શુક્રવાર, 26 એપ્રિલ 2024
  1. ધર્મ
  2. »
  3. હિન્દુ
  4. »
  5. હિન્દુ ધર્મ વિશે
Written By વેબ દુનિયા|

ઋણ દૂર કરવા માટેનો ઋણમોચન મંગલસ્તોત્ર

P.R
ઋણ અને દેવુ એવા શબ્દો છે જેને પોતાના જીવનથી દૂર રાખવામાં જ ભલાઈ રહેલી છે. એક વખત દેવાનાં દરિયામાં ડુબકી મારીએ ત્યારપછી તેમનાથી બહાર નીકળવુ અત્યંત મુશ્કેલ છે. દેવાનાં લીધે વ્યક્તિ સતત માનસિક તાણમાં રહેતી હોય છે. ઋણમાંથી મુક્તિ મેળવવા માટે સ્કંદપુરાણમાં ઋણમોચન મંગલસ્તોત્રનો ઉલ્લેખ કરાયો છે. મંગળવારે 11 વખત જાપ કરવાથી શ્રધ્ધાળુ ઋણમાંથી મુક્તિ મેળવી શકે છે. દરરોજ લાલ આસન પર બેસીને ઋણમોચન મંગલસ્તોત્રનાં ત્રણ પાઠ કરવાથી પણ અચૂક લાભ થાય છે.

ઋણમોચન મંગલસ્તોત્રમ્..

મંગલો ભૂમિપુત્રશ્ચ ઋણહર્તા ધનપ્રદ:.

સ્થિરામનો મહાકાય: સર્વકર્મવિરોધક:..

લોહિતો લોહિતાશ્વશ્ચ સામગાનાં કૃપાકરં.

વૈરાત્મજ: કુંજૌ ભૌમો ભૂતિદો ભૂમિનંદન:..

ધરણીગર્ભસંભૂતં વિદ્યુત્કાન્તિ સમપ્રભ.

કુમારં શક્તિહસ્તં ચ મંગલં પ્રણમામ્યહમ્.

અંગારકો યમશ્ચૈવ સર્વરોગાપહારક:.

વૃષ્ટે: કર્તાઽપહર્તા ચ સર્વકામફલપ્રદ:..

એતાનિ કુંજનામાનિ નિત્યં ય: શ્રદ્ધયા પઠેત્.

ઋણં ન જાયતે તસ્ય ધનં શીઘ્રમવાપ્નુયાત્ ..

સ્તોત્રમંગારકસ્યૈતત્પઠનીયં સદા નૃભિ:.

ન તેષાં ભૌમજા પીડ઼ા સ્વલ્પાઽપિ ભવતિ ક્વચિત્..

અંગારકો મહાભાગ ભગવન્ભક્તવત્સલ.

ત્વાં નમામિ મમાશેષમૃણમાશુ વિનાશય:..

ઋણરોગાદિદારિદ્રયં યે ચાન્યે હ્યપમૃત્યવ:.

ભયક્લેશ મનસ્તાપા: નશ્યન્તુ મમ સર્વદા..

અતિવક્ર દુરારાધ્ય ભોગમુક્તજિતાત્મન:.

તુષ્ટો દદાસિ સામ્રાજ્યં રુષ્ટો હરસિ તત્ક્ષણાત્..

વિરઞ્ચિ શુક્રાદિવિષ્ણુનાં મનુષ્યાણાં તુ કથા.

તેન ત્વં સર્વસત્વેન ગ્રહરાજો મહાબલ:..

પુત્રાંદેહિ ધનં દેહિ ત્વામસ્મિ શરણં ગત:.

ઋણદારિદ્રયં દુ:ખેન શત્રુણાં ચ ભયાત્તત:..

એભિદ્વાદશભિ: શ્લોકૈર્ય: સ્તુતિ ચ ધરાસુતમ્.

મહતીં શ્રિયમાપ્નોતિ હ્યપરા ધનદો યુવા:.

.. ઇતિ શ્રીસ્કન્દપુરાણે ભાર્ગવપ્રોક્ત ઋણમોચન મંગલસ્તોત્રમ્ ..