Regional Gujarat News 252

શુક્રવાર, 16 જાન્યુઆરી 2026
0

રાજકોટમાં યુવતીએ મિત્ર બની યુવકને ફસાવ્યો, વીડિયોના વાઇરલ કરવાની ધમકી આપી 1.50 લાખ માંગ્યા

મંગળવાર,જાન્યુઆરી 24, 2023
0
1
પંચાયત વિભાગ હસ્તકની વર્ગ-૩ની ૧૩હજારથી વધુ જગ્યાઓ પર સીધી ભરતીની જાહેરાત સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતા યુવાઓને સરકારી સેવાઓમાં રોજગારી મળી રહે તેવા મક્કમ નિર્ધાર સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલની ટીમે સરકારી ભરતી મિશન મોડ ઉપર શરૂ કરી દીધી ...
1
2
ભારતીય સંસ્કૃતિ કુદરતી સંસાધનોનું સંરક્ષણ કરવા માટે પ્રેરે છે અને આવી સંપદાને દેવતુલ્ય માને છે. એથી જ દેશની વિવિધ નદીઓને લોકમાતા ગણીને તેમનું પૂજન કરવામાં આવે છે. ગુજરાતમાં પણ આવી અનેક લોકમાતાઓ છે, જેમની સાથે જનઆસ્થા જોડાયેલી છે. એ પૈકીની એક મહી ...
2
3
દિલ્હીના કંઝાવલામાં જે હિટ એન્ડ રનની કાળજુ કંપાવનારી ઘટનામાં કારચાલકે એક યુવતીને પોતાની કાર સાથે ઢસડી હતી. યુવતી કારના આગળના વ્હીલમાં ફસાઈ ગઈ હતી. પરંતુ કારચાલકને જાણ સુદ્ધા નહોતી થઈ અને તેણે જીવ ગુમાવવાનો વારો આવ્યો હતો. અને હવે આવી જ એક ઘટના ...
3
4
જામનગર જિલ્લાના ધ્રોલ તાલુકાના લતિપર રોડ પર ગંભીર અકસ્માતની ઘટના સામે આવી છે. જેમાં ત્રણ લોકોના ઘટના સ્થળે જ મોત નિપજ્યાં છે. જ્યારે એક વ્યક્તિને ગંભીર ઈજાઓ પહોંચતાં સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં છે.
4
4
5
અકસ્માત તો તમે ઘણા પ્રકારના જોયા હશે પરતું સુરત શહેરમાં અજીબો ગરીબ અકસ્માતનો બનાવ સામે આવ્યો છે. જેમાં એક વ્યક્તિ ટ્રકની પાછળ લટકતા દોરડામાં બંધાયેલી હાલતમાં ઢસડાયો હતો. યુવકને ઢસડાતો જોતા કાર ચાલકે દોરડા પર કારનું ટાયર મૂકી દોરડું કાપી નાખી યુવકને ...
5
6
જીરાનો પાક કમોસમી વારસાદ / માવઠા તેમજ વાદળછાયા અને ભેજવાળા હવામાન પ્રત્યે ખુબ જ સંવેદનશીલ હોય, ચરમી (કાળીયો)ના રોગથી પ્રભાવિત થઈ શકે છે. જીરૂના પકને આ રોગથી બચાવવા આવા સમયે પિયત અને ખાતર આપવાનુ ટાળવું જોઇએ તથા રોગની રાહ જોયા સિવાય મેન્કોઝેબ૭૫% ...
6
7
ગુજરાતમાં નેતાજી સુભાષચંદ્ર બોઝ પર ભાજપના ધારાસભ્ય દ્વારા કરવામાં આવેલી ટિપ્પણીએ હોબાળો મચાવ્યો હતો. જોકે આણંદના ભાજપના ધારાસભ્ય યોગેશ પટેલે નેતાજી બોઝને 'આતંકવાદી' વિંગના સભ્ય હોવાનું જણાવ્યું હતું. જોકે, બાદમાં તેણે આ પોસ્ટ ડિલીટ કરી દીધી હતી અને ...
7
8
ગુજરાતે સતત નવતર પ્રયોગો અને પ્રયાસો કરીને રાષ્ટ્રને નવી દિશા આપવાનું કાર્ય કરે છે. આ ઉપક્રમને બરકરાર રાખીને તા.26 જાન્યુઆરી, 2023ના રોજ નવી દિલ્હીના 'કર્તવ્યપથ' પર આયોજિત થનારી પ્રજાસત્તાક દિનની રાષ્ટ્રીય પરેડમાં ગુજરાત ''ક્લિન-ગ્રીન ઊર્જાયુક્ત ...
8
8
9
મટીરિયોલોજિકલ સેન્ટર અમદાવાદ દ્વારા સમગ્ર ગુજરાત તથા દીવ-દમણ, દાદરાનગર હવેલી માટે ૨૩ અને ૨૪ જાન્યુઆરી એમ બે દિવસ કોલ્ડવેવની આગાહી કરવામાં આવી છે. જે અંતર્ગત અમદાવાદ જિલ્લા કલેક્ટર કચેરી દ્વારા જિલ્લા વિકાસ અધિકારી, તમામ પ્રાંત અધિકારીઓ, નાયબ જિલ્લા ...
9
10
સંતરામપુરના હોન્ડાના એક શો રૂમમાં સોમવારે આગ લાગવાની ઘટના બની હતી. આગ લાગતા જ જોત જોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. આસપાસના લોકો પણ આગ પર કાબુ મેળવવામાં ભેગા થયા પણ તેમાં ફાયદો થયો નહીં
10
11
આધુનિક યુગમાં પણ ગ્રામ્ય વિસ્તારોમાં લોકો હજી અંધશ્રદ્ધાને માની રહ્યાં છે. ભણેલા ગણેલા લોકોમાં પણ અંધશ્રદ્ધા જોવા મળે છે. અંધશ્રદ્ધાની એક હચમચાવી નાખતી ઘટના ભિલોડા તાલુકાના ગાઢિયા ગામે સામે આવી છે
11
12
સુરેન્દ્રનગરમાં ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલની અધ્યક્ષતામાં કારોબારીની બેઠક મળવાની છે તે પહેલાં પાટીલે ગુજરાત વિધાનસભા 2023ની ચૂંટણીમાં ઓછી લીડથી જીતેલા 55 ધારાસભ્યો સાથે બેઠક યોજી હતી. આ બેઠકને ખૂબ જ સૂચક માનવામાં આવી રહી છે.
12
13
રાજકોટમાં યુવાધન રીલ્સ બનાવવાની ઘેલછામાં કાયદો અને વ્યવસ્થાનો ભંગ કરી બેસે એવા ઘણા કિસ્સા અગાઉ બની ચૂક્યા છે. ત્યારે વધુ એક કિસ્સો સામે આવ્યો છે. એમાં ભાજપનાં મહિલા કોર્પોરેટરના પુત્રએ પોતાના પિતાની રિવોલ્વર કમર પર ટીંગાડી, કારના બોનેટ પર ઠાઠમાઠથી ...
13
14
ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ અને થરાદના ધારાસભ્ય શંકર ચૌધરીના આકરા તેવરનો એક વીડિયો વાયરલ થયો છે. જેમાં તેઓ જાહેર મંચ પરથી કહી રહ્યા છે કે 'કોઈએ ભૂલથી પણ અખતરો કરવો નહીં, માખી કરડે તો તેનું પરિણામ આખા મધપુડાને ભોગવવું પડશે
14
15
નવસારીના ચીખલી નજીક હાઇવે પર એક કાર અને ટ્રક વચ્ચે ભયંકર અકસ્માતના સમાચાર મળી રહ્યા છે. બંને વચ્ચે અકસ્માત થતા કારમાં સવાર ચાર લોકોનુ ઘટના સ્થળે જ મોત થયું હતુ. અકસ્માત થયેલી કાર ઈનોવા હોવાની માહિતી મળી રહી છે. ઉપરાંત આ અકસ્માતમાં અન્ય બે લોકો પણ ...
15
16

