શનિવાર, 11 જાન્યુઆરી 2025
  1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શુક્રવાર, 31 માર્ચ 2023 (16:51 IST)

PM Modi Degree Row પીએમ મોદીની ડિગ્રી મામલામાં કેજરીવાલને ઝટકો, ગુજરાત હાઈકોર્ટએ ફટકાર્યો દંડ

Gujarat High Court On Modi Degree: ગુજરાત હાઈકોર્ટએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની ડિગ્રીની કૉપીની માંગણી કરતા પર અરવિંદ કેજરીવાલ પર 25 હજાર રૂપિયાનો દંડ ફટકાર્યો છે. 
 
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના અભ્યાસ અને ડિગ્રી પર સવાલ ઉઠાવતા અરવિંદ કેજરીવાલને તગડો ઝટકો લાગ્યુ છે. દિલ્હીના સીએમ કેજરીવાલએ મોદીની એમએની ડિગ્રી જાહેર કરવાની માંગણી કરી હતી. ગુજરાત હાઈ કોર્ટએ તેને એક વ્યર્થ અને ગેરમાર્ગે દોરનારી અરજી ગણાવતા કેજરીવાલ પર 25,000 રૂપિયાનો દંડ ફટકાર્યો છે. ગુજરાત હાઈકોર્ટે કેન્દ્રીય માહિતી આયોગના તે આદેશને રદ કર્યો હતો. જેમાં આરટીઆઈ હેઠળ ડિગ્રી આપવાનું જણાવાયું હતું.