0
સટ્ટેબાજોએ બતાવી દીધુ વર્લ્ડ કપ વિજેતાનું નામ
શનિવાર,માર્ચ 21, 2015
0
1
પાકિસ્તાનના કપ્તાન મિસ્બાહ ઉલ હકે ક્રિકેટ વિશ્વ કપ સેમીફાઈનલમાં ભારતને ઓસ્ટ્રેલિયા પર જીતની પ્રબળ દાવેદાર બતાવ્યા છે. કારણ કે તેમનુ માનવુ છે કે ઘરેલુ ટીમને પારંપારિક રૂપે ધીમા બોલરોની મદદગાર એસસીજી પર સ્પિન વિકલ્પો માટે ઝઝુમવુ પડશે.
1
2
એડિલેડમાં રમાયેલ વર્લ્ડ કપ 2015ના ત્રીજા ક્વાર્ટર ફાઈનલ મેચમાં મેજબાન ઓસ્ટ્રેલિયા એ પાકિસ્તાનને 6 વિકેટથી હરાવી સેમીફાઈનલમાં પ્રવેશ કરી લીધો છે. ચાર વારની વિજેતા ઓસ્ટ્રેલિયાનો સેમીફાઈનલમાં મુકાબલો ટીમ ઈંડિયા સાથે થશે. આ મેચ 26 માર્ચના રોજ રમાશે.
2
3
આઈસીસીએ પોતાના પ્રેસિડેંટ મુસ્તફા કમાલના નિવેદનને દુર્ભાગ્યપુર્ણ બતાવ્યુ છે આઈસીસીએ તેમના નિવેદનને વ્યક્તિગત ગણાવ્યુ અને કહ્યુ કે તેમણે આઈસીસીની આલોચના પહેલા વિચારવુ જોઈતુ હતુ. ઉલ્લેખનીય છે કે મુસ્તફા કમાલે ક્વાર્ટરફાઈનલમાં ભારતના હાથે બાંગ્લાદેશની ...
3
4
બાંગ્લાદેશના વિરુદ્ધ ક્વાર્ટર ફાઈનલ હરીફાઈમાં ભારત તરફથી સેંચુરી મારનારા ઓપનિંગ બેટ્સમેન રોહિત શર્મા ખૂબ ખુશ જોવા મળ્યા. આ ટુર્નામેંટમાં પોતાની પ્રથમ સેંચુરી લગાવનારા રોહિતે કહ્યુ કે આ ટીમ માટે ખૂબ જ મહત્વની મેચ હતી.
4
5
ભારતીય કપ્તાન મહેન્દ્ર સિંહ ધોનીએ વિશ્વકપ ક્વાર્ટરફાઈનલ હરીફાઈમાં બાંગ્લાદેશના વિરુદ્ધ ગુરૂવારે ટોસ જીતીને પહેલા બેટિંગ કરતા ભારતને 122 રન બનાવી લીધા છે. ભારતે પહેલી વિકેટ શિખર ધવનના રૂપમાં ગુમાવી છે. શિખર ધવન 30 રન બનાવી આઉટ થઈ ગયા અને શિખર ઘવન પછી ...
5
6
વિશ્વ કપમાં જીતનો છક્કો લગાવ્યા પછી ટીમ ઈંડિયાના ખેલાડીઓએ બધાના દિલ સ્પર્શી લીધા છે. બધા ભારતીય દર્શક ટીમ પાસે આશા લગાવી બેસ્યા છેકે ભારત ફરીથી વિશ્વ કપ જીતશે. અત્યાર સુધી ટીમ ઈંડિયાએ વિશ્વ કપમાં જેવુ પ્રદર્શન કર્યુ છે તે ખૂબ જ પ્રશંસનીય છે. ભારતના ...
6
7
ભારત અને બાંગ્લાદેશ વચ્ચે ગુરૂવરે વર્લ્ડ કપ 2015ની બીજી ક્વાર્ટર ફાઈનલ મેચ રમાશે. બાંગ્લાદેશની ટીમ પહેલીવાર વિશ્વકપના નોક આઉટ રાઉંડમાં પહોંચી છે. આમ તો ભારતનુ પલડું ભારે છે પણ વર્લ્ડ કપમાં બંને ટીમો બરાબર છે. 2007માં ભારતને હારનો સામનો કરવો પડ્યો ...
7
8
વર્લ્ડ કપના પ્રથમ ક્વાર્ટર ફાઈનલ હરીફાઈમાં દક્ષિણ આફ્રિકાએ શ્રીલંકાને નવ વિકેટથી હરાવી દીધુ. 134 રનોના લક્ષ્યને દક્ષિણ આફ્રિકાને માત્ર 18 ઓવરમાં જ એક વિકેટ ગુમાવીને પુર્ણ કરી લીધુ. ઓપનિંગ બેટ્સમેન ડી. કોકે અણનમ 78 અને ડૂપ્લેસીએ પણ નોટઆઉટ 21 રનોની ...
8
9
ભારતીય ક્રિકેટ ટીમ વર્તમાન દિવસોમાં વર્લ્ડ કપમાં ઘમાલ કરી રહી છે. આવો જાણીએ ભારતીય ક્રિકેટ ટીમના ધુરંઘર ખેલાડીઓની પત્નીઓ વિશે..
સાક્ષી ધોની (મહેન્દ્ર સિંહ ધોનીની પત્ની): ભારતના સૌથી સફળ કપ્તાનની સાથે વિવાહના બંધનમાં બંધાઈને ચર્ચામાં આવેલી ...
