Regional Gujarat News 586

0

આજથી સવારે 9 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધી ખુલ્લી રહેશે દુકાનો, ધમધમતું થશે બજાર

શુક્રવાર,જૂન 4, 2021
0
1
સોના-ચાંદી (Gold-Silver) ની કિમંતોમાં સતત બીજા દિવસે ઘટાડો જોવા મળ્યો છે. છેલ્લા સત્રમાં ઝડપી ઘટાડો આજે ભારતીય બજારોમાં સોના અને ચાંદીની કિમંતોમા ફરીથી ઘટાડો નોધાયો. એમસીએક્સ (MCX) પર સોનુ વઆયદઆ 0.10% ઘટીને 48,627 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર આવી ...
1
2
અમદાવાદ સહિત રાજ્યના મોટાભાગના જિલ્લામાં આખો દિવસના બફારા બાદ મોડી રાત્રે વરસાદી ઝાપટાં પડ્યા હોવાનો અહેવાલો પ્રાપ્ત થયા છે. સરખેજ, એસ.જી.હાઇવે, પ્રહલાદનગર, થતલેજ, બોડકદેવ, વેજલપુર, જુહાપુરા, નારણપુરા, નવરંગપુરામાં વરસાદ વરસ્યો હતો. જેના લીધે ...
2
3
ભારતના સૌથી શ્રીમંત અને મોટા બિઝનેસમેન મુકેશ અંબાણીના નાના ભાઈ અનિલ અંબાણી 4 જૂન ના રોજ પોતાનો 62મો જન્મદિવસ (Anil Ambani Birthday) ઉજવી રહ્યા છે. અંબાણી પરિવાર હંમેશાથી જ પોતાની લૈવિશ લાઈફસ્ટાઈલ માટે જાણીતુ છે. મુકેશ અંબાણીની તુલનામાં તેમના નાના ...
3
4
દેશભર સહિત રાજ્યમાં કોરોના મહામારીએ હાહાકાર મચાવ્યા બાદ હવે લોકો માટે રાહતના સમાચાર સામે આવી રહ્યા છે. રાજ્યમાં કોરોના વાયરસના કેસમાં સતત ઘટાડો થઈ છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 1 હજારની નજીક કોરોનાના કેસો પહોંચી ગયા છે. તો બીજી તરફ મોતના આંકડામાં ...
4
4
5
મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ રાજ્યમાં કોરોનાને ઝડપથી નિયંત્રણમાં લાવવાના ઉદેશ્યથી અને વધુને વધુ લોકોને કોરોનાથી રક્ષણ આપવા આવતીકાલ શુક્રવાર તા.૪ જૂનથી રાજ્યના તમામ જિલ્લા-તાલુકામાં ૧૮ થી ૪૪ની વયના લોકોને કોરોના વેક્સિનેશન વિનામૂલ્યે આપવાનો ...
5
6
ઠાણે ક્રાઈમ બ્રાંચ યુનિટ 1 ની ટીમ બુધવારે બપોરે થાણેના પચપખાડી વિસ્તારમાં એક મકાનમાં દરોડો કરી સેક્સ રેકેટનો પર્દાફાશ કર્યો. પોલીસે સ્થળ પરથી બે એક્ટ્રેસ, બે મહિલા એજન્ટ અને એક પુરૂષ એજંટ સહિત પાંચ લોકોની ધરપકડ કરવામાં આવી છે. પૂછપરછમાં આ લોકોએ ...
6
7
જો તમને વેક્સિન રજીસ્ટ્રેશન ને લઈ કોઈ ફોન આવે તો સાવધાન રહેજો તમે છેતરપિંડી નો ભોગ બની શકો છો. ગુજરાતના જાણીતા સાયબર એક્સપર્ટ જીતેશ ત્રાપસીયા જણાવે છે કે, વેક્સિનનું રજીસ્ટ્રેશન ફોન પર થતું નથી, આરોગ્ય સેતુ એપ અથવા CoWin વેબસાઇટ પર જ થાય છે. ...
7
8
રાજ્યના ખેડૂતોને તાઉ-તે વાવાઝોડામાં નાશ પામેલા પાક માટે રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી હતી. હવે સરકારે ખેડૂતોને પાક ધિરાણની રકમ ચૂકવવામાં રાહત આપી છે. રાજ્યની કોઈપણ બેંકમાંથી ખેડૂતોએ લીધેલા પાક ધિરાણની રકમ ભરપાઈ કરવાની સમય મર્યાદાની મુદ્દત 30 જુન ...
8
8
9
કોરોના વાયરસથી સંક્રમિત થયા પછી આઈસોલેશનમાં રહેવાથી પરેશાન એક મહિલકએ તેમની વહુને બળજબરીથી ગળા લગાવીને કોરોના સંક્રમિત કરી દીધું. આ કેસ તેલંગાનાનો છે. જ્યાં મહિલા આઈસોલેશનમાં
9
10
