Sweet Recipes 13

0

એપલ આઈસ્ક્રીમ

બુધવાર,એપ્રિલ 25, 2012
0
1

આઈસ ચુસ્કી (બરફનો ગોળો)

મંગળવાર,એપ્રિલ 24, 2012
સામગ્રી - 15 એમએલ લીંબુનો રસ, સીરપના રૂપમાં ખાંડ, 50 એમએલ ઓગાળેલું કેસર, રોઝ સીરપ 100 એમએલ. 30 ગ્રામ છીણેલો બરફ. બનાવવાની રીત - એક ગ્લાસમાં છીણેલો બરફ નાંખો અને તેને બરાબર દબાવી ગ્લાસમાં ફિટ કરી દો. ગ્લાસની વચ્ચો-વચ્ચ એક ચમચી લગાવી દો. હવે બીજો એક ...
1
2

કુલ કુલ બદામની કુલ્ફી

ગુરુવાર,એપ્રિલ 19, 2012
સામગ્રી: 1 કપ બદામ (ગ્રાઈન્ડ કરેલી) 1 1/2 કપ કન્ડેન્સ્ડ મિલ્ક 1 કપ વ્હિપ કરેલું ક્રિમ 1/4 ટીસ્પૂન ઈલાયચીનો પાવડર 1/2 કપ પિસ્તા (ઝીણા સમારેલા) 1 ચપટી કેસર બનાવવાની રીત: - એક મોટા બાઉલમાં પિસ્તા અને કેસર સિવાયની બધી જ સામગ્રીને મિક્સ કરી લો. - આ ...
2
3

સ્વાદિષ્ટ વાનગી મેંગો બરફી

બુધવાર,એપ્રિલ 18, 2012
સામગ્રી : 170 ગ્રામ દૂધનો માવો, 200 ગ્રામ તાજી કેરીનો પલ્પ, 100 ગ્રામ કેસ્ટર શુગર, 4 ટીપાં કેવડા એસેન્સ, 1 ટીપું પીળો(ખાવાનો), 3 ચાંદીના વરખ. બનાવવાની રીત : સૌ પ્રથમ કેરીના પલ્પને થોડો ગરમ કરી સૂકવી લો, પછી તેમાં મસળેલો માવો નાંખી તેને ગેસ પર ધીમી ...
3
4
સામગ્રી - એક કપ મિલ્ક પાવડર, 2 મોટી ચમચી મેંદો, 1/5 ચમચી બેકિંગ સોડા, 250 ગ્રામ ખાંડ, 1/2 ચમચી એલચી પાવડર, જરૂર મુજબ ઘી અને પિસ્તા કતરન બનાવવાની રીત - ખાંડમાં પાણી નાખીને એક તારની ચાસણી બનાવી લો. કઢાઈમાં ઘી ગરમ થવ અદો. બાઉલમાં મિલ્ક પાવડર, મેંદો, ...
4
4
5

સ્વાદિષ્ટ કેરીના માલપુઆ

શનિવાર,માર્ચ 24, 2012
સામગ્રી : 500 ગ્રામ તાજી પાકી કેરી, 250 ગ્રામ મેંદો, 100 ગ્રામ માવો, 5-6 કેસરના લચ્છા, ચપટી ઇલાયચી પાવડર, તળવા માટે ઘી, 350 ગ્રામ ખાંડ ચાસણી માટે. બનાવવાની રીત : કેરીને છોલીને તેનો રસ કાઢી લો. હવે આ રસમાં મેંદો અને માવો નાંખીને મિક્સ કરી લો. ખાંડમાં ...
5
6

ફ્રૂટ શ્રીખંડ

ગુરુવાર,માર્ચ 22, 2012
સામગ્રી - 2 વાડકી દહીં, એક વાડકી દળેલી ખાંડ, ચપટી કેસર, 1,2 ચમચી ઈલાયચી પાવડર, 1 ચમચી પિસ્તા સમારેલા, ફળ(દ્રાક્ષ, દાડમ, કેળુ, પપૈયુ, સ્ટ્રોબેરી) બનાવવાની રીત - દહીંને પાતળા કપડામાં બાંધીને 2-3 કલાક લટકાવી રાખો. જેથી તેનુ બધુ પાણી નીતરી જાય. કેસરને ...
6
7
સામગ્રી - ફુલ ક્રીમ મિલ્ક અઢી કપ, 2 ટેબલસ્પૂન કસ્ટર્ડ પાવડર, 1 કપ ક્રીમ, 3/4 કપ ખાંડ, 1 કપ ચોકલેટ. બનાવવાની રીત- એક વાસણમાં દૂધ અને કસ્ટર્ડ પાવડર મિક્સ કરી ઉકાળવા માટે મૂકો. દૂધમાં ઉભરો આવે એટલે 5-6 મિનિટ ચમચાથી હલાવતા હલાવતા ઉકાળો. હવે ખાંડ નાંખી ...
7
8