સુરત: 3 વર્ષની બાળકીના અપહરણના CCTV

સોમવાર,જાન્યુઆરી 23, 2023
સુરતના મહિધરપુરા વિસ્તારમાં અપહરણની ઘટના બની છે. બાળકીને રમાડવા આવતી મહિલાએ જ અપહરણ કર્યાનો આક્ષેપ કરાયો છે. જ્યારે અપહરણની ઘટના સીસીટીવીમાં કેદ થઇ છે.
16
17
ન્યૂઝીલેન્ડના ઓકલેન્ડ ખાતે પીહા બીચ પર દરિયાકિનારે ફરવા માટે ગયેલા અમદાવાદના ત્રણ યુવકમાંથી બે યુવક અંશુલ શાહ અને સૌરીન પટેલનાં દરિયામાં ડૂબી જવાથી મોત થયા છે. અન્ય એક યુવક અપૂર્વ મોદીને તરતા આવડતું હોવાથી તે બચી ગયો હતો
17
18
મુખ્યમંત્રી ના સાસુ માતા શાંતાબેન નું મોડી રાત્રે અવસાન મુખ્યમંત્રીના સાસુ માતા શાંતાબેન ગાંધીનગર ના મુખ્યમંત્રી નિવાસ્થાને સાથે રહેતા હતા
18
19
હવામાન વિભાગે આજના દિવસ માટે અમદાવાદ સહીત ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર કચ્છ અને ભાવનગરમાં કોલ્ડવેવની શક્યતા વ્યક્ત કરી
19