Regional Gujarat News 876

મંગળવાર, 20 જાન્યુઆરી 2026
0

ગુજરાતના તત્કાલિન સીએમ વડાપ્રધાન મોદીના શાળા પ્રવેશોત્સવનું ગુજરાત સરકારે શું કર્યું

ગુરુવાર,જૂન 20, 2019
0
1
ગાંધીનગર: રાજયના યુવાનોમાં ઓન લાઇન મંગાવવામાં આવતી આરોગ્ય માટે જોખમી એવી ઇ-સિગારેટનું ચલણ જોવા મળ્યું છે. ઇલેકટ્રોનીક નિકોટીન ડીલીવરી સિસ્ટમ (ENDS) દ્વારા ઓન લાઇન મંગાવાતી ઇ-સિગારેટ ઉપર પણ ગુજરાતમાં પ્રતિબંધ મુકવામાં આવશે. આ અંગે હાલના કાયદામાં ...
1
2
ગુજરાતભરમાં પાંચમાં વિશ્વ યોગ દિવસે ‘યોગ ફોર હાર્ટ કેર’ની થીમ સાથે જનભાગીદારીથી ઉજવણી થશે રાજ્યમાં પ૦ હજારથી વધુ સ્થાનોએ ૧ કરોડ પ૧ લાખથી અધિક લોકો સામૂહિક યોગ અભ્યાસમાં જોડાશે
2
3
રાજ્યમાં સામાજિક સમરસતા-સદભાવનું શાંતિપૂર્ણ વાતાવરણ રહે તે માટે અનૂસુચિત જાતિ-જનજાતિ, પીડિત, શોષિત, દલિત વર્ગો પરના ખૂન, બળાત્કાર, મહાવ્યથા સહિતના ગંભીર અત્યાચારોના કિસ્સામાં અત્યાચાર આચરનારા આરોપી પકડવા, ચાર્જશીટ તૈયાર કરવા સહિતની કામગીરી પર વિશેષ ...
3
4
ગુજરાતમાં હાલ શિક્ષણને લઈ વિવિધ સમસ્યાઓ વકરી રહી છે ત્યારે શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ આજે 16 વર્ષ બાદ ચાલુ વર્ષનો શાળા પ્રવેશોત્સવ રદ કરવાની જાહેરાત કરી હતી. આમ રૂપાણી સરકારે વર્ષ 2003માં તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ શરૂ કરેલા શાળા ...
4
4
5
સુપ્રીમ કોર્ટે બુધવારે ગુજરાતમાં રાજ્યસભાની ખાલી પડેલી બે બેઠકો પર અલગ અલગ સમયે ચૂંટણી યોજવા સામેના નિર્ણયને પડકારતી કોંગ્રેસે કરેલી અરજીની સુનાવણી હાથ ધરી હતી. સુપ્રીમ કોર્ટે આ મામલે ચૂંટણી પંચને નોટિસ ફટકારીને તેમનો જવાબ માંગ્યો છે. સુપ્રીમ કોર્ટે ...
5
6
પાટણના મેમદપુર ગામ નજીક આઈશર અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં શિક્ષકનું ઘટના સ્થળે જ મોત નીપજ્યુ હતું. જ્યારે પત્ની અને એક બાળકીનું સારવાર દરમિયાન મોત થયું છે. સદનસીબે 12 વર્ષીય પુત્રીનો બચાવ થયો હતો. એક જ પરિવારના ત્રણ લોકોના મોત ...
6
7
અમદાવાદમાં સ્કૂલવાનમાંથી બાળકો પડી જવાની ઘટના બાદ સમગ્ર ગુજરાતમાં રોષ ફાટી નિકળ્યો છે. આ ઘટના બાદ પોલીસે ઠેરઠેર સ્કૂલવાન ચાલકોને દંડનીય કાર્યવાહી કરીને સબક શીખવ્યો હતો હવે આ સ્કૂલવાન ચાલકોની દાદાગીરી સામે વડોદાર ટ્રાફિક પોલીસે ગાંધીગીરી કરી અને ...
7
8
અમદાવાદમાં એક ગર્લ્સ પીજી હોસ્ટેલમાં મધરાતે ઘુસી ગયેલા વિકૃત યુવકે ઉંઘી રહેલી યુવતી સાથે શરમજનક હરકતો કરી હોવાનો બનાવ પ્રકાશમાં આવ્યો છે. આ ઘટનાના પગલે ભારે ચકચાર મચી ગઈ છે. મહિલાઓ અને યુવતીઓ માટે સલામત ગુજરાતનુ ગાણુ ગાતી સરકાર માટે પણ આ ઘટના ...
8
8
9
સુરતની આગની ઘટના બાદ દરેક વાલી પોતાના બાળકની સલામતી સામે સજાગ બન્યા છે, પરંતુ રાજકોટમાં હજુ પણ તમારા બાળકો સ્કૂલે જતી-આવતી વખતે જોખમી સવારી કરી રહ્યા છે. શહેરમાં બસો-પાંચસો નહીં પરંતુ 4 હજાર સ્કૂલવાન એવી છે જે ટેક્સી પાસિંગ વિના દોડી રહી છે. ...
9
10
અમદાવાદમાં એક દિલ કંપાવી દેનારા સમાચાર સાંભળવા મળ્યા છે. જનનની જોડ સખી નહી જડે રે લોલ.. આ કહેવતને ખોટી ઠેરવતી ઘટના બની છે. 10 દિવસ પહેલા જન્મેલી બાળકી હ્રદયના વાલ્વની ગંભીર બીમારીથી પીડાઈ રહી છે અને તે અમદાવાદની યુ.એન.મહેતા હોસ્પિટલમાં સારવાર હેઠળ ...
