રવિવાર, 18 જાન્યુઆરી 2026
0

142મી રથયાત્રા: AMCના અધિકારીઓ દ્વારા કરાયું રથયાત્રા રૂટનું નિરિક્ષણ

ગુરુવાર,જૂન 27, 2019
0
1
રાજ્યનાં ૧૨ તાલુકાઓમાં આજે તા.૨૬ જુનનાં રોજ સવારે ૬ થી બપોરે ૨ વાગ્યા સુધી ઝરમર વરસાદ વરસ્યો હતો. સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા મળેલા અહેવાલો મુજબ આજે સવારે ૬ થી ૮ વાગ્યા સુધીમાં રાજ્યનાં ચાર તાલુકાઓમાં સામાન્ય ઝરમર વરસાદ વરસ્યો હતો. જેમાં ...
1
2
શહેરમાં ચોમાસાની શરૂઆત થતાની સાથે જ પાણીજન્ય અને મચ્છરજન્ય રોગોના કેસોમાં વધારો નોંધાયો હતા. મનપાના હેલ્થ વિભાગે જાહેર કરેલા આંકડા મુજબ ગત વર્ષની સરખામણીએ ઝેરી મલેરિયા, ટાઇફોઇડ અને કોલેરાના કેસોમાં વધારો જોવા મળી રહ્યો હતો. જેમાં શહેરમાં 1થી 22 જૂન ...
2
3
હવામાન વિભાગ દ્વારા ભરૂચ, નર્મદા, કાપી, જામનગર, પોરબંદર, સૌરાષ્ટ્ર, કચ્છ સહિતના વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. સાથો સાથ મુંબઈમાં પણ ભારેથી અતિભારે વરસાદ પડે તેવી શક્યતા છે. તો વરસાદ થતા રાજ્યના અનેક જિલ્લાઓમાં લોકોને ગરમીથી આંશિક ...
3
4
મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ રાજ્યના CNG વાહન ચાલકોને સરળતાથી CNG ગેસ ઉપલબ્ધ થાય અને લાંબી લાઇનોમાં ઊભા રહેવું ન પડે તેથી ગુજરાતમાં 300 નવા સીએનજી પંપ શરૂ કરવાનો નિર્ણય કર્યો છે. સમગ્ર ગુજરાતમાં બે વર્ષમાં 300 થી વધારે નવા CNG સ્ટેશન ‘CNG સહભાગી યોજના’ ...
4
4
5
કચ્છના શિક્ષણ જગતને કલંકિત કરતી ઘટના કચ્છ યુનિવર્સિટીના પરીસરમાં બની હતી. ગત વર્ષની 26 જૂનના રોજ એબીવીપીના કાર્યકર્તાઓ યુનિવર્સિટીના પ્રોફેસર ગિરીન બક્ષીને ચાલુ ક્લાસમાંથી બહાર ઢસડીને લઈ જઈ કેમિકલ વડે તેમનું મોઢું કાળું કરી સરઘસ કાઢી વાઈસ ચાન્સેલરની ...
5
6
એક જ પરિવારના ત્રણ બાળકોના મોતથી સમગ્ર પંથકમાં ચકચાર મસી ગઇ છે. કચ્છના રાપરમાં એક જ પરિવારના ત્રણ બાળકોનું તળાવમાં ડુબી જવાથી મોત થયું છે. આ ઘટનાને પગલે ગ્રામજનો મોટી સંખ્યામાં સ્થળ પર એકત્રિત થયા હતા અને પોલીસને જાણ કરી હતી. પોલીસને જાણ થતા બનાવ ...
6
7
શહેરના ભટાર વિસ્તારમાં જ્ઞાનદીપ સ્કૂલની બાજુમાં આવેલી ફેકટરીમાં આગ લાગવાની ઘટના સામે આવી છે. ઘટનાની જાણ થતા ફાયર ફાઇટરની ટીમ સ્થળ પર પહોંચી આગ પર કાબુ મેળવવાનો પ્રયત્ન કર્યો હતો. જોકે આગની લાગવાની ઘટના બનતા આસપાસના સ્થાનિકો દોડી આવ્યા હતા
7
8
રાજ્યમાં છેલ્લા ચોવીસ કલાકમાં પૂર્વ-મધ્ય ગુજરાતના મોટાભાગના જિલ્લાઓ અને તાલુકાઓમાં વરસાદની મહેર જોવા મળી છે. છોટા ઉદેપુર જિલ્લાનાં જેતપુર પાવી તાલુકામાં ૨૪ કલાકમાં સૌથી વધુ ૧૦૨ મી.મી એટલે કે ચાર ઇંચથી વધુ વરસાદ વરસ્યો છે. રાજ્યના ૨૬ જિલ્લાઓના ૭૭ ...
8
8
9
ગુજરાતની બે સીટો માટે રાજ્યસભાની પેટાચૂંટણી એકસાથે કરાવવાના મુદ્દે કોંગ્રેસને સુપ્રીમ કોર્ટમાં રાહત ન મળી. સુપ્રીમ કોર્ટે કોંગ્રેસની અરજીને નકારી કાઢી છે. હવે બંને સીટો પર અલગ-અલગ ચૂંટણી યોજાશે. કોર્ટે કહ્યું કે ચૂંટણીના નોટિફિકેશન જાહેર કર્યા બાદ ...