હેલ્ધી ઓટ કુકીઝ

ગુરુવાર,માર્ચ 15, 2012
સામગ્રી - 100 ગ્રામ ઓલિવ ઓઇલ સ્પ્રેડ, 50 ગ્રામ ખાંડ, બે ચમચી મધ, 1/4 મિક્સ મસાલા, 100 ગ્રામ જવ, 50 ગ્રામ કિશમિશ. બનાવવાની રીત - 170 ડિગ્રીએ ઓવન ગરમ કરો. ઓલિવ ઓઇલ સ્પ્રેડ, ખાંડ અને મધને એક બાઉલમાં રાખી ઓવનમાં ત્યાંસુધી ગરમ કરો જ્યાંસુધી આ મિશ્રણ ઓગળી ...
8
8
9

મથુરાના પેંડા

બુધવાર,માર્ચ 14, 2012
સામગ્રી - 500 ગ્રામ દૂધનો માવો(મોળો), બૂરુ ખાંડ 500 ગ્રામ, 1થી બે ટેબલ સ્પૂન ઘી, 8થી 10 છોલેલી નાની ઇલાયચી. બનાવવાની રીત- કોઇ એક મોટી કઢાઈમાં માવો નાંખી માવો શેકો. માવો શેકતી વખતે ધ્યાન રાખો કે તે કઢાઈમાં ચોંટે નહીં. જ્યારે માવાનો રંગ બદલાવા લાગે ...
9
10

બંગાળી ડિશ - પિસ્તા સંદેશ

સોમવાર,માર્ચ 12, 2012
સામગ્રી - દળેલી ખાંડ, 12 ચમચી પિસ્તા પાવડર, 1 લીટર ગાયનું દૂધ, 10 આખા પિસ્તા, 1/4 સાઇટ્રિક્સ એસિડ બનાવવાંવી રીત- દૂધને ગરમ કરો. તેમાં ધીમે-ધીમે સાઇડ્રિક એસિડ નાંખી ત્યાંસુધી રાંધો ગરમ કરો જ્યાંસુધી તે ફાટી ન જાય. હવે તેમાંથી તૈયાર થયેલા પનીરને સાફ ...
10
11

કેસરીયા ભાત

ગુરુવાર,માર્ચ 1, 2012
સામગ્રી : એક કપ બાસમતી ચોથા, 1/4 ટેલબસ્પૂન કેસર, એક તમાલપત્ર, બે ઇંચ તજ, 4 નાની ઇલાયચી, 1/3 કપ કાળી દ્રાક્ષ, 10 કાજુ, બે ચમચી ઘી, 1/2 કપ ખાંડ. બનાવવાની રીત : અડધા કલાક માટે ચોખાને પાણીમાં પલાળી રાખો. કેસરને ગરમ દૂધમાં જ્યાંસુધી દૂધનો રંગ પીળો ન થાય ...
11
12
સામગ્રી : એક કપ અખરોટ, એક કપ સૂકાયેલા અંજીર, એક કપ કિશમિશ, એક કપ ખજૂર, એક ચમચી સંતરાની છાલ(છીણેલી), બે ચમચી સંતરાનો રસ, ડસ્ટિંગ માટે શુગર ફ્રી પાવડર, પેકિંગ માટે કલર પેપર. બનાવવાની રીત : ડ્રાય ફ્રુટ્સને ગ્રાઇન્ડ કરી લો. હવે તેમાં સંતરાનો રસ અને ...
12
13
સામગ્રી : 250 ગ્રામ શક્કરિયાં, 100 ગ્રામ દૂધનો મોળો માવો, 1/2 ટેબલ સ્પૂન ખાંડેલી ઇલાયચી, તળવા માટે ઘી અને ગાર્નિશિંગ માટે પિસ્તાની કતરણ. બનાવવાની રીત : શક્કરિયાંના ગુલાબજાંબુ બનાવવાની રીત સામાન્ય ગુલાબજાંબુ બનાવવાની રીત જેવી જ છે. સૌપ્રથમ ખાંડમાં ...
13
14

