Sports News 8

મંગળવાર, 20 જાન્યુઆરી 2026
0

IND vs PAK: ચેન્નાઈમાં રમાશે મહામુકાબલો, સેમિફાઈનલમાં પણ ભારત-પાકિસ્તાન ટકરાશે

મંગળવાર,ઑગસ્ટ 8, 2023
hockey match
0
1
P V SINDHU Life Story - 5 જુલાઈ 1995ના રોજ તેલંગાનાના હૈદરાબાદમાં જન્મેલી પીવી સિંઘુની બૈડમિંટનમાં ઈંટરનેશનલ કેરિયર વર્ષ 2009થી શરૂ થયો હતો. તેમને રાષ્ટ્રીય સ્તર પર ધૂમ મચાવ્યા બાદ ઈંટરનેશનલ લેવલ પર પોતાના પ્રથમ મેડલ વર્સગ 2009માં જીતી હતી
1
2
SAFF ચેમ્પિયનશિપમાં ભારતે પાકિસ્તાનને 4-0થી હરાવ્યું હતું. મેચની શરૂઆતથી જ, ભારતીય ખેલાડીઓએ શાનદાર પ્રદર્શન કર્યું અને મોટાભાગનો સમય બોલને તેમના કોર્ટમાં રાખ્યો. મેચમાં આવી ઘણી ક્ષણો આવી જ્યારે પાકિસ્તાની ખેલાડીઓએ ગોલ કરવાનો પ્રયાસ કર્યો
2
3
SAFF ચેમ્પિયનશિપમાં હાલમાં ભારત અને પાકિસ્તાનની ફૂટબોલ ટીમો આમને-સામને છે. આ મેચ બેંગ્લોરના શ્રી કાંતિરવા સ્ટેડિયમમાં રમાઈ રહી છે. આ મેચમાં ભારતીય ટીમ પહેલા હાફ સુધી 2-0થી આગળ છે. પરંતુ ફૂટબોલ મેદાનમાં રમખાણો જોવા મળ્યા હતા. જ્યારે ભારતીય કોચ ઇગોર ...
3
4
પહેલવાનોનુ આંદોલન ટૂંક સમયમાં જ સમાપ્ત થઈ શકે છે. ગૃહ મંત્રી અમિત શાહ સાથે મુલાકાતના કેટલાક કલાક બાદ પહેલવાન સાક્ષી મલિક વિરોધ પ્રદર્શનમાંથી પાછળ હટી ગઈ છે. આજે પહેલવાન સાક્ષી મલિકે આંદોલનમાંથી નામ પરત લઈ લીધુ છે.
4
4
5
રેસલિંગ એસોસિએશનના વડા અને બીજેપી સાંસદ બ્રિજભૂષણ શરણ સિંહનો વિરોધ કરી રહેલા કુસ્તીબાજોએ હવે નવો મોરચો ખોલ્યો છે. કુસ્તીબાજોએ પોતાના મેડલ ગંગામાં વહેવડાવવાની જાહેરાત કરી છે.
5
6
ઓલંપિક ચેમ્પિયન નીરજ ચોપડાએ વર્લ્ડ એથલેટિક્સ દ્વારા રજુ જૈવલિન થ્રો રૈકિંગમાં પહેલુ સ્થાન પ્રાપ્થ કર્યુ છે. કરિયરમાં પહેલીવાર તેઓ વર્લ્ડના નંબર 1 ખેલાડી બન્યા છે.
6
7
Neeraj Chopra: ભારત માટે ટોક્યો ઓલિમ્પિકમાં ગોલ્ડ મેડલ જીતનાર નીરજ ચોપડાએ ફરી એકવાર ડાયમંડ લીગમાં ભારતનો ઝંડો લહેરાવ્યો છે. તેઓએ શાનદાર પ્રદર્શન સાથે ડાયમંડ લીગ 2023ની શરૂઆત કરી. નીરજે પ્રથમ પ્રયાસમાં જ 88.67 મીટરની બરછી ફેંકી છે. જેકબ વેડલેજ બીજા ...
7
8

