0
થરાદમાં વિધાનસભા અધ્યક્ષ આકરા પાણીએ, શંકર ચોધરીએ કહ્યું દાંડાઈ કરનારને જવાબ મળશે
સોમવાર,જાન્યુઆરી 23, 2023
0
1
સોમવાર,જાન્યુઆરી 23, 2023
નવસારીના ચીખલી નજીક હાઇવે પર એક કાર અને ટ્રક વચ્ચે ભયંકર અકસ્માતના સમાચાર મળી રહ્યા છે. બંને વચ્ચે અકસ્માત થતા કારમાં સવાર ચાર લોકોનુ ઘટના સ્થળે જ મોત થયું હતુ. અકસ્માત થયેલી કાર ઈનોવા હોવાની માહિતી મળી રહી છે. ઉપરાંત આ અકસ્માતમાં અન્ય બે લોકો પણ ...
1
2
સોમવાર,જાન્યુઆરી 23, 2023
સુરતના મહિધરપુરા વિસ્તારમાં અપહરણની ઘટના બની છે. બાળકીને રમાડવા આવતી મહિલાએ જ અપહરણ કર્યાનો આક્ષેપ કરાયો છે. જ્યારે અપહરણની ઘટના સીસીટીવીમાં કેદ થઇ છે.
2
3
સોમવાર,જાન્યુઆરી 23, 2023
ન્યૂઝીલેન્ડના ઓકલેન્ડ ખાતે પીહા બીચ પર દરિયાકિનારે ફરવા માટે ગયેલા અમદાવાદના ત્રણ યુવકમાંથી બે યુવક અંશુલ શાહ અને સૌરીન પટેલનાં દરિયામાં ડૂબી જવાથી મોત થયા છે. અન્ય એક યુવક અપૂર્વ મોદીને તરતા આવડતું હોવાથી તે બચી ગયો હતો
3
4
સોમવાર,જાન્યુઆરી 23, 2023
મુખ્યમંત્રી ના સાસુ માતા શાંતાબેન નું મોડી રાત્રે અવસાન
મુખ્યમંત્રીના સાસુ માતા શાંતાબેન ગાંધીનગર ના મુખ્યમંત્રી નિવાસ્થાને સાથે રહેતા હતા
4
5
સોમવાર,જાન્યુઆરી 23, 2023
હવામાન વિભાગે આજના દિવસ માટે અમદાવાદ સહીત ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર કચ્છ અને ભાવનગરમાં કોલ્ડવેવની શક્યતા વ્યક્ત કરી
5
6
સોમવાર,જાન્યુઆરી 23, 2023
Rain Alert: વરસાદની ચેતવણી: હવામાન વિભાગે કડકડતી ઠંડી વચ્ચે વરસાદની ચેતવણી જારી કરી છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે દેશના ઘણા ભાગોમાં હવામાનમાં પલટો આવવાનો છે. આગામી બે દિવસમાં પહાડોથી મેદાની વિસ્તારોમાં વરસાદની સંભાવના છે. જમ્મુ-કાશ્મીર, હિમાચલ ...
6
7
રવિવાર,જાન્યુઆરી 22, 2023
વડોદરા શહેરના ગોત્રી જલારામ મંદિર પાસે આવેલી ચંદ્રમૌલેશ્વર સોસાયટીના એક મકાનમાં ગઈ સાંજે ગેસ લીકેજ બાદ આગમાં માતા-પુત્ર દાઝ્યાં હતાં. જેમાંથી પુત્રનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે.
7
8
શનિવાર,જાન્યુઆરી 21, 2023
અમેરિકામાં વધુ એક ગુજરાતીની હત્યા કરવામાં આવી છે. એટલાન્ટા સિટીમાં રહેતા કરમસદના યુવકની ફાયરીંગ કરીને હત્યા કરાઈ છે. આ ઘટનાથી તેના વતનમાં શોકની લાગણી ફેલાઈ છે. ત્રણ શખ્શોએ આડેધડ ફાયરીંગ કર્યું હતું. જેમાં તેમનું મોત થયું હતું. પ્રાપ્ત વિગતો પ્રમાણે ...
8
9
શનિવાર,જાન્યુઆરી 21, 2023
કેન્દ્રીય વિદ્યાલય, નવોદય વિદ્યાલય, સી.બી.એસ.ઈ તેમજ રાજ્યની સ્કૂલોના 100 વિદ્યાર્થીઓ ચિત્ર સ્પર્ધામાં ભાગ લેશે
9
10
શનિવાર,જાન્યુઆરી 21, 2023
અમદાવાદમાં સ્કૂલમાંથી વિદ્યાર્થી ગુમ થયાની ઘટના બની છે. શહેરમાં ઠક્કરબાપા નગરની રઘુવીર સ્કૂલમાં નવમા ધોરણમાં અભ્યાસ કરતો વિદ્યાર્થી ગુમ થયો હોવાની ઘટના સામે આવી છે. આ વિદ્યાર્થીની 24 કલાક બાદ પણ હજી સુધી ભાળ નહીં મળતાં વાલીઓમાં ચિંતા સળવળી છે
10
11
શનિવાર,જાન્યુઆરી 21, 2023
બનાસકાંઠાના ડીસાની એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જેમાં પ્રેમલગ્ન કરનારી યુવતીને તેના ઘરવાળા અપહરણ કરી રાજસ્થાન લઈ જાય છે, પછી તેનો ગર્ભપાત કરાવવામાં આવે છે. એ ઓછું હોય તો તેનો નાનો ભાઈ યુવતીને વેચી દે છે. જેમ-તેમ કરી યુવતી હવસખોરની ચુંગાલમાંથી ...
