0
પ્રો કબડ્ડી લિગ સિઝન 7: ટ્રોફી પર કબજો મેળવવા છ ટીમો વચ્ચે જામશે જંગ, જુઓ સમગ્ર કાર્યક્રમ
મંગળવાર,ઑક્ટોબર 15, 2019
0
1
: વીવો પ્રો કબ્બડી લીગ અમદાવાદમાં તેના ચાહકો માટે સૌ પ્રથમ વખત મનોરંજનનો અનોખો ઉત્સવ પ્લેઓફ્ફ ફેનફેસ્ટ લઈને આવ્યું છે. આ પ્રસંગે સ્થાનિક કલાકાર દર્શન રાવલે લાઈવ કોન્સર્ટ રજૂ કરીને તેના ચાહકો માટે મનગમતાં ગીતો રજૂ કર્યા હતા. પ્રો કબ્બડીના ચાહકોએ ...
1
2
વીવો પ્રો કબડ્ડી લીગની સિઝન ૭ ખુબજ સ્પર્ધાત્મક સાબિત થઇ છે અને દરેક સપ્તાહે સ્ટેન્ડિંગ્સનું ટેબલ અલગ જોવા મળે છે. સ્પર્ધા કરતી ટીમના ચાહકોના ચહેરા ઉપર ઉત્સાહ અને નિરાશા બંન્ને ભાવ જોવા મળે છે કારણકે તેમની પસંદગીની ટીમનું ભવિષ્ય સતત બદલાતું રહે છે. ...
2
3
સોમવાર,સપ્ટેમ્બર 30, 2019
છેલ્લી ઘડી સુધી ભારે રોમાંચકતા બાદ પંચકૂલાના તાઉ દેવિલાલ સ્પોટર્સ કોમ્પલેક્સ ખાતે રમાયેલી પ્રો કબડ્ડી લિગ સિઝન-7ની એક મેચમાં ગુજરાત ફોર્ચ્યુન જાયન્ટસનો હરિયાણા સ્ટિલર્સ સામે 37-38થી એટલે કે માત્ર એક પોઈન્ટથી પરાજય થયો હતો. હરિયાણા માટે વિકાસ ખંડોલા ...
3
4
શુક્રવાર,સપ્ટેમ્બર 27, 2019
: પ્રો કબડ્ડી લીગની સિઝન-7માં ગુજરાત ફોરચ્યુન જાયન્ટસ પ્લે-ઓફ સુધી પહોંચવા માટે ભારે સંઘર્ષ કરી રહે છે, પરંતુ કોચ મનપ્રીત સિંઘના ખેલાડીઓએ હજૂ હિંમત ગુમાવી નથી. અને છેલ્લી મેચ સુધી રમી લેવા માટે કટિબધ્ધ છે. જાયન્ટસની ટીમ પોઈન્ટ ટેબલમાં હાલ 10મા ...
4
5
બુધવાર,સપ્ટેમ્બર 25, 2019
મહિલાઓની 4X400ની રિલે ટીમના 2018માં એશિયન ગેમ્સમાં ગોલ્ડ જીતનાર સરિતા ગાયકવાડ હેવ સપ્ટેમ્બરમાં યોજાઇ રહેલી દોહા વર્લ્ડ ચેમ્પિયનશિપમાં ભાગ લેશે નહીં. ઈજાગ્રસ્ત હોવાના કારણે તેણે આ ટૂર્નામેન્ટથી પોતાનું નામ પરત ખેચીં લીધું છે.
5
6
સોમવાર,સપ્ટેમ્બર 23, 2019
જયપુર: અભિષેક સિંહ અને સુરિન્દર સિંહની જોરદાર લડાયક રમતની મદદથી જયપુરના સવાઈ માનસિંહ સ્ટેડિયમ પરની પ્રો કબડ્ડી લિગ સિઝન-7ની એક મેચમાં યુ મુમ્બા સામેની મેચમાં ગુજરાત ફોર્ચ્યુન જાયન્ટ્સનો 31-25થી પરાજય થયો હતો. આ વિજય સાથે મુમ્બાની સ્પર્ધામાં સ્થિતિ ...
