રવિવાર, 1 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated : રવિવાર, 10 ઑક્ટોબર 2021 (17:22 IST)

કચ્છઃ ભૂજમાં ખાખી થઈ શર્મસાર, કોન્સ્ટેબલ આચર્યુ મહિલા કોન્સ્ટેબલ સાથે દુષ્કર્મ

કચ્છના ભૂજમાં કોન્સ્ટેબલ મહિલા કોન્સ્ટેબલ સાથે દુષ્કર્મ આચર્યુ છે. લગ્નની લાલચ આપી દુષ્કર્મ આચરી બાદમાં બીજે લગ્ન કરી લીધા હતા. પશ્વિમ કચ્છ ભૂજ A ડિવીઝન પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે. 
 
જે રીતે ગુનાખોરીના કિસ્સાઓ વધી રહ્યા છે તે જોતા લાગી રહ્યું છે કે હવે ગુજરાત ગુનાખોરી તરફ ધકેલાય રહ્યું છે, રાજ્યમાં હત્યા, અપહરણ, દુષ્કર્મ, મારામારીની ઘટનાઓનું પ્રમાણ વધ્યું છે
 
ગુજરાત હવે ક્રાઈમ હબ બનવા તરફ આગળ વધી રહ્યું હોય તેવું લાગી રહ્યું છે,જેવી રીતે રાજ્યમાં ગુનાખોરીના કિસ્સાઓ વધી રહ્યા છે તે જોતા લાગી રહ્યું છે કે હવે ગુજરાત ગુનાખોરી તરફ ધકેલાય રહ્યું છે છેલ્લા કેટલાક દિવસોમાં હત્યા, દુષ્કર્મ અને અપહરણ બનાવો વધ્યા છે ત્યારે રાજ્યમાં ફરી એકવાર દુષ્કર્મની ઘટના સામે આવી છે.