9
10
ગુજરાત રાજ્યસભાની ચૂંટણીને લઇને આજે ઉમેદવારી ફોર્મ ભરવાની છેલ્લી તારીખ હોવાથી ભાજપે ગઇ કાલે તેમના બે ઉમેદવારોની જાહેરાત કરી દીધી હતી. ભાજપે તેમના બે ઉમેદવાર તરીકે એસ. જયશંકર અને જુગલ ઠાકોરના નામની જાહેરાત કરી છે. ત્યારે આ બંને ઉમેદવારો આજે બપોરે ...
10
11
અમીરગઢ બોર્ડર પર અજાણ્યા શખ્સો દ્વારા ફાયરિંગ કરવામાં આવ્યું હતું. વહેલી સવારે પોલીસ ચેકિંગ દરમિયાન કારમાં સવાર શખ્સો દ્વારા ફાયરિંગ કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ તેઓ ત્યાંથી કાર છોડીને ફરાર થઇ ગયા હતા. જોકે પોલીસે કાર સાથે એક આરોપીની અટકાયત કરી ...
11
12
સુરતમાં એક યવુતી તેના પ્રેમી સાથે અંગતપળો માણી રહી હતી તે દરમિયાન તેના પતિએ વીડિયો બનાવી સોશિયલ મીડિયામાં વાયરલ કરતા યુવતીએ તેના પતિ વિરૂદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે. યુવતીની ફરિયાદના આધારે પોલીસે ગુનો નોંધી તેના પતિની ધરપકડ કરી લીધી છે
12
13
રાજયમાં છેલ્લા ચોવીસ કલાકમાં ઉત્તર ગુજરાત અને પૂર્વ-મધ્ય ગુજરાતના મોટાભાગના જિલ્લાઓ અને તાલુકાઓમાં વરસાદ વરસ્યો છે. ખેડા જિલ્લાના કઠલાલ તાલુકામાં ૨૪ કલાકમાં સૌથી વધુ ૭૫ મી.મી. એટલે કે ૩ ઇંચ રસાદ વરસ્યો છે. રાજ્યના ૧૯ જિલ્લાઓના ૬૬ તાલુકાઓમાં વરસાદ ...
13
14
કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું હોવા છતાં ધારાસભ્ય પદે ચાલુ રહેવા મામલે કોંગ્રેસની રજુઆતના પગલે ગુજરાત હાઇકોર્ટે રાધનપુરના ધારાસભ્ય અલ્પેશ ઠાકોરને નોટિસ ફટકારી છે. અલ્પેશ ઠાકોરને ગેરલાયક
14
15
ગત સપ્તાહે સૌરાષ્ટ્ર તટ પાસેથી પસાર થયા પછી કચ્છ જિલ્લામાંથી લો-પ્રેસર તરીકે પસાર થયેલા વેરી સિવીઅર વાયુ વાવાઝોડાના કારણે રાજયના પોર્ટસ અને પોર્ટલ પ્રવૃતિઓને રૂા.40 કરોડનું નુકશાન થયું છે.
15
16
અમદાવાદ-મુંબઈ બુલેટ ટ્રેન પ્રોજેકટ કદાચ આપણી લોકલ ટ્રેનથી પણ ધીમી ગતિએ દોડી રહ્યા છે. આ પ્રોજેકટ માટે ફકત 39% જમીન એટલે કે 1380 હેકટર જમીન મળી છે. અને મહારાષ્ટ્રમાં 431 હેકટર જમીનની જરૂર છે તેની સામે 66 હેકટર જ મળી છે. જો કે સૌથી મોટો પ્રશ્ર્ન તો ...
16
17
લોકસભાની ચૂંટણીના ખરા સમયે અલ્પેશ ઠાકોરે કોંગ્રેસ સાથે ગદ્દારી કરી હતી અને બનાસકાંઠા બેઠક અપક્ષ ઉમેદવાર ઊભો રાખ્યો હતો. આ ગદ્દારી બાદ હવે અલ્પેશ ઠાકોરે ૨૯-૩૦ જૂને ઠાકોર સેનાની બેઠક બોલાવી છે. આ બેઠકને પગલે રાજકીય વર્તુળોમાં ફરી વાર હવા ફેલાઈ છે કે, ...
17
18
રાજ્યમાં સલામત સવારી એસટી અમારી નામનું સૂત્ર ખોટું સાબિત થઇ રહ્યું છે. અમરેલીના ખાંભામાં કાતર ગામના બ્રિજ પર એસટી બસ દુર્ઘટનાગ્રસ્ત થઇ હતી. આ ઘટનામાં 7 મુસાફરોને ઈજા પહોંચી હતી. જેમણે તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. પ્રાપ્ત ...
18
19
ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી પહેલા આશાવર્કર બહેનોએ ભારે વિરોધ નોંધાવ્યો હતો જ્યારે હવે ફરીવાર તેઓ સરકાર સામે સુત્રોચ્ચાર કરી રહ્યાં છે. પ્રાપ્ત વિગતો પ્રમાણે રાજકોટ જિલ્લાના આશાવર્કર બહેનો દ્વારા શહેરના હોસ્પિટલ ચોક ખાતેથી ફીક્સ પગારની માંગ સાથે રેલી ...
19