શુક્રવાર, 24 જાન્યુઆરી 2025
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified: બુધવાર, 4 ઑગસ્ટ 2021 (10:21 IST)

અરબાઝ ખાન સટ્ટામાં ત્રણ કરોડ રૂપિયા હારી ગયા છે એક વાર

તેમની પ્રોફેશનલ લાઈફથી વધારે પર્સનલ લાઈફને લઈને ચર્ચામાં રહેતા સલમાન ખાનને લઈને તેમના ભાઈ એ એક ખુલસો કર્યા છે. જે સાંભળીને તમે બધા હેરાન થઈ જશો. સામાન્ય રીતે સલમાન હમેશા એવુ કહે છે કે એ વર્જિન છે અને આને જ લઈને અરબાઝે  એક એવી વાત લીક કરી છે જે ચોકાવનારી છે.
 
અરબાઝે કહ્યું કે સલમાન સેક્સ અને જિમ કર્યા વગર એક મહીનો પણ રહી શકતા નથી. અરબાઝે તેમનો ખુલાસો કરણ જોહરના ચેટ શો કૉફી વિદ કરણમાં કર્યા. આ વાર શોના 100મા એપિસોડ હતું અને તેના માટે કરણ જોહરએ ખાસરીતે ત્રણે ભઈ સલમાન -અરબાજ અને સોહેલ ખાનને આમંત્રિ કર્ય . શો પર જ્યાં સલમાન પર્સનલ લાઈફ અને રિલેશનશિપ પર કરેલ સવાલથી બચતા નજર આવ્યા. ત્યાં અરબાઝે સલમાનને લઈને ઘણા ખુલાસા કર્યા. 
 
અરબાઝ ખાને આઈપીએલમાં સટ્ટેબાજી કરવા અને ત્રણ કરોડ રૂપિયા હારવાની વાત કબૂલ કરી લીધી છે. પોલીસ સૂત્રો મુજબ અરબાઝની સટ્ટેબાજી કરવાની ટેવ મલાઈકા અરોડા સાથે તેમના છુટાછેડાનુ એક કારણ હતુ.  ઉલ્લેખનીય છે કે અરબાજ શનિવારે પૂછપરછ માટે ઠાણે ક્રાઈમ બ્રાંચ ઓફિસ પહોંચ્યા. બુકી સોનૂ જાલાન સામે બેસાડીને તેમને 13 સવાલ પૂછવામાં આવ્યા. પોલીસે અરબાઝને પુછ્યુ કે શુ તમને ખબર નહોતી કે આરોપી સટ્ટો રમે છે અને તેના અંડરવર્લ્ડ સાથે સંબંધો છે.   પૂછપરછ માટે ક્રાઈમ બ્રાંચના 5 ઓફિસરની ટીમ બનાવી છે.