1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: બુધવાર, 20 ઑક્ટોબર 2021 (22:26 IST)

ગુજરાતમાં કોરોનાનો થઈ રહ્યો છે અંત, 24 કલાકમાં 14 નવા કેસ 12 દિવસ બાદ એકનુ મોત

રાજ્યમાં બાર દિવસ બાદ કોરોનાથી એક વ્યક્તિનું મોત નોંધાયું છે. અગાઉ 12 ઓગસ્ટે રાજકોટ શહેર, 21 ઓગસ્ટે રાજકોટ, 25 ઓગસ્ટે જામનગર અને 3 સપ્ટેમ્બરે ભાવનગર જિલ્લામાં એક-એક દર્દીનું મોત થયું હતું. રાજ્યમાં 16 સપ્ટેમ્બર સુધી સતત 50 દિવસ સુધી ડબલ ડિજિટમાં ક્યાંય કેસ નોંધાયા ન હતા.
 
રાજ્યમાં 16 સપ્ટેમ્બર સુધી સતત 50 દિવસ સુધી ડબલ ડિજિટમાં ક્યાંય કેસ નોંધાયા ન હતા. રાજ્યમાં બાર દિવસ બાદ કોરોનાથી એક વ્યક્તિનું મોત નોંધાયું છે. અગાઉ 12 ઓગસ્ટે રાજકોટ શહેર, 21 ઓગસ્ટે રાજકોટ, 25 ઓગસ્ટે જામનગર અને 3 સપ્ટેમ્બરે ભાવનગર જિલ્લામાં એક-એક દર્દીનું મોત થયું હતું
 
રાજ્યમાં અત્યાર સુધીમાં 8 લાખ 26 હજાર 340ના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે, જ્યારે મૃત્યુઆંક 10 હજાર 87 થયો છે. તેમજ અત્યાર સુધીમાં 8 લાખ 16 હજાર 0 77 દર્દી ડિસ્ચાર્જ થયા છે. એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં હાલ 176 એક્ટિવ કેસ છે, જેમાંથી 3 દર્દી વેન્ટિલેટર પર છે, જ્યારે 176 દર્દીની હાલત સ્થિર છે.