વેલેંટાઈન સ્પેશ્યલ કેક

ગુરુવાર,ફેબ્રુઆરી 2, 2012
સામગ્રી - અઢી કપ મેંદો, 1 ટેબલસ્પૂન બેકિંગ પાવડર, 2 ટેબલસ્પૂન કોકો પાવડર, 1/2 બટર, દોઢ કપ ખાંડ, 2 ઈંડા, 1 ટેબલસ્પૂન વેનીલા એક્સટેક્ટ, 1 કપ છાશ, 1 ટેબલસ્પૂન બેકિંગ સોડા, 1 ટેબલસ્પૂન વિનેગર, એક ચપટી મીઠું, 2 નાની બોટલ લાલ રંગનો ફૂડ કલર. બનાવવાની રીત : ...
14
15

સફરજનની પૌષ્ટિક ખીર

મંગળવાર,જાન્યુઆરી 31, 2012
સામગ્રી : 3થી 4 છીણેલા સફરજન, 1 કપ મિલ્કમેડ, 1 કપ દૂધ, 2 ચમચી ખાંડ, ઇલાયચીનો પાવડર, કાપેલા ડ્રાય ફ્રુટ્સ બનાવવાની રીત : સૌથી પહેલા છીણેલા સફરજનમાં દૂધ અને ખાંડ નાંખી તેને પ્રેશર કૂકરમાં બાફી લો. મિશ્રણ બફાઇ જાય એટલે તેમાં 1 કપ મિલ્કમેડ નાંખી ફરીથી ...
15
16

એંટીકોલેસ્ટ્રોલ ડ્રિંક

શુક્રવાર,જાન્યુઆરી 27, 2012
સામગ્રી : 1 સંતરું, 1 કેળું, 1 ગાજર, સ્વાદ માટે ચપટી જેટલો જલજીરા પાવડર, ક્રશ કરેલો બરફ. રીત : સૌથી પહેલા કેળાને એક મિક્સીમાં ગ્રાઇન્ડ કરી લો. બાદમાં તેમાં ગાજર અને સંતરાનું ગ્રાઇન્ડ કરેલું મિશ્રણ મિક્સ કરો. હવે એક ગ્લાસ લો અને તેમાં ગ્રાઇન્ડ સંતરા ...
16
17

સ્વીટ ડિશ - બ્રેડનો હલવો

ગુરુવાર,જાન્યુઆરી 12, 2012
સામગ્રી : 10 બ્રેડ સ્લાઇસ, 600 ગ્રામ દૂધ(3-કપ), અડધો કપ ઘી, 100-150 ગ્રામ ખાંડ, 12-14 કાજુ, 8-10 બદામ, 6-7 ઇલાયચી. બનાવવાની રીત : હલવો બનાવવા માટે ઘઉં કે મેંદો, કોઇપણ પ્રકારની બ્રેડ લઇ શકાય છે. જો તમે ઇચ્છો તો મલ્ટીગ્રેન બ્રેડ પણ લઇ શકો છો. દરેક ...
17
18

ફ્રૂટ સ્મુધી

મંગળવાર,ડિસેમ્બર 27, 2011
સામગ્રી : 500 ગ્રામ નાસપતીનો રસ, કાપેલું એક કેળું, 250 મિલીલીટર સફરજનનો જ્યુસ, 100 ગ્રામ પાઇનેપલ જ્યુસ બનાવવાની રીત : ફ્રૂટ સ્મૂધી બનાવવા માટે જો ઉપર પ્રમાણેની સામગ્રી તૈયાર હશે તો તમે માત્ર પાંચ જ મિનિટમાં તે બનાવી શકશો. સૌ પ્રથમ તમામ ફળોનો રસ એક ...
18
19
સામગ્રી : એક કપ મેંદો, 250 ગ્રામ આઇસિંગ શુગર, એક કપ ક્રીમ, એકથી સવા કપ કેસ્ટર શુગર, એક ચમચી પાઇનેપલ એસેન્સ, 3 મોટી ચમચી પાઇનેપલનો રસ, 2 મોટી ચમચી ફ્રેશ ક્રીમ, 2 મોટી ચમચી ચોકલેટની ચિપ્સ, એક ચમકી ઓગળેલું માખણ, એક ચમચી બેકિંગ પાવડર, 1 કપ કોકો પાવડર. ...
19