સોમવાર, 12 જાન્યુઆરી 2026
0

કયા કયા ક્ષેત્રોને કેટલી રાહત

સોમવાર,ફેબ્રુઆરી 16, 2009
0
1

બજેટની કાર્યવાહી અટકી

સોમવાર,ફેબ્રુઆરી 16, 2009
આજે સવારે લોકસભામાં નાણામંત્રી પ્રણવ મુખરજી બજેટની વિગતો આપી રહ્યા હતા ત્યારે એક સાંસદની તબિયત એકાએક લથડતાં સંસદની કાર્યવાહી રોકવામાં આવી હતી. નાણામંત્રી આજે લોકસભામાં આગામી ત્રણ મહિના માટેના વચગાળાના બજેટની વિગતો આપી રહ્યા હતા ત્યારે સાંસદ ...
1
2

શિક્ષણ અને રોજગારીમાં વધારો

સોમવાર,ફેબ્રુઆરી 16, 2009
પ્રણવ મુખર્જીએ રોગારી પર ધ્યાન કેન્દ્રીત કરતા જણાવ્યુ કે દેશમાં રોજગારની તકો વધે તે માટે નવા ઉદ્યોગો અને સંસ્થાઓને પ્રાધ્યાન્ય આપવામાં આવશે અને બેરોજગારીમાં બને તેટલો ઘટાડો કરવાનો પ્રયત્ન કરવામાં આવશે.
2
3
આગામી લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં લેતાં ત્રણ મહિના માટેનું વચગાળાનું બજેટ રજુ કરતાં નાણામંત્રી પ્રણવ મુખરજીએ આજે પોતાના પ્રારંભિક પ્રવચનમાં કહ્યું હતું કે, વિશ્વમાં આર્થિક મંદી પ્રવર્તી રહી છે ત્યારે ભારતે પોતાની મજબૂત સ્થિતિ બનાવી રાખી છે. પરંતુ ...
3
4
બજેટ 2009ની જાહેરાત કરતા પ્રણવ મુખર્જીએ કહ્યુ કે બજેટમાં જગતના તાત ખેડુતો તરફ ખાસ ધ્યાન દોરવામાં આવ્યુ છે. તેમના આવસ અને સુખ સુવિધાઓ પર ધ્યાન આપવામાં આવ્યુ છે.
4
4
5

વિકાસ દર 7-9 ટકા - પ્રણવ મુખરજી

સોમવાર,ફેબ્રુઆરી 16, 2009
આગામી લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં લેતાં ત્રણ મહિના માટેનું વચગાળાનું બજેટ રજુ કરતાં નાણામંત્રી પ્રણવ મુખરજીએ આજે પોતાના પ્રારંભિક પ્રવચનમાં કહ્યું હતું કે, વિશ્વમાં આર્થિક મંદી પ્રવર્તી રહી છે ત્યારે ભારતે પોતાની મજબૂત સ્થિતિ બનાવી રાખી છે. દેશમાં ...
5
6

નાણાંમંત્રી આજે રજુ કરશે બજેટ

સોમવાર,ફેબ્રુઆરી 16, 2009
પ્રણવ મુખર્જી આજે લોકસભામાં વચગાળાનું બજેટ રજૂ કરશે. વચગાળાના બજેટને લઇને નિષ્ણાતો, અર્થશાસ્ત્રીઓ અને સામાન્ય લોકોમાં જોરદાર ચર્ચા ચાલી રહી છે. બજેટમાં શું નવા પગલાં આવશે અને કોને રાહત અપાશે તેને લઇને અટકળોનો દોર ચાલી રહ્યો છે. પ્રણવ મુખર્જી વિદેશની ...
6
7

(વ) બજેટ સરકાર માટે અપશુકનિયાળ !

રવિવાર,ફેબ્રુઆરી 15, 2009
ભારતીય રાજકારણનો છેલ્લા દોઢ દસકાથી વધુ સમયનો ઇતિહાસ તપાસીએ તો વચગાળાનું બજેટ સરકાર માટે અપશુકનિયાળ સાબિત થયું છે. અધુરૂ બજેટ રજુ કરનાર નાણામંત્રીને ચૂંટણી પછી પુરા બજેટ રજુ કરવાનો મોકો મળ્યો નથી કે તેમની સરકાર સત્તામાં આવી નથી. દેશમાં 1991થી ...
7
8

લાલુના બજેટથી લોકોમાં ખુશી

શુક્રવાર,ફેબ્રુઆરી 13, 2009
લોકસભાની ચૂંટણીના પડઘમ વચ્ચે રેલવે પ્રધાન લાલુ પ્રસાદ યાદવે આજે રજુ કરેલ રેલવે બજેટ ધારણા મુજબનું હળવુંફુલ રહ્યું છે. લોકોએ પણ આ બજેટને આવકારી લાલુજીની કાર્ય કુશળતાને વખાણી હતી. રેલવે ભાડામાં કરાયેલા 2 ટકાનો ઘટાડો, નવી 43 ટ્રેન, કેટલીક ટ્રેનોને ...
8
8
9

બજેટમાં શાયરાના અંદાજ

શુક્રવાર,ફેબ્રુઆરી 13, 2009
આજે સંસદમાં વર્ષ 2009-10નું રેલવે બજેટ રજુ કરી રેલવે પ્રધાન લાલુ પ્રસાદ યાદવે આમ જનતાનું દિલ જીત્યું છે એવી રીતે બજેટ રજુ કરતી વખતે પણ તેમણે શાયરી ઉપર શાયરી રજુ કરી વાતાવરણ હળવું મનાવ્યું હતું. બજેટ દરમિયાન તેમણે રજુ કરેલી શાયરીઓ તેમના જ શબ્દોમાં...
9
10

આ ટ્રેનોને લંબાવાઇ...

