સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified: ગુરુવાર, 13 સપ્ટેમ્બર 2018 (15:10 IST)

બોલીવુડમાં ગણપતિનુ સ્વાગત : શિલ્પા શેટ્ટી થી સંજય દત્તના ઘરે વિરાજ્યા બાપ્પા... આ રીતે કર્યુ સ્વાગત (જુઓ ફોટા )

ગણેશ ચતુર્થીના અવસર પર દેશભરમાં ગણપતિની સ્થાપના કરવામાં આવી રહી છે. આવામાં બોલીવુડ સેલિબ્રિટી પાછળ કેવી રીતે રહી શકે છે. 

દર વર્ષની જેમ આ વર્ષે પણ શિલ્પા શેટ્ટીની ત્યા ગણપતિ વિરાજ્યા છે. 


 
માધુરી દિક્ષિતે પણ ગણપતિનુ સ્વાગત કરીને તેમની સ્થાપના કરાવી. 
જોન અબ્રાહમે પોતાના ઘરમાં ગણપતિ સ્થાપિત કર્યા 
જીતેન્દ્ર અને તેમના પુત્ર તુષાર કપૂર અને પૌત્ર સાથે ગણપતિ પૂજા કરી 
 
રણબીર કપૂર ગણેશજીને લઈ જતા જોવા મળી રહ્યા છે 


સલમાન ખાનની ઘરે પણ ગણપતિ વિરાજમાન થયા.. સલમાન ખાને પરિવાર સહિત આરતી ઉતારી 




સંજય દત્તના ઘરે પણ ગણપતિ લાવવામાં આવ્યા.