0
દિલ્હીમાં દુઃખદ અકસ્માત! મચ્છર ભગાડનાર અગરબત્તી સળગાવીને સૂતો પરિવાર, સવારે 6 લોકોના મૃતદેહ મળી આવ્યા
શુક્રવાર,માર્ચ 31, 2023
0
1
800થી વધુ કાપડની દુકાનોમાં ભીષણ આગ- ઉત્તર પ્રદેશના કાનપુર જીલ્લાથી એક ખરાબ સમાચાર આવી છે. કાનપુર જીલ્લાના બાંસમંડી વિસ્તારમાં આગ લાગવાના કારણે અરબોના નુકશાન થઈ ગયો છે. બાંસમંડી વિસ્તારના હમરાજ માર્કેટના પાસે સ્થિત એઆર ટાવરમાં ગુરૂવારે મોડી રાત્રે ...
1
2
ઈન્દોર. ઈન્દોર મંદિર અકસ્માતઃ ઈન્દોરના પટેલ નગર સ્થિત બેલેશ્વર મંદિરના પગથિયાં ધરાશાયી થવાની ઘટનામાં અત્યાર સુધીમાં 36 લોકોના મોત થયા છે. સેના અને એનડીઆરએફની ટીમ બચાવ કાર્યમાં લાગેલી છે. મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણ આજે સવારે ઈન્દોરની એપલ હોસ્પિટલ ...
2
3
નીતા મુકેશ અંબાની કલ્ચરલ સેન્ટર સજીને લોન્ચ માટે તૈયાર છે. શુક્રવારે દર્શકો માટે કલ્ચરલ સેન્ટરનાં દરવાજા ખુલી જશે. લોન્ચ પ્રસગે પુરા ત્રણ દિવસ બ્લોકબસ્ટર શો રહેશે. જેમાં દેશ-વિદેશનાં કલાકારો, બોલીવુડ અને હોલિવુડની હસ્તિયો સાથે અનેક ગણમાન્ય વ્યક્તિઓ ...
3
4
Violent clashes also occur in West Bengal's Howrah Ram Navami procession પશ્ચિમ બંગાળના હાવડા રામ નવમીની શોભાયાત્રામાં પણ હિંસક અથડામણ
4
5
મધ્યપ્રદેશના ઇન્દોરમાં રામનવમીના દિવસે એક શ્રી બેલેશ્વર મહાદેવ ઝૂલેલાલ મંદિરમાં મોટી દુર્ઘટના સર્જાઈ છે. જેના કારણે 20-25 જેટલા લોકો બાવડી (કુવા)માં પડી ગયા હતા. 13 લોકોના મોત થયા છે.
5
6
ઈન્દોરમાં રામ નવમી પર એક મોટી દુર્ઘટના થઈ. સ્નેહ નગર પાસે પટેલ નગરમાં આવેલા શ્રી બેલેશ્વર મહાદેવ ઝુલેલાલ મંદિરમાં પગથિયાંની છત ધરાશાયી થતાં 25થી વધુ લોકો પગથિયાંમાં પડી ગયા હતા.
6
7
અહીંના કિરાડપુરામાં યુવકોના બે જૂથ રામનવમીના અવસર પર સામ-સામે ટકરાયા હતા, જે બાદ હિંસા ફાટી નીકળી હતી. તોફાની ટોળાએ પોલીસ પર પણ હુમલો કર્યો હતો અને પોલીસના વાહનો પર પથ્થરમારો કર્યો હતો. હુમલામાં બે પોલીસકર્મીઓ સહિત પાંચથી છ લોકો ઘાયલ થયા હતા
7
8
તમિલનાડુના તિરુવલ્લુરથી એક ખૂબ જ દુખદ ઘટના સામે આવી છે. અહી એક 9 વર્ષની બાળકીએ નાનકડી વાત પરથી આત્મહત્યા કરી લીધી છે. બાળકીના પિતાએ તેને અભ્યાસ કરવા બદલ ટકોર કરી હતી જેના પર આ માસુમ છોકરીએ પોતાનો જીવ આપી દીધો.
8
9
મહારાષ્ટ્રના છત્રપતિ સંભાજીનગરના કિરાડપુરા વિસ્તારમાં બે જૂથો વચ્ચે મારામારીનો મામલો સામે આવ્યો છે. બંને જૂથો વચ્ચે ભારે પથ્થરમારો થયો હતો. આ સાથે કેટલાક ખાનગી અને પોલીસ વાહનોને આગ ચાંપી દેવામાં આવી હતી.
