બુધવાર, 25 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: સોમવાર, 24 ફેબ્રુઆરી 2020 (10:34 IST)

Tentative Schedule of Trump - ડોનાલ્ડ ટ્રમ્પનો ભારત પ્રવાસનો સંપૂર્ણ કાર્યક્રમ

- ૨૩ ફેબ્રુઆરીના રોજ સાંજે ૭: વાગ્યે વોશિંગ્ટનથી થશે રવાના
- રાત્રે જર્મનીમાં સ્ટોપ ઓવર
- ૨૪ ફેબ્રુઆરી સવારે 11.15 વાગ્યે અમદાવાદ એરપોર્ટ પર આગમન
- અમદાવાદ એરપોર્ટથી 12.05 થી 12.15 વાગ્યે ગાંધી આશ્રમ જવા રવાના થશે
- બપોરે ૧૨:૩૦ વાગ્યાથી 1 વાગ્યા વચ્ચે પહોંચશે ગાંધી આશ્રમ
- ગાંધી આશ્રમ ખાતે 15 મિનિટ રોકાણ બાદ મોટેરા સ્ટેડિયમ જશે
- અંદાજીત 1.30થી 1.40 વાગ્યે મોટેરા સ્ટેડિયમ પહોંચશે.
- મોટેરા સ્ટેડિયમ પર સંબોધન
- મોટેરા સ્ટેડિયમથા 2.30 વાગ્યે અમદાવાદ એરપોર્ટ જવા રવાના
- બપોરે ૩:૩૦ વાગ્યે આગ્રા જવા રવાના
- સાંજે ૪:૫૫ વાગ્યે આગ્રા એરપોર્ટ પર આગમન
- સાંજે ૫:૧૦ વાગ્યે તાજમહેલની મુલાકાત
- સાંજે ૬:૪૫ વાગ્યે દિલ્હી જવા રવાના
- સાંજે ૭:૩૦ વાગ્યે દિલ્હી એરપોર્ટ પર આગમન