11
12
શનિવાર,જાન્યુઆરી 21, 2023
લેઉવા પાટીદાર સમાજના કુળદેવી ખોડિયાર માતાજીનું રાજકોટ સ્થિત ખોડલધામના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને આજે છ વર્ષ પૂર્ણ થયા છે. ખોડલધામનો સાતમો પાટોત્સવ નિમિત્તે આજે આ આજે ભવ્યથી ભવ્ય કાર્યક્રમ થવા જઈ રહ્યો છે. ખોડલધામ ખાતેનાં આ કાર્યક્રમમાં રાજ્યના ...
12
13
શનિવાર,જાન્યુઆરી 21, 2023
ગુજરાત કોંગ્રેસે આ વખતે ચૂંટણીમાં કારમી હાર માટે જોરદાર મંથન શરૂ કર્યું છે. વિધાનસભા ચૂંટણીમાં પાર્ટી વિરુદ્ધ કામ કરનારા 33 નેતાઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. કોંગ્રેસે મોટા નેતાઓને ઘરે બેસાડી દીધા છે. કોંગ્રેસે નેતાઓને આંચકો આપ્યો છે.
13
14
શુક્રવાર,જાન્યુઆરી 20, 2023
ગુજરાતમાં નકલી નોટો ઘૂસાડવાના કૌભાંડનો પર્દાફાશ થયો છે. રાજકોટમાં 12 જેટલી પેઢીઓમાં 35 લાખની નકલી નોટો ઘૂસડવાના આરોપમાં 7 લોકોની અટકાયત કરવામાં આવી છે. આંગડિયા પેઢીમાં નકલી નોટ જમા કરાવી બાદમાં જે તે સ્થળેથી અસલી નોટ મેળવતા હતા. જોકે 10થી 12 પેઢી ...
14
15
શુક્રવાર,જાન્યુઆરી 20, 2023
ગુજરાત કોંગ્રેસે આ વખતે ચૂંટણીમાં કારમા પરાજય માટે મહામંથન શરૂ કર્યું છે. વિધાનસભા ચૂંટણીમાં પક્ષ વિરોધી કામ કરનારા 33 નેતાઓને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યાં છે. કોંગ્રેસે મોટા માથાઓને ઘરભેગા કરી દીધા છે. કોંગ્રેસે નેતાઓને ઝટકો આપ્યો છે. આ સાબિત કરે છે ...
15
16
શુક્રવાર,જાન્યુઆરી 20, 2023
કેન્દ્રીય માર્ગ પરિવહન અને ધોરીમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ અમદાવાદ-ધોલેરા એક્સપ્રેસ વે (પેકેજ 1)ની પ્રગતિનું નિરીક્ષણ કર્યું હતું. આ 109 કિલોમીટર લાંબો ગ્રીનફિલ્ડ કોરિડોર કુલ ₹4200 કરોડના ખર્ચે વિકસાવવામાં આવી રહ્યો છે.
16
17
શુક્રવાર,જાન્યુઆરી 20, 2023
મોંઘવારી બેકાબુ બની છે. અનાજ, કઠોળ દૂધ, તેલના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે ત્યારે ગુજરાતની જનતાએ વધુ એક મોંઘવારીનો માર સહન કરવાનો આવ્યો છે. ત્યારે મધ્યમ વર્ગના પરિવારોએ હવે ઘર ચલાવવું મુશ્કેલ બની રહ્યુ છે
17
18
શુક્રવાર,જાન્યુઆરી 20, 2023
અમદાવાદ શહેરમાં ફરી એકવાર રહેણાંક બિલ્ડિંગમાં ભીષણ આગની ઘટનાના સમાચાર સામે આવી છે. ગોદરેજ ગાર્ડન સિટીમાં V બ્લોકના ચોથા માળે આગ લાગતાં અફરાતફરી મચી ગઇ છે. ફાયર વિભાગ દ્વારા પાણીનો મારો ચલાવી અને આગને કાબુમાં લેવાના પ્રયત્નો કરવામાં આવ્યો હતો. ફાયર ...
18
19
શુક્રવાર,જાન્યુઆરી 20, 2023
સુરત શહેર પોલીસ ડ્રગ્સના દુષણ સામે લડવા અને શહેરીજનો ખાસ કરીને યુવાધનને જાગૃત્ત કરવા છેલ્લા બે વર્ષથી 'નો ડ્રગ્સ'નું અભિયાન ચલાવી રહી છે. આજે સમગ્ર ગુજરાતમાં ડ્રગ્સના દૈત્યને નાથવા અને વધુમાં વધુ નાગરિકોને જાગૃત કરવા નેતાજી સુભાષચંદ્ર બોઝની ૧૨૬મી ...
19