શનિવાર, 11 જાન્યુઆરી 2025
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified: શુક્રવાર, 6 એપ્રિલ 2018 (11:16 IST)

રાષ્ટ્રપતિ ભવનમાં થઈ હતી સલમાનની આ સુપરહિટ ફિલ્મની સ્ક્રીનિંગ, રોચક છે આ

કાળા હિરણની ગોળી મારવાની બાબતમાં સલમાન ખાનને પાંચ વર્ષની સજા સંભળાવી છે. 20 વર્ષ પહેલા "ફિલ્મ હમ સાથ સાથ હૈ" ની શૂટિંગના સમયે સલમાન સિવાય  સેફ અલી ખાન, નીલમકોઠારી, સોનાલી બ્રેંદ્રે અને તબ્બૂ પર પણ આરોપ લાગ્યા હતા. આમતો સલમાન સિવાય બધામે મુખ્ત કરી દીધું છે . 1994માં આવી સલમાનની ફિલ્મની સ્ક્રીનિંગ રાષ્ટ્રપતિ ભવનમાં થઈ હતી. 
 
એ ફિલ્મ કોઈ બીજી નહી પણ બધાની પસંદ "હમ આપકે હૈ કૌન" હતી. આ ફિલ્મ એક ફેમિલી ડ્રામા હતી. આ ફિલ્મએ એક અરબથી વધારે કમાણી કરી હતી. 
 
"હમ આપકે હૈ કૌન" માં માધુરીને આ ફિલ્મમાં સલમાનથી વધરે ફીસ આપી હતી. માશુરી દીક્ષિતને 2 કરોડ 75 લાખ 35 હજાર 729 રૂપિયા મળ્યા હતા. 
 
ખબર હોય કે "હમ આપકે હૈ કૌન" જ્યારે રીલીજ થઈ તો આટલી પસંદ કરાઈ કે દેશના તત્કાલીન રાષ્ટ્રપતિ શંકર દયાલ શર્મા અને તેમની પત્ની શ્રીમતી વિમલા શર્મા પણ ફિલ્મ જોવા ઈચ્છતા હતા. તેના માઋએ ફિલ્મની એક સ્પેશલ સ્ક્રીનિંગ રાષ્ટ્રપતિ ભવનમાં થઈ હતી.