શનિવાર, 10 જાન્યુઆરી 2026
0

અમદાવાદના મેમનગર BRTS બસમાં આગ લાગતા બસ બળીને ખાખ

શુક્રવાર,સપ્ટેમ્બર 16, 2022
0
1
બેંગલુરુથી અમદાવાદ આવી રહેલી ઈન્ડિગોની ફ્લાઈટમાં સવાર પાંચ મુસાફરોએ ચિક્કાર પીધેલી હાલતમાં ધમાલ મચાવી હતી. ક્રૂ મેમ્બર્સ સાથે ગેરવર્તણૂક પણ કરી હતી. એરલાઈન્સ કંપનીએ પાંચેય નાશાખોરની જાણ પોલીસને કરતા તમામ વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ મુજબ ગુનો દાખલ કરી ...
1
2

આ મેડિકલ કોલેજનું બદલાયુ નામ

ગુરુવાર,સપ્ટેમ્બર 15, 2022
અમદાવાદની જાણીતી એલજી હોસ્પિટલની મેટ મેડિકલ કોલેજનું નામ પણ હવે બદલાઈ ગયું છે. AMC સંચાલિત એલજી હોસ્પિટલની પાછળના હિસ્સામાં આવેલી મેટ મેડિકલ કોલેજનું નામ નરેન્દ્વ મોદી કરવામાં આવ્યું છે. હવે મેડીકલ કોલેજ નરેન્દ્વ મોદી મેડીકલ કોલેજના નામે ઓળખાશે. ...
2
3
કચ્છના રામવાવ ગામમાં યુવકે કેરોસીન છાંટી આત્મવિલોપનનો પ્રયાસ કર્યો હતો. શિવુભા જાડેજા નામના યુવકે આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. કચ્છના રાપર તાલુકાના રામવાવ ગામે અંદાજિત 600 એકર જેટલી ગોચરની જમીન પર ખેતર, દુકાન અને મકાનરૂપી દબાણ બની જતા ગામના શિવુભા ...
3
4
સરદાર સરોવરમાં પ.૭૬ લાખ કરોડ લીટર પાણીનો ડેમમાં સંગ્રહ, અંદાજે ૧ લાખ ક્યુસેક્સ પાણીનો જથ્થો નર્મદા બંધમાંથી હાલ છોડવામાં આવે છે ગુજરાતની જિવાદોરી નર્મદા યોજનાના સરદાર સરોવર ડેમની જળસપાટી પૂર્ણ કક્ષાએ એટલે કે ૧૩૮.૬૮ મીટરે પહોંચી છે. આના પરિણામે ...
4
4
5
ગુજરાતમાં ફરી વરસાદી માહોલ જામ્યો છે. ત્યારે હવામાન વિભાગના જણાવ્યા મુજબ, બંગાળની ખાડીમાં વેસ્ટ સેન્ટ્રલ દિશામાં સર્જાયેલા લો પ્રેશરની અસરના ભાગરૂપે ગુજરાત સહિત દેશના અનેક રાજ્યોમાં વરસાદનો વધુ એક રાઉન્ડ શરૂ થઈ ગયો છે. આગામી સમયમાં રાજ્યમાં તોફાની ...
5
6
વિધાનસભાની ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ વિવિધ સંગઠનો સરકાર સામે લડી લેવાના મૂડમાં છે. ચૂંટણીનું વર્ષ જાણે આંદોલનનું વર્ષ બની ગયું હોય તેમ લાગી રહ્યું છે. ગાંધીનગરમાં એક બાદ એક આંદોલનોએ વેગ પકડ્યો છે. સરકારને ભિસમાં લઈને વિવિધ સંગઠનો પોતાની ...
6
7
ગુજરાતના રાજકારણના સૌથી મોટી સમાચાર સામે આવી રહ્યા છે. પૂર્વ ગૃહમંત્રી અને દૂધ સાગર ડેરીના પૂર્વ ચેરમેન વિપુલ ચૌધરીની ગાંધીનગરથી અટકાયત કરવામાં આવી છે. ડેરીમાં તેમના કાર્યકાળ દરમિયાન બેનામી વ્યવહારની ફરિયાદો થઈ હતી, જે બાદ તેમના ગાંધીનગર સ્થિત બંગલો ...
7
8
રાજયના શિક્ષણ, વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી મંત્રી જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું છે કે, રાજયના વિદ્યાર્થીઓને ઉચ્ચ શિક્ષણ ક્ષેત્રે ગુણવત્તાયુક્ત સંશોધન માટે પ્રોત્સાહન પૂરૂ પાડવા માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ ગુજરાત સરકાર હર હંમેશ ...
8
8
9
જૂનાગઢમાં ચાર દિવસ પૂર્વે બનેલી હિટ એન્ડ રનની ઘટનામાં નવો વળાંક આવ્યો છે. આરોપીએ કારની ટક્કર મારી હત્યાના બનાવને અકસ્માતમાં ખપાવવાનો નિષ્ફળ પ્રયાસ કર્યો હોવાની વિગતો સામે આવી છે. ચાર દિવસ પહેલાં જૂનાગઢના સુખનાથ ચોક પાસે હસીનાબેન પગે ચાલીને પસાર થઈ ...
9
10
