ આફ્રિકાનાં વતની અને મૂળ ભારતીય એવા નવનીતમ પિલ્લાઈની સંયુક્ત રાષ્ટ્રનાં માનવઅધિકાર વિભાગમાં કમીશ્નર તરીકે નિમણુંક કરવામાં આવી છે.
10
11
લગભગ ઈ.સ. પૂર્વે 500 વર્ષ જૂની એક યૂનાની હોડીને દક્ષિણ સિસલીનાં સમુદ્રમાંથી બહાર કાઢી કિનારા પર લાગવવામાં આવી છે. ઈટાલીની એક સમાચાર એજંસીનાં જણાવ્યા પ્રમાણે લગભગ 20 જહાજોની મદદથી તેને નિષ્ણાતોએ બહાર કાઢી હતી.
11
12
અમેરિકાના રાષ્ટ્રપતિ જ્યોર્જ બુશે એક લશ્કરી કર્મચારીનાં મૃત્યુની સજાને મંજૂરી રાખી છે. પચાસ વર્ષથી વધુ સમય બાદ પ્રથમ વખત અમેરિકાનાં રાષ્ટ્રપતિએ કોઈ સૈન્ય કર્મચારીનાં મૃત્યુની સજાને મંજૂરી આપી છે.
12
13
અમેરિકાએ પાકિસ્તનને કહ્યું છે કે, તેની જમીન પરથી સંચાલિત આતંકવાદી જૂથો પર નિયંત્રણ લાવે. તેણે એમ પણ જણાવ્યું છે કે, વોશીંગ્ટન અફઘાનિસ્તાનમાં લોકશાહીની ઈચ્છાને પૂર્ણ કરવા કટિબદ્ધ છે.
13
14
બેંગલૂરુ અને અમદાવાદમાં થયેલા આતંકવાદી હુમલાને વખોડી કાઢતા અમેરિકાએ તેને એક જઘન્ય કાર્યવાહી ગણાવી છે. વિદેશ વિભાગનાં કાર્યકારી પ્રવક્તા ગોંજાલો ગેલિગોસે જણાવ્યુ હતું કે, નિશ્ચિત રીતે વિસ્ફોટ એક જઘન્ય કાર્યવાહી છે. આ ધડાકામાં માર્યા ગયેલા તથા ...
14
15
નવી દિલ્હી. કિંગફિશર કંપનીના માલિક વિજય માલ્યા હવે આંતરરાષ્ટ્રીય વિમાની સેવાઓ ટૂંક સમયમાં ચાલુ કરવા જઈ રહ્યા છે.
15
16
કાબુલમાં ભારતીય રાજદુતાવાસ પર થયેલા હુમલા અને શ્રીલંકામાં ત્રાસવાદમાં આવેલા ભારે ઉછાળાને કારણે આગામી સાર્ક પરિષદમાં ત્રાસવાદનો મુદ્દો છવાયેલો રહે તેવી શક્યતા છે.
16
17
લંડન. બ્રિટના એક સમાચાર પત્રએ ગુરૂવારે બુશ અને મનમોહનસિંહ વચ્ચે થયેલી ટેલિફોનીક ખાનગી વાતોને જાહેર કરી છે
17
18
ઈરાકનાં બગદાદ શહેરમાં એક મોટા ધાર્મિક સમારંભમાં 10 લાખ શ્રદ્ધાળુઓની આશાને લઈને સુરક્ષાની સઘન વ્યવસ્થા છતાં આ પવિત્ર ધાર્મિક સ્થળની તીર્થયાત્રા પર આવી રહેલા સાત તીર્થયાત્રીઓની બંદૂકધારીઓએ ગઈકાલે ગોળી મારી હત્યા કરી હતી.
18
19
પાકિસ્તાનની સરહદ પાસે લગભગ સો વિદ્રોહીઓનાં હુમલાનાં જવાબમાં અફઘાન પોલીસ અને નાટો સૈનિકો દ્બારા કરવામાં આવેલા હવાઈ હુમલામાં અફઘાનિસ્તાનમાં ગઈકાલે સવારે 70 વિદ્રોહીઓ માર્યા ગયા હતાં.
19