0
હોસ્પિટલમાં પ્રેમિકાને ટિફિન આપવા ગયો પ્રેમી, પતિએ તેને ગટરમાં ફેંકી દીધો
મંગળવાર,જુલાઈ 2, 2019
0
1
વિધાનસભાના બજેટ સત્રનો 11:00 પ્રારંભ થયા બાદ એક કલાક પ્રશ્નોત્તરીનો સમય ફાળવવામાં આવ્યો છે. આ
1
2
શહેરના જૂહાપુરા વિસ્તારની મુસ્લિમ છોકરીઓ આજકાલ એવું કામ કરી રહી છે જેના પર ક્યારે પરૂષોનો અધિકાર હતો. હીઝાબ અને બુરખોમાં જોવા મળતી આ છોકરીઓએ હવે હાથમાં પેઇન્ટિંગ બ્રશ પકડ્યું છે. જુહાપુરાની આ છોકરીઓ કલર કામ કરી રહી છે. તેમના મનમાં આત્મનિર્ભર હોવાનો ...
2
3
મધ્યપ્રદેશમાં નિગમ કર્મચારી સાથે મારપીટ મામલાને લઈને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સખત વલણ બતાવ્યુ છે. ભારતીય જનતા પાર્ટીના બૈટમાર ધારાસભ્ય આકાશ વિજયવર્ગીયનુ નમ લીધા વગર પીએમ મોદીએ કહ્યુ છે કે તે ભલે કોઈનો પણ પુત્ર કેમ ન હોય તેને પાર્ટીમાંથી બહારનો ...
3
4
કોંગ્રેસના ધારાસભ્ય અલ્પેશ ઠાકોરને ધારાસભ્યપદેથી સસ્પેન્ડ કરવાની માગણી કરતી પિટિશનમાં આજે કોંગ્રેસે ગુજરાત હાઇકોર્ટ સમક્ષ રજૂઆત કરી હતી કે અલ્પેશને વચગાળાનું સસ્પેન્શન આપવામાં આવે જેથી તે ચોમાસુ સત્ર અને રાજ્યસભા પેટાચૂંટણીમાં ભાગ ન લઇ શકે. ...
4
5
ભગવાન જગન્નાથજીના મોસાળ સરસપુરમાં રથયાત્રાની તડામાર તૈયારીઓ ચાલી રહી છે. છેલ્લા પંદર દિવસથી મોસાળમાં આવેલા ભગવાન આજ તા.૨ જુલાઇને મંગળવારે વહેલી પરોઢે જમાલપુરના નિજ મંદિરે
5
6
સુરતમાં ગુજરાતની માણસાઈ વિહોણી ઘટના પ્રકાશમાં આવી છે. શહેરમાં વહેલી સવારે 108 દ્વારા સિવિલ હોસ્પિટલ ખાતે એક બિનવારસી દર્દીને લાવવામાં આવ્યો હતો. ત્યારબાદ રાત્રી મેડિકલ ઓફિસર દ્વારા દર્દીને મેડિસીન વિભાગમાં રિફર કરવામાં આવ્યો હતો. જોકે, દર્દી ...
6
7
આજથી વિધાનસભા ચોમાસુ સત્રનો પ્રારંભ થશે. નાણા પ્રધાન નીતિન પટેલ ગુજરાતનું બજેટ રજૂ કરશે. પ્રજાલક્ષી યોજનાઓ જાહેર કરી મધ્યમ વર્ગ અને ખેડૂતોને રીઝવવાના ભાજપ સરકારના પ્રયાસો કરશે. બીજી તરફ, મગફળી કાંડ, કાયદો વ્યવસ્થા સહિતના મુદ્દાઓ ગજવી સરકારને ઘેરવા ...
7
8
અમરેલી પાસેના નાંગધ્રા ગામમાં ખુદ સગા મા-બાપે આર્થિક લાલચમાં પોતાની સગીર પુત્રીને વારંવાર જુદા જુદા માણસો સાથે શરીર સંબંધ બાંધવા મજબૂર કરી હોવાની ઘટના ચર્ચામાં આવી છે. એક સગીરાને તેના
8
9
પાટણમાં ડોક્ટર પિતા-પુત્ર દ્વારા મહિલાઓ સાથે બળાત્કાર કરતા ઘટના સામે આવતા ચકચાર મચી ગઇ હતી. ત્યારબાદ આ ઘટનાને પગલે પોલીસ દ્વારા બંને આરોપી ડોક્ટર મહેન્દ્ર મોદી અને તેના પુત્ર કિસાન મોદીની ધરપકડ કરવામાં આવી હતી. ત્યારે પોલીસ દ્વારા ડોક્ટર મહેશ મોદીની ...
