0
Sawan 2024: શ્રાવણ મહિનાના આ 7 દિવસ છે ખૂબ જ ખાસ, આ તિથિઓ પર રુદ્રાભિષેક કરવાથી મળશે શિવના અપાર આશીર્વાદ
બુધવાર,જુલાઈ 24, 2024
0
1
Shravan Month 2024- શ્રાવણ મહીના પૂર્ણ ભગવાન શિવને સમર્પિત છે. આ દરમિયાન જલાભિષેક, રુદ્રાભિષેક વગેરે જેવા વિવિધ કાર્યો કરવામાં આવે છે જેથી ભગવાન શિવની કૃપા મેળવી શકાય.
1
2
રુદ્રાભિષેક મંત્ર
ૐ નમ: શમ્ભવાય ચ મયોભવાય ચ નમ: શંકરાય ચ
મયસ્કરાય ચ નમ: શિવાય ચ શિવતરાય ચ ॥
2
3
ઉત્તર ભારતમાં ગુજરાતી કેલેંડર કરતા 15 દિવસ પહેલા શ્રાવણ મહીનાની શરૂઆત થાય છે.
ઉત્તર ભારતમાં શ્રાવણ માસ 2024
3
4
સમુદ્ર મંથનમાંથી નીકળેલા હળાહળ વિષને સંસારના હિત માટે શિવજીએ પોતાના કંઠમાં ધારણ કર્યું, પરંતુ આ વિષને કારણે તેમને અસહ્ય ગરમી થવા લાગી, તેથી તેમણે ગંગાજી અને ચંદ્ર કે જે બંને સોમ તત્ત્વ છે તેમને ધારણ કર્યાં.
4
5
જો તમે ક્યારેય સાવન મહિનામાં તમારા સપનામાં શિવલિંગ જોશો તો વાસ્તવિક જીવનમાં તેનો અર્થ શું છે, ચાલો જાણીએ વિગતવાર.
5
6
શ્રાવણ માસ- હિંદુ પંચાગના મુજબ શ્રાવણ મહીનો આવતામાં હવે થોડા જ દિવસ બાકી છે. આ મહીનામાં ભગવાન શિવની યોગ્ય રીતે પૂજા કરવાથી વ્યક્તિના જીવનમાં ચાલી રહેલી તમામ સમસ્યાઓ દૂર થઈ શકે છે. તેમજ સારા પરિણામ પણ મળી શકે છે
6
7
Sawan 2024: ભગવાન શિવને શ્રાવણ મહિનો ખૂબ જ પ્રિય છે. આજે અમે તમને જણાવીશું કે આ મહિનાનું નામ કેવી રીતે પડ્યું અને ભગવાન શિવને આ મહિનો કેમ પ્રિય છે.
7
8
Sawan 2024: 5 ઓગસ્ટથી શ્રાવણ માસની શરૂઆત થઈ રહી છે. શ્રાવણ શરૂ થતા પહેલા તમારે તમારા ઘરમાં કેટલાક ફેરફાર કરવા જોઈએ, આજે અમે તમને આ લેખમાં આ વિશેની માહિતી આપીશું.
8
9
બુધવાર,સપ્ટેમ્બર 13, 2023
ભાદરવા સુદ ત્રીજના દિવસે કેવડા ત્રીજ (Kevda Trij) નો વ્રત કરાય છે. કેવડા ત્રીજ 2022 - આ વર્ષે 30 ઓગસ્ટ 2022 ને છે કેવડા (હરિતાલિકા) ત્રીજનો વ્રત આવી રહ્યો છે.
9
10
સોમવાર,સપ્ટેમ્બર 11, 2023
શ્રાવણમાં શિવ -પૂજનના ખાસ મહત્વ છે પણ શું તમે જાણો છો કે આપની દરેક મનોકામના મુજબ ભગવાન ભોલેનાથની પૂજા પણ ખાસ કરાય છે આવો જાણીએ કઈ કામના માટે શું ચઢાવાય
10
11
Shitala satam 2023- શીતળા સાતમ 6 સેપ્ટેમ્બરે હશે અને આ દિવસે માતા શીતળાને દૂધ, ગોળ, દહીં, શેરડીનો રસ અને ચોખા વગેરેનો ભોગ ધરાવવામાં આવશે.
11
12
રાંધણ છઠ એક સ્વતંત્ર તહેવાર નથી પરંતુ શીતળા સાતમનો એક ભાગ છે, જે દેવી શીતળા દેવીને સમર્પિત ધાર્મિક તહેવાર છે. રાંધણ છઠના દિવસે લોકો નવા -નવા વ્યંજનો બનાવે છે અને બીજા દિવસે એટલે કે શીતળા સાતમના દિવસે શીતળા માતાની પૂજા કરી ઠંડા ભોજન આરોગવામાં આવે છે. ...
12
13
shivling position at home- શાસ્ત્રો અનુસાર શિવલિંગને ઘરમાં અને મંદિરમાં અલગ-અલગ સ્થાપિત કરવું જોઈએ.
13
14
Jivantika Vrat 2022- જીવંતિકા માં વ્રત કયારે છે ? પૂજા કેવી રીતે કરવી ? શુ ના કરવુ ?
14
15
shravan somvar shivamuth - શ્રાવણ મહિનામાં સોમવારે 5 શિવામૂઠ ચઢાવો..
shravan somvar shivamuth 2023- સફળતા અને સુખ માટે શ્રાવણ મહિનામાં દરેક સોમવારે શિવલિંગ પર 5 શિવામૂઠ ચઢાવવામાં આવે છે.
15
16
જો તમે શ્રાવણના મહીનામાં નોનવેજને હાથ પણ નહી લગાવતા અને આ કોશિશ કરો છો કે આ પવિત્ર મહીના તમે કોઈ પણ એવી વસ્તુ તમારા આહારમાં શામેળ ન કરવી જેનો સેવન કરવું આ મહીનામાં વર્જિત હોય છે
16
17
Shiv Ji Blessings: આમ તો ભગવાન શિવની પૂજા 12 મહીનામાં ક્યારે પણ કરી શકાય છે. પણ હિંદુ કેલેંડરના મુજબ વર્ષના પાંચમો મહીનો શ્રાવણનો હોય છે. આ મહીનામાં ભગવાન શિવને જ સમર્પિત થાય છે અને આ મહીનામાં ભોળાનાથની પૂજા કરવાથી ખાસ ફળોની પ્રાપ્તિ થાય છે
17
18
Significance of Shravanસમુદ્ર મંથનમાંથી નીકળેલા હળાહળ વિષને સંસારના હિત માટે શિવજીએ પોતાના કંઠમાં ધારણ કર્યું, પરંતુ આ વિષને કારણે તેમને અસહ્ય ગરમી થવા લાગી, તેથી તેમણે ગંગાજી અને ચંદ્ર કે જે બંને સોમ તત્ત્વ છે તેમને ધારણ કર્યાં. ભક્તો પણ શિવજીની ...
18
19
Shravan Maas 2023 : શ્રાવણનો મહિનો શિવભક્તો માટે કોઈ ઉત્સવથી ઓછો નથી. આ વખતે 17 ઓગસ્ટને ગુરુવારથી શ્રાવણ માસનો પ્રારંભ થયો છે. આ સમય દરમિયાન, ભગવાન શિવને પ્રસન્ન કરવા માટે, તેમના ભક્તો જળ અભિષેક, દૂધ અભિષેક અને રુદ્રાભિષેક કરીને આશીર્વાદ મેળવે છે.
19