9
10
કુનો નેશનલ પાર્કમાં ચિત્તાઓનો પરિવાર વધ્યો, માદા ચિત્તા શિયાએ 4 બચ્ચાને જન્મ આપ્યો, તેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ સાથે લોકો આ બચ્ચાની તસવીરો પણ શેર કરી રહ્યા છે. મળતી માહિતી મુજબ, ચિત્તા શિયા સહિત ચારેય બચ્ચા નિષ્ણાતોની ખાસ ...
10
11
અમેઠીના આરિફ પછી હવે સુલ્તાનપુરના અફરોઝની સારસ મિત્રતા ચર્ચામાં છે.અફ અરોઝની પાસે 6 મહીનાથી એક સારસ રહેતો હતો. ઘરના સભ્યોની સાથે ખાતો-પ ઈતો અને ફરતો હતો. આશરે 5 ફીટ લાંબા સારસનુ નામ ઘરવાળાથી પ્રેમથી સ્વીટી રાખ્યો હતો
11
12
Chhattisgarh Accident: છત્તીસગઢના બલૌદાબજાર ( Chhattisgarh Road Accident) માં ટ્રક બસમાં ભીષણ ટક્કર થઈ ગઈ. જેને કારણે 80 લોકો ઘાયલ થઈ ગયા છે. જ્યારે કે એકનુ મોત થયુ છે. ઘાયલ 80 લોકોમાંથી 20ની હાલત ગંભીર બતાવાય રહી છે
12
13
Umesh Pal Kidnapping case to be announced today- ઉમેશ પાલ કેસનાં તમામ આરોપી દોષિત- અતીક સહિત 3 ને આજીવન કેદ, તમામ ગુનેગારોને 1-1 લાખનો દંડ
13
14
મધ્યપ્રદેશના કુનો નેશનલ પાર્કમાં એક ચિત્તા (સાશા)ના મોતના સમાચાર છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, જે ચિત્તાનું મોત થયુ છે તે આઠ ચિત્તાઓમાંથી એક છે જે ગયા વર્ષે જ નામિબિયાથી લાવવામાં આવ્યા હતા. અને પીએમ મોદીએ આ ચિત્તાઓને કુનો નેશનલ પાર્કમાં છોડ્યા હતા. ...
14
15
મેરઠના ખૈરનગરમાં થઈ મેરાબ અને કોનેનની હત્યાના પાછળ તંત્ર મંત્ર અને પ્રેમ પ્રસંગની સ્ટોરી મળી. જેમાં પાંચ પરિવાર (શાહિદ-નિશા, સઈદ, મુસરરત, કોસર અને આરીફ) બર્બાદ થઈ ગયા. નિસાના ત્રણ બાળકોની મોત દસ વર્ષ પહેલા થઈ છે. એસપી સિટી પીયૂષ સિંહએ જણાવ્યુ કે ...
15
16
Umesh Pal Murder Case: અતીક અહમદ (Atique Ahmed)ને તેમના એનકાઉંટરનુ ડર સતાવી રહ્યુ છે. આ વચ્ચે ઝાંસીમાં સુરક્ષા કારણોથી અતીકની વેનને બદલાયુ છે અતીકની બેન પણ એનકાઉંટરના ડરથી કાફિલાની સાથે ચાલી રહી છે.
16
17
Malayalam Actor Innocent Death: મલયાલમ અભિનેતા અને પૂર્વ રાજ્યસભા સાંસદ ઈનોસેંટનું કોચીની એક ખાનગી હોસ્પિટલમાં નિધન થયું છે. તેમની ઉંમર 75 વર્ષની હતી. માસૂમને 3 માર્ચે કોચીની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. તેમની હાલત ખૂબ જ ગંભીર હતી
17
18
ઉત્તરાખંડમાં વિજળી પડતાં મોટી દુર્ઘટના- ઉત્તરાખંડના ઉત્તરકાશીમાં શનિવારે રાત્રે વીજળી પડવાથી 350થી વધુ ઘેટાં-બકરાંનાં મોત થયાં હતાં. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ભટવાડી બ્લોકના બરસુ ગામના ત્રણ લોકો ઋષિકેશથી ઉત્તરકાશી એક હજારથી વધુ ઘેટા-બકરા લઈને જઈ ...
18
19
તિરુવનંતપુરમ (IANS) | ભારતીય કોસ્ટ ગાર્ડનું એક હેલિકોપ્ટર રવિવારે કોચીના નેદુમ્બસેરી એરપોર્ટના રનવે નજીક ક્રેશ થયું હતું. હેલિકોપ્ટર, જે એક તાલીમ કાર્યક્રમ પર હતું, નેડુમ્બસેરી એરપોર્ટ પરથી ઉડાન ભર્યા પછી તરત જ ક્રેશ થયું. હેલિકોપ્ટરમાં ત્રણ લોકો ...
19