0
અમે વિશ્વ કપ જીતી શકીએ છીએ - મિસ્બાહ
સોમવાર,માર્ચ 16, 2015
0
1
પાકિસ્તાને રવિવારે આયરલેંડને 7 વિકેટથી હરાવ્યુ. આ સાથે જ વિશ્વ કપમાં પહેલીવાર અંતિમ-8માં ચાર એશિયાઈ ટીમોનુ રમવુ નક્કી થઈ ગયુ છે. આ ચારેય ટીમ ભારત, શ્રીલંકા, પાકિસ્તાન અને બાંગ્લાદેશ છે.
1
2
સતત સારુ પ્રદર્શન ન કરી શકનારી પાકિસ્તાની ટીમ વિશ્વ કપ ક્રિકેટ પુલ બી ના કરો યા મરોની હરીફાઈમાં રવિવારે જોઈંટ કિલર આયરલેંડ સાથે રમશે. ગ્રુપ ચરણના આ છેવટની લીગ મેચની વિજેતા ટીમ ક્વાર્ટર ફાઈનલમાં પહોંચશે. જ્યારે કે હારનારી ટીમનો રનરેટના આધારે વેસ્ટ ...
2
3
ઝિમ્બાબવેના 288 રનોના લક્ષ્યનો પીછો કરતા કપ્તાન મહેન્દ્ર સિંહ ધોની અને સુરેશ રૈના વચ્ચે થયેલ મજબૂત ભાગીદારીથી ટીમ ઈંડિયાએ 6 વિકેટે મેચ જીતી લીધી. સુરેશ રૈનાએ જોરદાર સદી લગાવી તો બીજી બાજુ ધોનીએ પણ ઝડપી હાફ સેંચુરી મારીને ટીમને જીત આપવી દીધી. ધોનીએ ...
3
4
ટીમ ઈંડિયાના કેપ્ટન કુલ એમ એસ ધોની ટેસ્ટ ક્રિકેટમાંથી સંન્યાસ લઈ ચુક્યા છે અને એવી શક્યતાઓ કરવામાં આવી રહી છે કે વર્લ્ડ કપ પછી તેઓ વનડે ક્રિકેટને પણ અલવિદા કહી દેશે. વર્તમાન વર્લ્ડ કપમાં શાનદાર ફોર્મમાં ચાલી રહેલ મોહમ્મદ શમીએ પ્રેસ કોંફરેંસમાં એવુ ...
4
5
આઈસીસી ક્રિકેટ વિશ્વકપમાં અત્યાર સુધી કુલ 32 લીગ મેચો રમાયેલી છે. જ્યાં ગ્રુપ એમાં ન્યુઝીલેંડ પાંચ મેચ જીતીને ટોચ પર છે તો ગ્રુપ બી માં અત્યાર સુધી ટીમ ઈંડિયા એક પણ વખત હારી નથી ક્રિકેટમાં ટીમનું પ્રદર્શન દરેક ખેલાડીના પ્રદર્શન પર આધાર રાખે છે.
5
6
વર્લ્ડ કપના ક્વાર્ટર ફાઈનલમાં 6 ટીમોની એંટ્રી પાક્કી છે. પુલ બી માંથી ઈંડિયા, સાઉથ આફ્રિકા અને પાકિસ્તાન ક્વાર્ટર ફાઈનલમાં ર રમશે. બીજી બાજુ પુલ એ માંથી ન્યુઝીલેંડ.. ઓસ્ટ્રેલિયા અને શ્રીલંકાની એંટ્રી થશે. બંને પુલમાં ચોથા સ્થાનને લઈને સંઘર્ષ છે. ...
6
7
દક્ષિણ આફ્રિકા જેવી મજબૂત ટીમ વિરુદ્ધ શાનદાર જીત નોંધાવ્યા પછી રાહત અનુભવી રહેલ પાકિસ્તાનના કપ્તાન મિસ્બાહ ઉલ હકે શનિવારે કહ્યુ કે આ તેમની ટીમ માટે એક મોટી જીત છે. મેચ પછી વરસાદ થવા લાગ્યો હતો અને પુરસ્કાર વિતરણ સમારંભ મેદાનમાં ન થઈને ઈંડોરમાં થયુ.
7
8
ભારતીય કપ્તાન મહેન્દ્ર સિંહ ધોનીએ અહી વિશ્વ કપ લીગ મેચમાં વેસ્ટઈંડિઝ પર સંઘર્ષપૂર્ણ જીતનો શ્રેય બોલરોને આપ્યો જેના કારણે ભારત ક્વાર્ટર ફાઈનલમાં પહોંચવામાં સફળ રહ્યુ.
8
9
ટીમ ઈંડિયાના કપ્તાન મહેન્દ્ર સિંહ ધોનીના નેતૃત્વમાં ટીમ ઈંડિયા પોતાના મિશન વર્લ્ડ કપ હેઠળ અત્યાર સુધી સતત જીત મેળવી રહી છે. બીજી બાજુ તેમની પત્ની સાક્ષી ધોની પર નવજાત બાળકીની દેખરેખની જવાબદારી છે.
9
10
ભારતીય ક્રિકેટ ટીમના દમદાર ખેલાડી વિરાટ કોહલી અજએ અચાનક જ પોતાનો ગુસ્સા પર કંટ્રોલ ગુમાવી બેસ્યા અને તેમણે વેસ્ટઈંડિઝ વિરુદ્ધ વાકામાં શુક્રવારે થનારા લીગ ચરણની મેચ પહેલા આજે અહી અભ્યાસ સત્ર પછી એક પત્રકાર માટે અપશબ્દ કહ્યા. કોઈને પણ વિશ્વાસ નહોતો ...