નીતિ આયોગ દ્વારા એસડીજી ઈંડિયા ઈંડેક્સ 2020-21માં કેરલ ટૉપ પોજિશન પર કાયમ છે, જ્યારે કે બિહાર ઈંડેક્સમાં સૌથી નીચલા પગથિયે છે. સસ્ટેનેબલ ડેવલોપમેંટ ગોલ્સ (SDGs)નો આ ઈંડેક્સ ગુરૂવારે 3 જૂનના રોજ નીતિ આયોગે રજુ કર્યો. જેના હેઠળ રાજ્યો અને યૂનિયન ...
10
11
રાજ્ય સરકાર દ્વારા ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવા માટે નિર્ણય કરવામાં આવ્યો છે. જેમાં માસ પ્રમોશન બાદ વિદ્યાર્થી, વાલીઓ અને સંચાલકોને મૂંઝવતો પ્રશ્ન છે પરિણામ અને પ્રવેશનો. આગળ અભ્યાસ માટે કેવી રીતે પરિણામ મળશે અને કેવી રીતે પ્રવેશ ...
11
12
ધોરણ-10ને માસ પ્રમોશન આપ્યા બાદ હવે વિદ્યાર્થી અને વાલીઓ પરિણામની રાહ જોઈ રહ્યા છે. ધોરણ-9ની સામાયિક કસોટી અને ધોરણ-10ની એકમ કસોટીના આધારે પરિણામ આપવામાં આવશે. જેમાં 80 માર્કનું મુલલ્યાંકન અને 9 અને 10માંથી તથા શાળાના મૂલ્યાંકનના 20 માર્કમાંથી ...
12
13
કોરોનાના કપરા કાળમાં શિક્ષણને ખૂબ મોટું નુકસાન પહોંચ્યું છે. વિદ્યાર્થીઓએ કરેલી મહેનતનું પરિણામ માસ પ્રમોશન રૂપે મળ્યું છે. રાજ્ય સરકારે પણ ધોરણ 10 અને ધોરણ 12 સામાન્ય તથા વિજ્ઞાન પ્રવાહની પરીક્ષા રદ કરીને માસ પ્રમોશન જાહેર કર્યું છે. ત્યારે બોર્ડની ...
13
14
રાજકોટના મનહરપુરમાં રહેતા બાંભવા પરિવારનાં ત્રણ પિતરાઇ ભાઇ-બહેને વેજાગામ વાજડીમાં આવેલા કૂવામાં ગઇકાલે પડતું મૂકી સામૂહિક આપઘાત કરી લીધો હતો. બે દિવસ પૂર્વે જ ફગાસ ગામેથી આણું વાળીને પરત પિયર આવેલી યુવતીએ બે પિતરાઇ સાથે આપઘાત કરતાં ચકચાર મચી ગઇ હતી.
14
15
દેશમાં બાળકો પર કોરોના વેક્સીનની ટ્રાયલ શરૂ થઈ ગઈ છે. પટના એઇમ્સ ખાતે બાળકો પર સ્વદેશી કોવેક્સીનની બાળકો પર ક્લિનિકલ ટ્રાયલ મંગળવારે શરૂ થઈ ગઈ. આ હેઠળ ત્રણ બાળકોને કોવિડ રસી કોવેક્સીનનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે. હાલમાં ત્રણેય બાળકો સ્વસ્થ છે. ...
15
16
રાજ્યમાં અવારનવાર આગ લાગવાની ઘટનાઓ બનતી હોય છે. જેમાં બિલ્ડરો અને અધિકારીઓ ની બેદરકારી ના કારણે નિર્દોષ લોકો એ જીવ ગુમાવ્યા છે આ આગ ના બનાવ મોટા ભાગે કોર્મસીયલ બિલ્ડીંગ અને હોસ્પિટલમાં બન્યા હોવાનું સામે આવ્યું છે.આ તમામ બનાવ ની જગ્યા એ ક્યાંક ...
16
17
કેંદ્રીય માધ્યમિક શિક્ષા બોર્ડ (CBSE) ની પરીક્ષા કોવિડ 19 ના પ્રકોપના કારણે ધોરણ 12ની પરીક્ષા કેંસલ કરી નાખી છે. હવે શિક્ષકોના વચ્ચે આ વાતની ચર્ચા થઈ રહી છે કે ધોરણ 12ના વિદ્યાર્થીઓના ઈવેલ્યુશન પૉલીસી શુ થઈ શકે છે. તાજેતરમાં સીબીએસઈએ ધોરણ 10માના ...
17
18
જૂનાગઢના પૂર્વ મેયરના પુત્રની જાહેરમાં જ ઘાતકી હત્યા કરવામાં આવતાં શહેરમાં ખળભટાળ મચી જવા પામ્યો છે. પૂર્વ મેયર લાખાભાઈ પરમારના પુત્ર ધર્મેશ પરમારની ખુલ્લેઆમ હત્યા કરવામાં આવી છે. અજાણ્યા શખ્સો શરીર પર તિક્ષ્ણ હથિયારો વડે હુમલો કરીને હત્યા કરીને ...
18
19
સાયકલિંગને રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વર્ષ ૨૦૧૨ થી ખૂબ જ સપોર્ટ કરવામાં આવે છે. અત્યાર સુધીમાં રાજકોટ કોર્પોરેશનના સાયકલ શેરીંગ પ્રોજેક્ટ અંતર્ગત અંદાજિત બે લાખ થી વધુ લોકોએ સાયકલ ચલાવવાનો લાભ લીધો છે. વાર્ષિક ૨૨ હજાર જેટલા લોકો સાયકલ ...
19