9
10
વર્લ્ડ કપ 2015ની પ્રથમ ક્વાર્ટર ફાઈનલ મેચ શ્રીલંકા અને દક્ષિણ આફ્રિકા વચ્ચે બુઘવારે સિડનીમાં રમાશે. ક્રિકેટ વિશેષજ્ઞ આ હરીફાઈ માટે કોઈ પણ ટીમને ફેવરેટ નથી માની રહ્યા. મતલબ કહેવુ મુશ્કેલ છે કે ઊંટ કયા પડખે બેસશે.
10
11
પૈસાથી બધુ ખરીદી શકાય છે અને આ એક વાર ફરી સાબિત થયુ જ્યારે ભારતના એક મોટા સમર્થકને વિશ્વ કપ જીતવા માટે ન્યુઝીલેંડને પ્રોત્સાહન કરતો જોવામાં આવ્યો. એક અંગ્રેજી છાપા મુજબ ભારતમાં જન્મેલ 24 વર્ષીય અરુણ ભારદ્વાજ ઈચ્છે છે ક ન્યુઝીલેંડ વર્લ્ડ કપ જીતે. ...
11
12
ઓસ્ટ્રેલિયાના વિરુદ્ધ વિશ્વ કપ ક્વાર્ટર ફાઈનલ મેચ પહેલા આજે પાકિસ્તાને કરારો ઝટકો લાગ્યો જ્યારે ઝડપી બોલર મોહમ્મદ ઈરફાનના હિપ્સમાં ફેક્ચરને કારણે તેમને ટુર્નામેંટમાંથી બહાર થવુ પડ્યુ. સાત ફૂટ એક ઈંચ લાંબા આ ઝડપી બોલરે અત્યાર સુધીની પાંચ મેચોમાં આઠ ...
12
13
વિરાટ કોહલી આજે દુનિયાના સૌથી શાનદાર બેટ્સમેનોમાં સમાયેલ છે. ક્રીઝ પર તેમની હાજરી જ ટીમ ઈંડિયા માટે જીતનો વિશ્વાસ ઉભો કરે છે. કોહલીની આક્રમકતા, એકાગ્રતા, જુનૂન અને પોતાનુ સર્વશ્રેષ્ઠ આપવાની જીદ, તેમને બાકી ખેલાડીઓથી અલગ કરે છે. અનેક પૂર્વ દિગ્ગજ ...
13
14
બે મહિના પહેલા જ ઓસ્ટ્રેલિયામાં ફ્લોપ થયેલી ટીમ ઈંડિયાની ચારે બાજુ જોરદાર આલોચના થઈ રહી હતી અને ટેસ્ટ ક્રિકેટમાંથી અચાનક સંન્યાસ લેનારી ટીમના કપ્તાન ધોનીને ફ્લોપ બતાવનારાઓની કમી નહોતી.
કોઈપણ એક્સપર્ટે ટીમ ઈંડિયાને વર્લ્ડ કપ જીતવાના દાવેદાર નહોતા ...
14
15
રમત જગતમાં વર્લ્ડ કપને લઈને ખેલાડીઓ અને ક્રિકેટ ફેંસમાં ઉત્સાહનુ વાતાવરણ છે. જેવુ કે તમે જાણો છો કે ભારતીય ટીમ, વર્લ્ડના ક્વાર્ટર ફાઈનલ સુધી પહોંચી ગયુ છે અને આ સાથે બીસીસીઆઈએ સોમવારે મંજુરી આપી દીધી કે હવે ભારતીય ટીમ હોટલમાં પત્ની અને ગર્લફ્રેંડ ...
15
16
આ છોકરી સાથે સુરેશ રૈનાના લગ્ન ......
16
17
યુવરાજ સિંહને તો તમે ભૂલ્યા નહી હોય કે ન તો તમે તેમના પિતા યોગરાજ સિંહના નિવેદનને ભૂલ્યા હશો. જેમા તેમણે યુવીને વર્લ્ડ કપની ટીમમાં ન પસંદ કરવા માટે ધોનીને જવાબદાર ઠેરવ્યા હતા. હવે ધોનીએ ઘણા દિવસો પછી યુવી પર પોતાનું મૌન તોડ્યુ છે. વર્લ્ડ કપમાં ...
17
18
મહેન્દ્ર સિંહ ધોનીનો દરેક અંદાજ જ જુદો છે. ભલે તે ક્રિકેટ રમવાની સ્ટાઈલ હોય કે પછી મેચ પ્રેકટિસની. એક દસકાથી પણ વધુ સમયના આંતરરાષ્ટ્રીય કેરિયરમાં ધોની માટે ઓછામાં ઓછો અભ્યાસ અને સારુ પરિણામની રણનીતિ હંમેશા કારગર સાબિત થઈ છે.
18
19
દેશ જ્ય ધોની પાસે વિશ્વ કપની આશા લગાવી રહ્યુ છે તો બીજી બાજુ એક વ્યક્તિ છે જે માહીના આવવાના એક એક ક્ષણની રાહ જોઈ રહ્યુ છે. ઉલ્લેખનીય છે કે 6 ફેબ્રુઆરીના રોજ ધોનીના ઘરે નાનકડી પરી જિબાનો જન્મ થયો હતો. ત્યારબાદથી ધોની અત્યાર સુધી પોતાની પુત્રીને નથી ...
19