10
11
અનુભવી ક્રિકેટ પ્રશાસક જગમોહન ડાલમિયા એક દસકાથી વધુ સમય પછી ફરીથી નિર્વિરોધ બીસીસીઆઈ અધ્યક્ષ બની ગયા છે. હિમાચાલ પ્રદેશ ક્રિકેટ સંઘના પ્રમુખ અનુરાગ ઠાકુર બીસીસીઆઈ સચિવ બન્યા. જ્યારે કે સી.કે ટીસી મેથ્યુઝને બીસીસીઆઈના ઉપાધ્યક્ષ, ઝારખંડ ક્રિકેટ સંઘના ...
11
12
પાકિસ્તાનના પૂર્વ ઝડપી બોલર સરફરાઝ નવાજે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ પર વર્તમન વિશ્વ કપમાં ભારતીય ટીમનો પક્ષ લેવાનો આરોપ લગાવતા કહ્યુ કે અગાઉની ચેમ્પિયન ટીમને તેના મજબૂત પક્ષ મુજબ પિચો આપવામાં આવી રહી છે.
12
13
શુક્રવાર,ફેબ્રુઆરી 27, 2015
આઈસીસી ક્રિકેટ વર્લ્ડ કપ 2 015 દરમિયાન સિડનીમાં વેસ્ટ ઈંડિઝ વિરુદ્ધ રમાઈ રહેલ મેચમાં દક્ષિણ આફ્રિકી ટીમના કપ્તાન એબી ડિવિલિયર્સે ફક્ત 52 બોલનો સામનો કરી સદી ઠોકી દીધી. જે વર્લ્ડ કપના ઈતિહાસની બીજી સૌથી ઝડપી સદી છે. 17 ચોક્કા અને આઠ છક્કાથી સજેલી ...
13
14
શુક્રવાર,ફેબ્રુઆરી 27, 2015
વિશ્વ કપને લઈને જ્યા ક્રિકેટ પ્રેમીઓમાં ઉત્સાહ છે તો બીજી બાજુ સટ્ટા માફિયાએ પણ મેચને લઈને કરોડો રૂપિયાનો સટ્ટો લગાવીને ક્રિકેટના આ રમતમાં ગરમી પેદા કરી છે. સૂત્રો તરફથી મળતી માહિતી મુજબ આજ થનારી દક્ષિણ આફ્રિકા અને વેસ્ટઈંડિઝની મેચને લઈને સટ્ટા ...
14
15
મંગળવાર,ફેબ્રુઆરી 24, 2015
જાલંધરના બેટ દ્વારા વેસ્ટઈંડિઝના દમદાર ખેલાડી ક્રિસ ગેલે વર્લ્ડ કપમાં આજે પોતાની ઝંઝાવાતી રમત રમતા 210 રનનો વિશ્વ રેકોર્ડ બનાવ્યો. ગેલે આ રમતમાં અનેક રેકોર્ડ પોતાના નામે કર્યા. તે વેસ્ટઈંડિઝમા ડબલ સેંચુરી મારનારા પ્રથમ બેટ્સમેન બન્યા.
15
16
મંગળવાર,ફેબ્રુઆરી 24, 2015
લાહોર હાઈકોર્ટે ICC વર્લ્ડ કપ 2015માં પાકિસ્તાન ક્રિકેટ ટીમના ખરાબ પ્રદર્શનથી નારાજ એક પ્રશંસક દ્વારા ટીમના વિરુદ્ધ અરજી નોંધાવી. અરજીએ સ્વીકાર કરી લીધુ છે. પાકિસ્તાનને વિશ્વ કપના પોતાના શરોઅઓઅતી બંને મેચોમાં હારનો સામનો કરવો પડ્યો. જેમા ચિર ...
16
17
સોમવાર,ફેબ્રુઆરી 23, 2015
ડાબા હાથના ઓપનિંગ બેટ્સમેન શિખર ધવનની બેટે મેલબર્નમા જોરદાર ધમાકો બોલાવ્યો અને તેની આ રમતે દક્ષિણ આફ્રિકા પર ભારતની જીતનો ઈતિહાસ રચ્યો. ધવને મેલબર્નના મેદાંપર સદી લગાવી અને મેન ઓફ ધ મેચની પસંદગી પામ્યા.
17
18
શનિવાર,ફેબ્રુઆરી 21, 2015
ચિર પ્રતિદ્વંદી પાકિસ્તાનના વિરુદ્ધ મોટી જીતથી આત્મવિશ્વાસથી ભરપૂર ભારત વિશ્વ કપ ક્રિકેટના ગ્રુપ બી માં ગઈકાલે અહી મજબૂત દક્ષિણ આફ્રિકાનો સામનો કરવા માટે સંપૂર્ણ રીતે તૈયાર છે.
પાકિસ્તાની ટીમ વિશ્વ કપમાં ભારતના હાથે હારની પ્રક્રિયા નથી તોડી શકી ...
18
19
શનિવાર,ફેબ્રુઆરી 21, 2015
વેસ્ટ ઈંડિઝ તરફથી મળેલ 311 રનના ટારગેટનો પીછો કરવા ઉતરેલી પાકિસ્તાની ટીમની શરૂઆત ભયાનક રહી અને તેણે ફક્ત 1 રન પર જ પોતાની 4 વિકેટ ગુમાવી દીધી. આ વનડે ક્રિકેટમાં કોઈપણ ટીમની સૌથી ઓછા સ્કોર પર 4 વિકેટ ગુમાવવાનો રેકોર્ડ છે.
19