6
7
સોમવાર,સપ્ટેમ્બર 16, 2019
પ્રો કબડ્ડી લિગની સાતમી સિઝનમાં ટાઈટલની પ્રબળ દાવેદાર દબંગ દિલ્હી કેસીએ પ્રવર્તમાન સ્પર્ધામાં તેનો દબદબો જાળવી રાખતા ગુજરાત ફોર્ચ્યુન જાયન્ટ્સ સામેની મેચમાં ભારે રસાકસી બાદ 34-30થી વિજય મેળવ્યો હતો. આજની મેચમાં દિલ્હી તરફથી નવીન કુમારે 22 રેઈડમાં 11 ...
7
8
મંગળવાર,સપ્ટેમ્બર 10, 2019
શ્રીકાંત જાધવ અને સુમિતની શાનદાર રમતના જોરે યુપી યોધ્ધાએ કોલકાતાના નેતાજી સુભાષચંદ્ર બોસ ઈનડોર સ્ટેડિયમમાં પ્રો કબડ્ડી લિગની સાતમી સિઝનની એક મેચમાં ગુજરાત ફોર્ચ્યુન જાયન્ટ્સને 33-26થી પરાજય આપ્યો હતો. શ્રીકાંતે 13 રેઈડમાં છ પોઈન્ટ જ્યારે સુમિતે આઠ ...
8
9
કોલકાતા: મનિન્દર સિંહની શાનદાર રેડ અને બલદેવ સિંહના અસરકારક ટેકલની મદદથી પ્રો કબડ્ડી લિગ સિઝન સાતની કોલકાતાના નેતાજી સુભાષચંદ્ર બોસ ઈન્ડોર સ્ટેડિયમ પર રમાયેલી મેચમાં યજમાન બંગાળ વોરિયર્સ ગુજરાત ફોર્ચ્યુન જાયન્ટસ વચ્ચેની મેચ જારદાર રસાકસી બાદ ટાઈમાં ...
9
10
સુરત: સુરતનો હરમીત દેસાઈએ સમગ્ર દેશ સહિત દુનિયામાં નામ રોશન કર્યું છે. હરમીતે થોડા સમય પહેલા જ કર્ણાટકા માં રમાયેલી કોમનવેલ્થ ગેમ્સ માં ટેબલ ટેનિસ સિંગલ માં ગોલ્ડ મેડલ મેળવ્યો હતો. ત્યારે હરમીત ની આ સિધ્ધિને આવકારી તેને અર્જુન એવોર્ડ માટે પસંદ કર્યો ...
10
11
અમદાવાદ: ફરીથી વિજયના પંથે આગળ વધી રહેલી ગુજરાત ફોરચ્યુન જાયન્ટસની ટીમ હવે હરિયાણા સ્ટીલર્સને પરાજીત કરવા સજ્જ બની છે. આ બંને ટીમ વીવો પ્રો-કબડ્ડી લીગની સિઝન 7માં બુધવારે નવી દિલ્હીના થ્યગારાજ સ્પોર્ટ કોમ્પલેક્ષમાં એક બીજા સાથે ટકરાશે. હારનો સીલસીલો ...
11
12
ભારતની સ્ટાર શટલર પીવી સિંધુએ જાપાનની નોઝોમી ઓકુહારાને હરાવી સ્વિટ્ઝર્લ .ન્ડના બેસલમાં રમાયેલી વર્લ્ડ બેડમિંટન ચેમ્પિયનશિપની ફાઈનલમાં પ્રવેશ કર્યો હતો. તેણે મેચ 21-7, 21-7થી જીતી લીધી. રવિવારે સિંધુ મેચ 38 મિનિટથી જીતી ગઈ. તે ટૂર્નામેન્ટના 42 વર્ષના ...