અમદાવાદની ગુજરાત યુનિવર્સિટીની નિકટ એસ્પાયર નામની બિલ્ડિંગમાં બાંધકામ ચાલી રહ્યુ હતુ. આજે સવારે અચાનક લિફ્ટ તૂટી પડતા કામ કરી રહેલા 7 શ્રમિકોના મોત થયાના સમાચાર છે.
10
11
કેન્દ્રીય પોર્ટ અને શિપિંગ મંત્રી સર્વાનંદ સોનોવાલે લોથલ ખાતે આકાર લઈ રહેલા નેશનલ મેરિટાઇમ હેરિટેજ કોમ્પ્લેક્ષની સાઇટની મુલાકાત દરમિયાન કામગીરી સંદર્ભમાં રિવ્યૂ બેઠક યોજી હતી. આ સમીક્ષા બેઠકમાં ગુજરાત રાજ્યના મુખ્ય સચિવ પંકજ કુમાર, ગુજરાત મેરિટાઇમ ...
11
12
પંચાયત ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ મંત્રીબ્રિજેશ મેરજાએ જણાવ્યું છે કે, પંચાયત ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ હસ્તકના તલાટી-કમ-મંત્રીઓને અપાતા ભથ્થામાં નોધપાત્ર વધારો કરવાનો રાજય સરકારે મહત્વનો નિર્ણય કર્યો છે.હવે થી તેમને અપાતા માસિક ખાસ ...
12
13
ગુજરાત વિધાનસભાની ચૂંટણીના ચાર મહિના પહેલાં જ આમ આદમી પાર્ટીએ 29 બેઠકના ઉમેદવારોની જાહેરાત કરી દીધી છે, જેમાંથી 5 બેઠક એવી છે, જ્યાં ભાજપ અને કોંગ્રેસના વર્તમાન ધારાસભ્યો 5 હજારથી વધુ મતથી જીતી શક્યા નથી. એમાં પણ ખાસ કરીને દિયોદર, છોટાઉદેપુર, ...
13
14
રાજ્યમાં ગુટકા તેમજ તમાકુ કે નિકોટીનયુક્ત પાન મસાલાના વેચાણ, સંગ્રહ અને વિતરણ પર હાલ પ્રતિબંધ છે. આ પ્રતિબંધ નાગરિકોનું સ્વાસ્થ્ય વધુ સુદ્રઢ બને તે માટે તા.૦૯ સપ્ટેમ્બર-૨૦૨૨થી વધુ એક વર્ષ સુધી લંબાવવાનો નિર્ણય કર્યો હોવાનું ખોરાક અને ઔષધ નિયમન તંત્ર ...
14
15
રાહત કમિશનર હર્ષદભાઇ પટેલના અધ્યક્ષસ્થાને સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર- SEOCગાંધીનગર ખાતે વેધર વોચ ગ્રુપની બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં હવામાન વિભાગના નિયામક મનોરમા મોહંતીએ વિગતો આપતા જણાવ્યું હતું કે, આગામી પાંચ દિવસમાં સૈારાષ્ટ્રના દરિયાઇ જિલ્લા તથા ...
15
16
ભારતીય કોસ્ટ ગાર્ડ (ICG) અને ATS, ગુજરાતે સંયુક્ત રીતે છ ક્રૂ સાથે એક પાકિસ્તાની બોટને ભારતીય જળસીમામાંથી 200 કરોડ રૂપિયાના અંદાજે 40 કિલોગ્રામ ડ્રગ્સ વહન કરતી પકડી પાડી છે. 13-14 સપ્ટેમ્બર, 2022 ની મધ્યવર્તી રાત્રે, ICG એ, ATS ગુજરાત દ્વારા ગુપ્ત ...
16
17
અધિક અષાઢમાં નવરાત્રિ વહેલી આવી ગઈ આ વર્ષે અષાઢ મહિનો અધિક હતો અને એને કારણે નવરાત્રિ વહેલી આવી ગયાનું મનાય છે. સામાન્ય રીતે નવરાત્રિ ઓક્ટોબર મહિનામાં હોય છે, પરંતુ આ વખતે સપ્ટેમ્બરના અંત ભાગમાં જ નવરાત્રિ બેસી જાય છે.
17
18

Surat Accident - પુત્રી સામે પિતાએ તોડ્યો દમ

મંગળવાર,સપ્ટેમ્બર 13, 2022
સુરતમાં ગંભીર અકસ્માતના બનાવો અવારનવાર સામે આવી રહ્યા છે. આવો જ વધુ એક અકસ્માત સુરતના ગોડાદરા વિસ્તારમાં સામે આવ્યો છે. ગોડાદરાના ધ્રુવ પાર્ક નજીક ટેમ્પો અને એક્ટિવા વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં પૂરપાટ ઝડપે આવતા ટેમ્પોચાલકે એક્ટિવાચાલકને અડફેટે ...
18
19
Amit Shah On Arvind Kejriwal: ગુજરાત (Gujarat) આ વર્ષે ડિસેમ્બરમાં વિધાનસભાની ચૂંટણી(Assembly Elections) યોજાવાની છે. આવી સ્થિતિમાં તમામ રાજકીય પક્ષો અહીંના લોકોને તમામ વચનો આપીને એકબીજા પર પ્રહારો કરતા જોવા મળે છે. દરમિયાન આજે બીજેપીના વરિષ્ઠ નેતા ...
19