Regional Gujarat News 589

0

ગુજરાતના ગીરની કેસર કેરી ઈટાલિના લોકોની દાઢે વળગી, અમેરિકનો રહી ગયા, 14 ટન નિકાસ થઈ

મંગળવાર,જૂન 1, 2021
0
1
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કોરોના સામે ત્રણ-ટી નો અભિગમ અપનાવી લડવા હાકલ કરી હતી. પ્રધાનમંત્રીની એ વાતને કચ્છના નાનકડા એવા વિરાણીયા ગામે બરાબરની ઝીલી લીધી અને તેના અસરકારક પરિણામો મળ્યા. આ ત્રણ-ટી એટલે ટ્રેસ, ટેસ્ટ અને ટ્રીટ દ્વારા આ ગામે કોરોનાને ...
1
2
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજ્યની બિનસરકારી અનુદાનિત ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓમાં નવી નિમણૂંક પામેલા ર૯૩૮ શિક્ષણ સહાયકોને નિયુકિત પત્ર એનાયત કરતાં સ્પષ્ટપણે જણાવ્યું કે, ભાવિ પેઢીના ઘડતરમાં માતા-પિતા કરતાં ઉંચું સ્થાન શિક્ષક સમુદાયનું છે તે તમારા ...
2
3
ટેક્નોલોજી જેટલી આર્શિવાદરૂપ છે એટલી જ મુશ્કેલી પણ વધારી શકે છે. અવારનવાર આપણી સામે એવા ઘણા કિસ્સાઓ જોવા મળે છે કે કોઇ ટેક્નિકલ ખામીના લીધે અથવા તો સર્વર ડાઉન હોવાની લીધે ટ્રાંજેક્શન અટવાય જતા હોય છે. પરંતુ તમને જાણીને નવાઇ લાગશે કે એક ટેક્નિકલ ...
3
4
એચડીએફસી બેંકે તેની પરિવર્તન પહેલ હેઠળ આજે કોવિડ-19 રોગચાળા સામે લડત આપવામાં મદદરૂપ થવા સમગ્ર દેશમાં તબીબી આંતરમાળખું સ્થાપવા અને તેને ઉન્નત બનાવવા અનેકવિધ ઉપાયોની જાહેરાત કરી હતી. આ ઉપાયોમાં સમગ્ર ભારતની હોસ્પિટલોમાં તબીબી પુરવઠો પૂરો પાડવાની ...
4
4
5
તાજેતરમાં ધો. 12 સાયન્સના 1.40 લાખ અને 5.43 લાખ સામાન્ય પ્રવાહના મળીને કુલ 6.83 લાખ વિદ્યાર્થીની લેખિત પરીક્ષા આગામી તા.1 જુલાઇથી કોરોનાની ગાઇડ લાઇનના પાલન સાથે લેવાનો નિર્ણય લીધો છે. આજે પરીક્ષાનું ટાઈમ ટેબલ પણ જાહેર કરવામાં આવ્યું છે. તમામ પરીક્ષા ...
5
6
તા.31 મેના રોજ સિમ્સ હોસ્પિટલે કોવિડ-19ની સારવારમાં મોનોક્લોનલ એન્ટીબૉડીઝ કોકટેઈલ થેરાપીનો ઉપયોગ કર્યો હતો. સિમ્સ હોસ્પિટલ અમદાવાદમાં આ પ્રકારની થેરાપીનો ઉપયોગ કરનાર પ્રથમ હોસ્પિટલ્સમાં સમાવેશ થયો છે. સિમ્સ હોસ્પિટલના ચેપી રોગ વિભાગના હેડ ડો. સુરભી ...
6
7
અમદાવાદ શહેરના વેજલપુર પોલીસ સ્ટેશનમાં એક મહિલાએ તેના સાસરિયા સામે ફરિયાદ નોંધાવી છે. આ મહિલાનો આક્ષેપ છે કે, લગ્નના ત્રણ માસ પછી તેના સાસરિયાઓ તેનો પગાર લઈ લેતા હતા અને તે જ્યારે નોકરીએ જાય ત્યારે શંકાઓ રાખી તેનો પતિ પીછો કરી તેની હાજરી ચેક કરવા ...
7
8
કોંગ્રેસના ત્રણ ધારાસભ્યો એવા લલિત કગથરા, કિરીટ પટેલ અને લલિત વસોયા આજે સ્વર્ણિમ સંકુલમાં-1માં રજૂઆત કરવા મંત્રીને મળવા માટે ગયા હતા. મંત્રીને મળવા માટે પહોંચેલા કોંગ્રેસના આ ત્રણેય ધારાસભ્યોને ફરજ પરના પોલીસ જવાને અટકાવી અસભ્ય વર્તન કરતા મામલો ...
8
8
9
વૈશ્વિક મહામારી કોરોનાએ વિશ્વને હચમચાવી નાખ્યું છે. કોરોનાના આ કપરા સમયમાં દરેકે લોકોની આર્થિક પરિસ્થતિ નબળી થઈ ગઈ છે, જેમાં કલાકારોની સ્થિતિ દયનીય બની છે,
9
10