શુક્રવાર,ફેબ્રુઆરી 13, 2009
રેલવે પ્રધાન લાલુ પ્રસાદ યાદવે આજે સંસદમાં રજુ કરેલા રેલવે બજેટમાં આ ટ્રેનોને લંબાવવાની જાહેરાત કરવામાં આવી હતી.
10
11

આ ટ્રેનોની ફ્રિકવન્સી વધારાઇ

શુક્રવાર,ફેબ્રુઆરી 13, 2009
રેલવે પ્રધાન લાલુ પ્રસાદ યાદવે આજે રજુ કરેલા રેલ બજેટમાં કેટલીક ટ્રેનોની ફ્રિકવન્સીમાં વધારો કરવાની જાહેરાત કરાઇ હતી. આ ટ્રેનો આ પ્રમાણે છે.
11
12

આ લાઇનો પર સર્વે કરાશે...

શુક્રવાર,ફેબ્રુઆરી 13, 2009
રેલવે પ્રધાન લાલુ પ્રસાદ યાદવે આજે સંસદમાં રજુ કરેલ રેલ બજેટમાં કેટલીક નવી લાઇનો ઉપર સર્વેની કામગીરી કરવાની પણ જાહેરાત કરી છે. જે આ મુજબ છે.
12
13

43 નવી ટ્રેનો ચલાવવામાં આવશે

શુક્રવાર,ફેબ્રુઆરી 13, 2009
લાલુએ પોતાના બજેટમાં દરવર્ષની જેમ આ વર્ષે પણ નવી ટ્રેનોની ઘોષણા કરી દીધી છે. તેમાં પોતાના રાજ્યને ટ્રેનો ફાળવવામાં કોઈ કમી રાખી નથી. આ ઉપરાંત મેટ્રો ટ્રેનનાં વિસ્તાર માટે રાજ્ય સરકાર 50 ટકા આપશે, તેની જાહેરાત પણ કરી હતી.
13
14

ગુજરાતને મળેલી નવી ટ્રેનો

શુક્રવાર,ફેબ્રુઆરી 13, 2009
સંસદમાં આજે રેલ પ્રધાન લાલુ પ્રસાદ યાદવે રજુ કરેલ રેલ બજેટમાં ગુજરાતને સાત ટ્રેનનો લાભ મળ્યો છે.
14
15

ગુજરાતને સાત ટ્રેન મળી - રાઠવા

શુક્રવાર,ફેબ્રુઆરી 13, 2009
રેલવે પ્રધાન લાલુ પ્રસાદ યાદવે આજે સંસદમાં વચગાળાનું રેલવે બજેટ રજૂ કર્યું હતું જેમાં ગુજરાતને આ વખતે પણ સાત નવી ટ્રેનોની ફાળવણી કરવામાં આવી હોવાનો દાવો નારાણભાઇ રાઠવાએ કર્યો હતો. તેમણે કહ્યું હતું કે, સતત ચોથીવાર ગુજરાતને રેલવે બજેટમાં લાભ ...
15
16

અમે બુલેટ ટ્રેન ચલાવીશું

શુક્રવાર,ફેબ્રુઆરી 13, 2009
પોતાના જાપાન પ્રવાસ દરમિયાન બુલેટ ટ્રેનથી પ્રભાવિત થયેલા રેલ મંત્રીએ ભારતમાં પણ બુલેટ ટ્રેન ચલાવવાની જાહેરાત કરી હતી.
16
17

લાલુનું મનમોહક વક્તવ્ય

શુક્રવાર,ફેબ્રુઆરી 13, 2009
લોકસભામાં વર્ષ 2009-10 નું બજેટ રજુ કરતી વખતે લાલુનો શાયરાના અંદાજ સાથી તેમજ વિપક્ષ બધા સભ્યોને ખુશ કરી દીધા હતા.
17
18

ગુજરાતને લાલુએ બતાવ્યો ઠીંગો !

શુક્રવાર,ફેબ્રુઆરી 13, 2009
દરવર્ષની જેમ આ વર્ષે પણ ગુજરાતને રેલ્વે બજેટમાંથી કંઈ ખાસ મળ્યું નથી. ફ્કત બે ટ્રેન મળી છે. ગુજરાતને આ વર્ષે રેલ્વે બજેટ પાસેથી ઘણી આશાઓ હતી. પણ લાલુએ 43 નવી ટ્રેનો અને 14 ટ્રેનોને લંબાવવાની જાહેરાત કરી છે. જેમાં બિહારને મહત્તમ લાભ મળ્યો છે. તો ...
18
19

બિહાર પર મહેરબાન લાલુ

શુક્રવાર,ફેબ્રુઆરી 13, 2009
પોતાનું છઠ્ઠુ રેલ બજેટ રજુ કરતાં લાલુ યાદવે બિહારને ટ્રેન અને વિવિધ પ્રોજેક્ટો ફાળવીને તેને ન્યાલ કરી દીધુ છે. તો બિહારમાં ટ્રેનનાં પૈડા બનાવવાની ફેક્ટરી તેમજ ભાગલપુરને અલગ રેલ્વે ડિવીઝન બનાવવાની ઘોષણા કરી છે.
19