ઈંડિયન પ્રીમીયર લીગ 2021 ના 20મા મેચમાં પંજાબ કિંગ્સ અને કોલકત્તા નાઈટ રાઈડર્સના વચ્ચે મેચ રમાઈ રહી છે. આ મેચ અમદાબાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાઈ રહી છે.. બન્ને જ ટીમની સ્થિતિ
પ્વાઈંટ ટેબલમાં ખાસ નથી. પંજાબ કિંગ્સએ અત્યાર સુધી કુલ પાંચ મેચ રમ્યા છે જેમાંથી બે મેચ જીત્યા છે અને ત્રણ મેચ હાર્યા છે. તેમજ કેકેઆરની સ્થિતિ વધુ ખરાબ છે કેકેઆરએ કુલ પાંચ મેચ રમ્યા છે
જેમાંથી ટીમને એક જ મેચમાં જીત મળી છે જ્યારે ચાર મેચમાં હારનો સામનો કરવો પડ્યો છે. .
પંજાબ કિંગ્સ 100 રનથી પહેલા 6 વિકેટ ગુમાવ્યા. પંજાબ કિંગ્સનો સ્કોર 123/9 કોલકત્તા નાઈટ રાઈડર્સની સામે 124 રનનો લક્ષ્ય મળ્યુ છે .કોલકત્તા નાઈટ રાઈડર્સની પારી પ્રથમ ઓવરની કુળ 4 દડા રમી શુભમન ગિલ 5 રન બનાવ્યા, નીતિશ રાણા ખાતા ખોલ્યા વગર આઉટ - કોલકત્તા નાઈટ રાઈડર્સની શાનદાર જીત 5 વિકેટથી જીત મેળવી.
PBKS Team- કે એલ રાહુલ, મયંક અગ્રવાલ, ક્રિસ ગેલ, નિકોલસ પૂરન, દીપક હુડા, મોએસિસ હેનરિક્સ, શાહરૂખ ખાન, રિલે મેરેડિથ, મોહમ્મદ શમી, અર્શદીપ સિંહ, રવિ બિશ્નોઈ.
KKR Team - નીતીશ રાણા, શુભમન ગિલ, રાહુલ ત્રિપાઠી, ઈયોન માર્ગન (કેપ્ટન), દિનેશ કાર્તિક, સુનીલ નરેન, આન્દ્રે રસેલ, પૈટ કમિંસ, હરભજન સિંહ, વરૂણ ચક્ર્વર્તી, શિવમ માવી