ગુજરાતમાં ફાયર સેફ્ટી માટે આજે હાઈકોર્ટમાં દાખલ થયેલી સુઓમોટો અરજી પર સુનાવણી શરૂ થઈ છે, જેમાં હાઇકોર્ટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને પૂરતી વિગતો રજૂ નહીં કરી હોવાની અરજદારની રજૂઆત બાદ કોર્ટે તીખી ટકોર કરી હતી. હાઇકોર્ટે કોર્પોરેશનને કડક શબ્દોમાં ...
10
11
ગુજરાતમાં ફાયર સેફ્ટી માટે આજે હાઈકોર્ટમાં દાખલ થયેલી સુઓમોટો અરજી પર સુનાવણી શરૂ થઈ છે, જેમાં હાઇકોર્ટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને પૂરતી વિગતો રજૂ નહીં કરી હોવાની અરજદારની રજૂઆત બાદ કોર્ટે તીખી ટકોર કરી હતી. હાઇકોર્ટે કોર્પોરેશનને કડક શબ્દોમાં ...
11
12
સચિવાલયમાં ચર્ચાનો ગુજરાતના આરોગ્ય સચિવ જયંતિ રવીની તાત્કાલિક અસરથી એરોવિલ ફાઉન્ડેશન તામિલનાડુના સચિત તરીકે 3 વર્ષ માટે બદલી કરવાના આદેશો થયા હતા. કોરોનાના કાળમાં ગુજરાતના આરોગ્ય સચિત તરીકેની જવાબદારી નિભાવનાર જયંતિ રવિ અનેક વિવાદોમાં રહ્યા હતા. ...
12
13
ભારતના ભાગેડું વેપારી મેહુલ ચોકસીના એંટીગુઆથી ડોમનિકા પહોંચડાવવાના રહસ્ય ગહરાઈ રહ્યો છે. ડોમિનિકા પહોંચતા સમયે મેહુલની સાથે જે મહિલા હતી, તેની મિસ્ટ્રી પણ ઓછી નથી. સવાલ આ છે કે શું તે
13
14
અભ્યાસ અર્થે વિદેશ જતા ગુજરાતના વિદ્યાર્થીઓને કૉવિડ વૅક્સિનેશનમાં અગ્રતા અપાશે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે, આગામી મહિનાઓમાં ગુજરાતના ઘણા વિદ્યાર્થીઓ અભ્યાસ અર્થે વિદેશ જઈ રહ્યા છે. આવા વિદ્યાર્થીઓને વિદેશ પ્રવાસમાં કોઈ અડચણ ઉભી ન થાય ...
14
15
કોરોના વાયરસની બીજી લહેરે ભારતમાં જોરદાર તાંડવ મચાવ્યુ અને દરરોજ હજારોના જીવ લીધા. પણ આ દરમિયાન એક રાહતના સમાચાર આવી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે છેલ્લા 24 કલાકમાં ભારતમાં કોરોનાના 1,27,510 નવા મામલા જોવા મળ્યા છે. છેલ્લા 2 મહિનામાં આ આંકડા પહેલીવાર ...
15
16
ભારતમાં અમદાવાદ મહત્વના આરોગ્ય સુવિધાના મથક તરીકે ઉભરી રહ્યુ છે અને સારા કારણથી મુંબઈના એક વરિષ્ઠ નાગરિક અને તેના પરિવારને આ હકિકતનો પરિચય થયો છે.
16
17
ગુજરાતમાં કોરોનાના નવા કેસમાં સતત ઘટાડો નોંધાય રહ્યો છે. . આમછતાં રાજ્યના ચાર મુખ્ય શહેરમાં રોજરોજ ટોપ 5માં કોરોનાના નવા કેસમાં હોય છે. ડાંગ જિલ્લો ફરી કોરોનાની ચૂંગાળમાંથી નીકળી રહ્યો છે અને સળંગ ચોથા દિવસે એકેય કેસ નોંધાયો નથી. તો 71 દિવસ એટલે કે ...
17
18
દુનિયાના અનેક અન્ય દેશોની જેમ ભારત પર પણ કોરોનાની બીજી લહેરનો કહેર બનીને તૂટી પણ હવે સારા સમાચાર એ છે કે સંક્રમણની આ બીજી લહેરની અસર ધીરે ધીરે ઓછી થઈ રહી છે. દેશમાં દિવસમાં નવા કોરોના દર્દીઓની સંખ્યા ચાર લાખના આંકડાને પાર કરી ગઈ હતી. પણ હવે આ આંકડો ...
18
19
કોરોના કાળમાં ઈન્જેક્શન અને ઓક્સિજનની કાળાબજારી સામે આવી છે. તે ઉપરાંત મ્યુકોરમાઈકોસિસના ઈન્જેક્શનોની પણ કાળા બજારી કરતાં લોકો ઝડપાયાં છે. ત્યારે કોરોનાની સારવારમાં વપરાતી ફેવિપિરાવિર નામના ડ્રગ્સની નકલી બનાવટની દવાઓનો જથ્થો ઝડપાયો છે.
19