ગુરુવાર, 17 જુલાઈ 2025
  1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. સ્થાનિક
Written By
Last Modified: શુક્રવાર, 23 મે 2014 (12:40 IST)

ગુજરાતના અત્‍યાર સુધીના મુખ્‍યપ્રધાનોનો કાર્યકાળ

ગુજરાતના પ્રથમ મહિલા મુખ્‍યમંત્રી તરીકે આનંદીબેન પટેલે તેમનો કાર્યભાર સંભાળી લીધો છે તેથી તેઓ ગુજરાતના ૧૫માં મુખ્‍યપ્રધાન બન્‍યા છે. ગુજરાતના અત્‍યાર સુધીના મુખ્‍યપ્રધાનોનો કાર્યકાળ આ પ્રમાણે રહ્યો છે.




   
   જીવરાજ મહેતા
   
   ૧ મે ૧૯૬૦ થી ૧૯ સપ્‍ટેમ્‍બર ૧૯૬૩ (૧૨૩૮ દિવસ)
   
   બળવંત મહેતા
   
   ૧૯ સપ્‍ટેમ્‍બર ૧૯૬૩ થી ૨૦ સપ્‍ટેમ્‍બર ૧૯૬૫ સુધી (૭૩૩ દિવસ)
   
   હિતેન્‍દ્ર દેસાઈ
   
   ૨૦ સપ્‍ટેમ્‍બર ૧૯૬૫ સપ્‍ટેમ્‍બરથી ૧૨ મે ૧૯૭૧ સુધી (૨૦૬૨ દિવસ)
   
   રાષ્‍ટ્રપતિ શાસન
   
   ૧૨ મે ૧૯૭૧ થી ૧૭ માર્ચ ૧૯૭૨
   
   ધનશ્‍યામ ઓઝા
   
   ૧૭ માર્ચ ૧૯૭૨ થી ૧૭ જુલાઈ ૧૯૭૩ (૪૪૮ દિવસ)
   
   ચીમનભાઈ પટેલ
   
   ૧૮ જુલાઈ ૧૯૭૩ થી ૯ ફેબ્રુઆરી ૧૯૭૪ (૨૦૭ દિવસ)
   
   રાષ્‍ટ્રપતિ શાસન
   
   ૯ ફેબ્રુઆરી ૧૯૭૪ થી ૧૮ જૂન ૧૯૭૫
   
   બાબુભાઈ પટેલ
   
   ૧૮ જૂન ૧૯૭૫ થી ૧૨ માર્ચ ૧૯૭૬ (૨૧૧ દિવસ)
   
   રાષ્‍ટ્રપતિ શાસન
   
   ૧૨ માર્ચ ૧૯૭૬ થી ૨૪ ડિસેમ્‍બર ૧૯૭૬
   
   માધવસિંહ સોલંકી
   
   ૨૪ ડિસેમ્‍બર ૧૯૭૬ થી ૧૦ એપ્રિલ ૧૯૭૭ (૧૦૮ દિવસ)
   
   બાબુબાઈ પટેલ
   
   ૧૧ એપ્રિલ ૧૯૭૭ થી ૧૭ ફેબ્રુઆરી ૧૯૮૦ (૧૦૪૨ દિવસ)
   
   રાષ્‍ટ્રપતિ શાસન
   
   ૧૭ ફેબ્રુઆરી ૧૯૮૦ થી ૭ જૂન ૧૯૮૦
   
   માધવસિંહ સોલંકી
   
   ૭ જૂન ૧૯૮૦ થી ૬ જુલાઈ ૧૯૮૫ (૧૮૫૬ દિવસ)
   
   અમરસિંહ ચૌધરી
   
   ૬ જુલાઈ ૧૯૮૫ થી ૯ ડિસેમ્‍બર ૧૯૮૯ (૧૬૧૮ દિવસ)
   
   માધવસિંહ સોલંકી
   
   ૧૦ ડિસેમ્‍બર ૧૯૮૯ થી ૧૭ ફેબ્રુઆરી ૧૯૯૪ (૧૨૧૫ દિવસ)
   
   છબીલદાસ મહેતા
   
   ૧૭ ફેબ્રુઆરી ૧૯૯૪ થી ૧૪ માર્ચ ૧૯૯૫ (૩૯૧ દિવસ)
   
   કેશુભાઈ પટેલ
   
   ૧૪ માર્ચ ૧૯૯૫ થી ૨૧ ઓક્‍ટોબર ૧૯૯૫ (૨૨૧ દિવસ)
   
   સુરેશચંદ્ર મહેતા
   
   ૨૧ ઓક્‍ટોબર ૧૯૯૫ થી ૧૯ સપ્‍ટેમ્‍બર ૧૯૯૬ (૩૩૨ દિવસ)
   
   રાષ્‍ટ્રપતિ શાસન
   
   ૧૯ સપ્‍ટેમ્‍બર ૧૯૯૬ થી ૨૩ ઓક્‍ટોબર ૧૯૯૬
   
   શંકરસિંહ વાધેલા
   
   ૨૩ ઓક્‍ટોબર ૧૯૯૬ થી ૨૭ સપ્‍ટેમ્‍બર ૧૯૯૭ (૩૩૨ દિવસ)
   
   દિલીપ પરીખ
   
   ૨૮ ઓક્‍ટોબર ૧૯૯૭ થી ૪ માર્ચ ૧૯૯૮ (૧૨૮ દિવસ)
   
   કેશુભાઈ પટેલ
   
   ૪ માર્ચ ૧૯૯૮ થી ૬ ઓક્‍ટોબર ૨૦૦૧ (૧૩૧૨ દિવસ)
   
   નરેન્‍દ્ર મોદી
   
   ૭ ઓક્‍ટોબર ૨૦૦૧ થી ૨૧ મે ૨૦૧૪ (૪૬૦૪ દિવસ)