Sportsmen of Gujarat- ગુજરાતના રમતવીરો

ગુરુવાર,એપ્રિલ 27, 2023
Sportsmen of Gujarat- તાજેતરમાં જ મહારાષ્ટ્રના ડોમ્બિવલી ખાતે યોજાયેલી ટ્રોમ્પોલિન જિમ્નાસ્ટિક સ્પર્ધા (સિનિયર કેટેગરી)માં માનસી વસાવાએ બ્રોન્સ મેડલ હાંસલ કર્યો હતો. જ્યારે અંડર-૧૪ ની સમાન સ્પર્ધામાં ફલક વસાવા, યશ્વી પટેલ અને રિધ્ધી વસાવાએ સિલ્વર ...
8
8
9
અમદાવાદમાં આજથી ઈન્ડિયન વિમેન્સ લીગ ચેમ્પિનશિપ ટુર્નામેન્ટનો પ્રારંભ થશે. રાજ્યમાં પ્રથમવાર ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશનના યજમાન અને સ્પોટ્સ ઑફ ગુજરાતના સહયોગથી થઈ રહ્યુ છે. આજથી શરુ થઈ રહેલી આ ટુર્નામેન્ટ આગામી મે મહિના સુધી ચાલશે.
9
10
ખેલો ઇન્ડિયા અંતર્ગત ખેલાડીઓને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે જેના કારણે છેલ્લા કેટલાક સમયથી રમત રમત ક્ષેત્રે અવનવી પ્રતિભાઓ બહાર આવી રહી છે થોડા સમય બાદ ખેલો ઇન્ડિયા અંતર્ગત ખેલો ઇન્ડિયા વૂમન્સ લીગનું આયોજન કરવામાં આવ્યું છે
10
11
બે વખતની કોમનવેલ્થ ગેમ્સ ચેમ્પિયન ભારતીય વેઈટલિફ્ટર સંજીતા ચાનુ પર ગયા વર્ષે ડોપ ટેસ્ટમાં નિષ્ફળ જવા બદલ નેશનલ એન્ટી ડોપિંગ એજન્સી (NADA) દ્વારા ચાર વર્ષ માટે પ્રતિબંધિત કરવામાં આવ્યો છે. સંજીતાએ ગયા વર્ષે સપ્ટેમ્બર-ઓક્ટોબરમાં ગુજરાતમાં નેશનલ ગેમ્સ ...
11
12
સાબરકાંઠા જિલ્લા સમાહર્તા હિતેષ કોયાની અધ્યક્ષતામાં ફેઇથ સ્કુલ ખાતે સ્પોર્ટ્સ ડે ઉજવાયો. આ કાર્યક્ર્મમાં સાબર સપોર્ટસ સ્ટેડિયમની દીકરી અને સ્કૂલની વિદ્યાર્થીની શુભાંગી સિંગનું કલેક્ટર, વિવિધ સંસ્થાઓ અને નગરપાલિકા પ્રમુખ યતિનાબેન મોદી દ્રારા બહુમાન ...
12
13
રાષ્ટ્રનિર્માણમાં યુવાનો દેશની દોલત છે. સમાજ, રાજ્ય-રાષ્ટ્રની વિકાસ યાત્રાના પાયામાં યુવાશક્તિ એક મોરપિંછ સમાન છે. યુવાશક્તિને ખેલકૂદ સાથે સાંકળીને શક્તિદૂત યોજનાઓ થકી ગુજરાતે એક નવી દિશા દેખાડી છે. આગામી ૨૫ વર્ષમાં ભારત સહિત ગુજરાત રાજ્યના વિકાસ ...
13
14
ભારત સરકાર કેન્દ્રીય મુલ્કી સેવા અને ક્રિડા સંસ્થાન નવી દિલ્હીના ઉપક્રમે ન્યૂ મલ્ટી પર્પસ હોલ, પરેડ ગ્રાઉન્ડ, દેહરાદુન, ઉત્તરાખંડ ખાતે તારીખ 20થી 24 ફેબ્રુઆરી, 2023 દરમિયાન અખિલ ભારતીય કબડ્ડી ટુર્નામેન્ટ સ્પર્ધા 2022 - 23નું આયોજન કરવામાં આવ્યુ ...
14
15
દેશની પેરા ટેબલ ટેનિસ ખેલાડી ભાવના પટેલે ઇજિપ્ત ITTF પેરા ઓપન 2023માં ભારત માટે ત્રણ ગોલ્ડ મેડલ જીત્યા છે. અમદાવાદની વતની સોનલ પટેલે પણ એક ગોલ્ડ અને એક સિલ્વર મેડલ જીત્યો હતો. એમ્પ્લોઈઝ સ્ટેટ ઈન્સ્યોરન્સ કોર્પોરેશન (ESIC) ની પેરા પેડલર ભાવનાએ સિંગલ ...
15
16
સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરના કાનડા સરકારી માધ્યમિક શાળાની ધોરણ ૯માં અભ્યાસ કરતી દીકરી સરસ્વતીબા દશરથસિંહ ઝાલા નેશનલ પેરા ઓલિમ્પિક્સમાં ઝળકી હતી. ખેડા જિલ્લાના નડીયાદ ખાતે તા. ૨૭ થી ૨૯ જાન્યુઆરી ૨૦૨૩ દરમિયાન આ સ્પર્ધા યોજાઇ હતી. આ સ્પર્ધામાં ૧૦૦ ...
16
17
2022 માટેનાં પાંચ દાવેદારોમાં વેઇટલિફટર મીરાબાઈ ચનુ, કુસ્તીબાજ સાક્ષી મલિક તથા વિનેશ ફોગાટ, બૅડમિન્ટન ખેલાડી પી. વી. સિંધુ અને બૉક્સર નિખત ઝરીનનો સમાવેશ થાય છે.
17
18
મેડલની સંખ્યા વધારવા માટે ભારત સરકાર તમામ જરૂરી પગલાં લઈ રહી છે. ખાસ કરીને યુવાનોમાં રમતગમતને પ્રોત્સાહિત કરવા સરકાર દર વર્ષે વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરે છે. ખેલો ઈન્ડિયા યુથ ગેમ્સ પણ આ ક્રમમાં આવે છે. ખેલો ઈન્ડિયામાં દેશના દરેક ખૂણેથી ખેલાડીઓ વિવિધ ...
18
19
Khelo India 2023: ખેલો ઈંડિયા યૂથ ગેમ્સ 2023 નુ આયોજન મધ્યપ્રદેશમાં કરવામાં આવી રહ્યુ છે. આ વર્ષે થનારા આ મહાકુંભમાં કુલ 10000 ખેલાડી ભાગ લેશે. મઘ્યપ્રદેશના આઠ શહેરોમાં કુલ 11 ફેબ્રુઆરી સુધી રમતોન આયોજન કરવામાં આવશે. જેમા ભોપાલમાં નવ રમત, ...
19