Vibrant Summit 2022- ગાંધીનગર: વાયબ્રન્ટ ગુજરાત સમિટ રદ
આખરે વાયબ્રન્ટ ગુજરાત સમિટને રદ કરવામાં આવી છે. આ પહેલા જાન્યુઆરી મહિનામાં કોરોનાની સ્થિતિને કારણે વાયબ્રન્ટ સમિટને મૌકુફ કરાઇ હતી. હાલ રશિયા-યુક્રેન યુદ્ધની સ્થિતિને પગલે વૈશ્વિક માહોલને પગલે વાયબ્રન્ટ સમિટ રદ કરવામાં આવી છે.
આ પહેલા જાન્યુઆરી મહિનામાં કોરોનાની સ્થિતિને કારણે વાયબ્રન્ટ સમિટને મૌકુફ કરાઇ હતી.