9
10
ગુજરાત સરકારે બજેટ પહેલાં જનહિતલક્ષી નિર્ણય લેતાં નેચરલ ગેશનો વપરાશ કરતા ઉદ્યોગગૃહોને પ્રતિ એસએમડી રૂ. 2.50ની રાહત આપવાનું નક્કી કર્યું છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગુજરાતના નાના, મધ્યમ અને મોટા કદના ઉદ્યોગગૃહો નેચરલ ગેસનો વધુ ઉપયોગ કરે તે હેતુથી ...
10
11
સુરતમાં એક યુવકે રવિવારે પોતાના ઘરે આપઘાત કર્યાની ઘટના સામે આવી છે. પત્નીએ શરીર સંબધ બાંધવાની ના પાડતા યુવકે આપઘાત કરી લેતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઇ હતી. ત્યારે આ ઘટનાની જાણ થતા પોલીસે સ્થળ પર પહોંચી વધુ તપાસ હાથ ધરી હતી.
11
12
સમગ્ર દક્ષિણ ગુજરાતમાં મેઘરાજા સતત બીજા દિવસે ધોધમાર વરસાદના કારણે જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી. આગામી ૨૪ કલાક દરમિયાન ભારે વરસાદની અગાહી હવામાન વિભાગે કરી હતી. રવિવાર સવારથી વલસાડ જિલ્લામાં ધોધમાર વરસાદના કારણે વાપીમાં નવ ઈંચ અને વલસાડમાં સાત ઈંચ ...
12
13
ગાંધીનગરના જાણીતા બિલ્ડર વિશ્વબંધુ પટેલ એડવોકેટ તથા નોટરી ભગવાન રામચંદ્ર શર્મા સામે એક ગર્ભવતી યુવતીએ દુષ્કર્મની ફરિયાદ નોંધાવી છે. યુવતીએ ફરિયાદમાં વકીલ શર્માની આસિસ્ટન્ટ સ્વાતિ આસુદિયાનો પણ ઉલ્લેખ કર્યો છે. સેક્ટર-7 પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ...
13
14
અમદાવાદના લો ગાર્ડન ખાતેની જીએલએસ કોલેજના સંચાલક અને જાણીતા એડવોકેટ સુધીર નાણાવટીના જમાઈ અભિષેક શાહ દારૂ પીને ગાડી ચલાવતાં પકડાયા છે. શનિવારે મોડી રાતે સિંધુ ભવન રોડ પરથી દારૂ પીને જગુઆર ગાડીમાં જઇ રહેલા અભિષેક શાહ અને તેમના મિત્ર પૂરવ શાહની ...
14
15
ગુજરાત સરકારે પોતાના સાઢા નવ લાખથી વધુ કર્મચારીઓ અને પેંશનધારકોને મોંઘવારી ભત્તામાં 3 ટકાનો વધારો આ વર્ષે જાન્યુઆરીના પૂર્વ પ્રભાવથી કરવાની જાહેરાત કરી.
15
16
સુરતના ત્રણ પરિવાર પર અચાનક આફત આવી પડી છે. સુરતના ત્રણ યુવક ઋષિકેશમાં શિવપુરીના નજીક ગંગામાં નાહ્વા સમયે ડુબી ગયા. મોડી સાંજે પોલીસે રેસક્યુ અભિયાન ચલાવી એક યુવકની લાસ શોધી કાઢી છે. જ્યારે બે યુવાનોને શોધવા માટે શનિવાર સવારથી રેસક્યૂ અભિયાન ...
16
17
વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યૂ ઑફ યુનિટીમાં વરસાદના પાણી ભરાઈ જવાની ઘટના બની છે. ગઈકાલે વરસેલા વરસાદના પગલે સ્ટેચ્યૂ ઑફ યુનિટીની વ્યુઇંગ ગેલેરીમાં પાણી ભરાઈ ગયા હતા. વરસાદની વાછટના કારણે વ્યુઇંગ ગેલેરીમાં ભરાયેલા પાણી નીચે સુધી ટપકવાની ઘટના પણ ...
17
18
રાજયમાં વરસી રહેલા વરસાદે છેલ્લા ચોવીસ કલાક દરમિયાન દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં મેઘમહેર જારી રાખી છે. રાજ્યના વલસાડ જિલ્લાના વાપી તાલુકામાં ૨૦૪ મી.મી. એટલે કે આઠ ઇંચથી વધુ, પારડી તાલુકામાં 180 મી.મી. એટલે કે સાત ઇંચથી વધુ, કપરાડા તાલુકમાં 155 મી.મી. ...
18
19
ગુજરાતમાં વરસાદ પડવાનું શરૂ થયું છે ત્યારે વીજકરંટ લાગવાના કિસ્સાઓ પણ સામે આવતી હોય છે. સુરતમાં આજે શુક્રવારે વીજપોલને અડતા વીજ કરંટ લાગવાથી યુવતી મોતને ભેટી હતી. ત્યારબાદ સ્થાનિકો દ્વારા હોબાળો મચાવતા જીઈબીના કર્મચારીઓ ઘટના સ્થળે દોડી આવીને કામગીરી ...
19