10
11
પાલનપુર તાલુકાના મલાણા ગામની ઘટના...અચાનક વીજળી પડતાં એક યુવકનું ઘટના સ્થળે જ નીપજ્યું મોત ..અન્ય એક વ્યક્તિ ઘાયલ થતાં સારવાર માટે પાલનપુર સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો.. ખેતરમાં ઝાડ નીચે ઉભા રહી મોબાઈલ ઉપર વાત કરતા હતા તે દરમ્યાન પડી અચાનક વીજળી.. અઢાર ...
11
12
બનાસકાંઠા જિલ્લામાં એક તરફી પ્રેમમાં એક સગીર યુવકે 19 વર્ષિય યુવતીની હત્યા કરી હોવાનું સામે આવ્યું છે. વડગામ તાલુકાના નંદોત્રા ગામે ખેતરમાં ભાગીયા તરીકે કામ કરતા એક સગીર યુવકે માલિકની પુત્રીનું ગળું કાપીને ઘાતકી હત્યા કરી નાખી છે. આ ઘટનાને લઇને ...
12
13
ગુજરાતમાં રાજ્યસભા ચૂંટણીને લઇને કોંગ્રેસની અરજી પર સુપ્રીમ કોર્ટ સુનાવણી કરવા તૈયાર છે. આ મામલે બુધવારે સુનાવણી કરવામાં આવશે. ગુજરાત કોંગ્રેસના વિપક્ષ નેતા પરેશ ધાનાણીએ સુપ્રીમ કોર્ટમાં બે સીટો માટે ચૂંટણી પંચની સૂચનાને પડકાર આપતી એક અરજી દાખલ કરી ...
13
14
અમદાવાદમાં વરસાદ પડવાની શરૂઆતની સાથે ઘાટલોડિયામાં એક સ્કૂલ બસ ભૂવામાં ફસાઇ ગઇ હતી. જેના પગલે સ્કૂલબસમાં સવાર તમામ વિદ્યાર્થીઓનો આબાદ બચાવ થયો હતો. જોકે, મોટી જાનહાની ટળી હતી. આ ઘટનાએ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની પ્રી મોનસૂન કામગીરીની પોલ ચોક્કસ ...
14
15
વાયુ વાવાઝોડાને કારણે ગુજરાતમાં ધારણા કરતા વહેલા વરસાદનું આગમન થયું છે. પણ હાલ રાજ્યમાં સર્વત્ર વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. ગુજરાતમાં ચોમાસાએ ભલે વિધીવત આગમન કરી લીધું છે, ત્યારે વાતાવારણમાંથી ગરમી દૂર થતા લોકોના ચહેરા પર આનંદ જોવા મળી રહ્યો છે, ...
15
16
ગુજરાતભરમાં વરસાદી માહોલ છવાયો છે. ઉત્તર, મધ્ય, દક્ષિણ અને સૌરાષ્ટ્ર પંથકમાં ધોધમાર વરસાદ પડ્યો છે. ગીર પંથકમાં ભારે વરસાદના કારણે નદી-નાળાઓમાં પૂર આવ્યા છે. અમદાવાદમાં કડાકા ભડાકા અને પવન સાથે વરસાદ પડતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. ઉત્તર ગુજરાતના ...
16
17
ગુજરાતમાં એક અઠવાડિયાથી મંડરાય રહેલ વાવાઝોડાનુ સંકટ ભલે ટળી ગયુ છે પણ હવે ચક્રવાત સમુદ્રમાં જ ડીપ ડિપ્રેશનમાં બદલાઈને કચ્છ સમુદ્ર તટ સાથે ટકરાઈ શકે છે. કચ્છ તરફ આવી રહેલ ‘વાયુ’ વાવાઝોડું હવાના ઊંડા દબાણમાં ફેરવાતાં સોમવારે કચ્છ અને ઉત્તર ગુજરાતમાં ...
17
18
રાજયમાં છેલ્લા ચોવીસ કલાકમાં ગીર સોમનાથ જિલ્લાના તાલાળા તાલુકામાં ૩૩ મી.મી એટલે કે સવા ઇંચ અને આણંદ જિલ્લાના બોરસદ તાલુકામાં ૨૯ મી.મી, જૂનાગઢ જિલ્લાના વિસાવદર અને ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ તાલુકામાં ૨૫ મી.મી. મળીને કુલ ચાર તાલુકાઓમાં એક ઇંચથી વધુ ...
18
19
તાજેતરમાં યોજાયેલી લોકસભા ચૂંટણીમાં ગુજરાતમાંથી રાજ્યસભામાંથી ચૂંટાયેલા અમિત શાહ અને સ્મૃતિ ઈરાનીની જીત થઈ હતી. ત્યાર બાદ સ્મૃતિ ઈરાની અને અમિત શાહે રાજ્યસભાના સભ્યપદે રાજીનામુ આપ્યું હતું. જેને પગલે 15 જૂનના રોજ કેન્દ્રિય ચૂંટણીપંચે ગુજરાતમાંથી ...
19