રવિવાર, 5 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: રવિવાર, 29 ઑગસ્ટ 2021 (14:50 IST)

ભાવનગરમાં હવે અંધશ્રદ્ધા પણ બની આધુનિક- ભૂત ઉતારમાં નાળિયેર સાથે ફોન મૂકાયો

એક અજીબો ગરીબ ઘટના બની છે, જેમાં ભાવનગરના વાલ્કેટ વિસ્તારમાં ભૂત ઉતારમાં નાળિયેર સાથે ફોન મૂકાયો. . લોકો અંધશ્રદ્ધાના ભાગરૂપે વિવિધ વસ્તુઓનો ઉતાર કરતા હોય છે જેના ભાગરૂપે નાળિયેર સાથે મોબાઈલ ફોન પણ મૂકી ગયા હતા.
 
કિસ્સો શહેરના કરચલિયા વિસ્તારમાં બની અનોખી ઘટના બની હતી મોડીરાત્રીના સુમારે કોઈ એક સેલફોન અને એક એન્ડ્રોઇડ ફોન સાથે નાળિયેર પર તાંત્રિક વિધિ કરી ને ચોકમાં ઉતાર મૂકી ગયું હતું,