12
13
રેહિત ગુલિયાની શાનદાર રેડ અને સુકાની સુનિલ કુમારના મજબૂત ટેકલના જોરે ગુજરાત ફોર્ચ્યુન જાયન્ટસે પ્રો કબડ્ડી લિગની સાતમી સિઝનની એક મેચમાં તેના પરાજયના સિલસિલાને રોકતા પટના પાયરેટ્સ સામે ભારે રસાકસી બાદ 29-26થી વિજય મેળવ્યો હતો. ગુલિયાએ 19 રેડમાં 10 ...
13
14
જે ટીમનો કોચ તરીકે ખુદ પીકેએલ વિજેતા મનપ્રીત સિંઘ હોય તો તે ટીમને ક્યારેય પ્રેરણાનો અભાવ વર્તાય નહી. સંજોગવશાત થોડીક મેચ ગુમાવ્યા પછી ગુજરાત ફોરચ્યુન જાયન્ટસની ટીમ હજુ જુસ્સામાં છે. યુવાન અને ગતિશીલ સુનિલ કુમારની આગેવાની હેઠળ ટીમ વીવો પ્રો કબડ્ડી ...
14
15
ગુજરાત ફોર્ચ્યુન જાયન્ટસની જોરદાર લડત છતાં છેલ્લી ઘડીએ ફરી એક વખત રમત પરનું નિયંત્રણ ગુમાવતાં જયપુર પિન્ક પેન્થર્સ સામે પ્રો કબડ્ડી લિગની તેની ઘરઆંગણાની છેલ્લી મેચમાં ટીમનો 19-22થી ભારે રસાકસી બાદ પરાજય થયો હતો. સ્ટાર ખેલાડી સચીનના 15 રેડમાં ત્રણ ...
15
16
ગુજરાત પોલીસમાં હથિયારી પોલીસ ઇન્સ્પેકટર તરીકે ફરજ બજાવતા આંતરરાષ્ટ્રીય ખેલાડી લજ્જા ગોસ્વામીએ ચીનનાં ચેંગડુમાં રમાઇ રહેલી વર્લ્ડ પોલીસ એન્ડ ફાયર ગેમ્સ 2019માં સોમવારે ગોલ્ડ મેડલ મેળવ્યો છે. આ ઉપરાંત મંગળવારે ટીમ ઇન્ડિયાને પણ ગોલ્ડ મેડલ મળ્યો છે ...
16
17
પટણા: સચીન અને સુમિતની શાનદાર લડાયક રમત છતાં પ્રો કબડ્ડી લિગની મેચમાં ગુજરાત ફોર્ચ્યુન જાયન્ટસનો પૂમેરી પલટન સામેની મેચમાં 31-33થી પરાજય થયો હતો. સચીને 14 રેડમાં નવ અને સુમિતે 6ણ ટેકલમાં બે પોઈન્ટ મેળવ્યા હતા પરંતુ સમગ્ર મેચમાં ખૂબજ ઓછા પોઈન્ચનું ...
17
18
અમદાવાદ: વીવો પ્રો કબડ્ડી લીગની સિઝન 7ની પ્રથમ બે મેચમાં અદભૂત પરફોરમન્સ વડે ગતિશીલ વાતાવરણ ઉભુ કર્યા પછી ગુજરાત ફોરચ્યુન જાયન્ટસ આજથી પ્રારંભ કરીને એક પછી એક મેચમાં દબંગ દિલ્હી અને યજમાન યુ મુમ્બાનો સામનો કરશે. અગાઉના બે વિજયમાં પૂર્વ ચેમ્પિયન ...
18
19
શુક્રવારે હૈદ્રાબાદમાં રમાયેલી પ્રો કબડ્ડી લીગની સિઝન 7ની વધુ એક મેચમાં સુંદર પરફોર્મન્સ દર્શાવીને ગુજરાત ફોરચ્યુન જાયન્ટસે એકતરફી બની ગયેલી મેચમાં યુપી યોધ્ધાને આસાનીથી પરાજય આપ્યો છે. ઑલરાઉન્ડર રોહિત ગુલીયાએ તેની પ્રથમ સુપર-10 નોંધાવી હતી અને ...
19